Facebook X (Twitter) Instagram
    Shayaricenter.com
    • Home
    • News
    • Business
    • Social Media
    • Education
    • Fashion
    • Finance
    • Lifestyle
    Shayaricenter.com
    Home»Gujarati Categories»best gujarati status images
    Gujarati Categories

    best gujarati status images

    JohnBy JohnNovember 9, 2023No Comments6 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Gujarati Status ,best Gujarati Status for Whatsapp, gujarati status for love , attitude gujarati status in gujarat , attitude gujarati status , whatsapp gujarati status in gujarat , best gujarati status , best gujarati status in gujarati language , whatsapp gujarati status in gujarati words , new gujarati status , gujarati status download , latest gujarati status , gujarati status and quotes , gujarati status and shayari , sad gujarati status , gujarati shayari , gujarati status and shayari for friends , gujarati love shayari with photo

    best gujarati status images

    best gujarati status images

    આ લાગણી નાં બંધન પણ કેવાં અનોખાં તમને મળ્યા વિનાં પણ હું ઓળખું છું તમને

    images for gujarati status , best life thoughts gujarati status and quotes

    જે દાદર તમને નીચે લાવે છે તેજ દાદર તમને ઉપર લઈ જાય છે તમે કઈ દિશા પકડો છો તે મહત્વ નું છે સૌ ફિદા છે પોતપોતાના જ ચહેરા પર અહી કોણ નીકળે છે ઘરેથી આયનો જોયા વગર

    images for gujarati status , best life thoughts gujarati status and quotes

    જે મનથી મજબૂત હોય એને કોઈ ઝેર મારી ન શકે અને જે મનથી ભાંગેલા હોય એને કોઈ દવા બચાવી ન શકે સમય દરેક સમય ને બદલી નાખે છે ફક્ત સમય ને સમય આપો

    latest gujarati status , best life thoughts gujarati status and quotes

    હજી પણ મારા દિલમાં એ અહેસાસ કાયમનો છે જ્યારે આંખની પાંપણ ઉઠાવી પહેલી વખત તમને જોયા હતા

    images for gujarati status , best life thoughts gujarati status and quotes

    હું પણ મારી લાગણીઓનું અભિયારણ ચાહું છુ

    રોજ કોઈ આવી ને શિકાર કરી જાય કેમ પોસાય

    latest gujarati status , best life thoughts gujarati status and quotes

    તને ખબર છે? મારા જીવનની સૌથી સુંદર પળ કંઈ? જયારે તું Online માંથી Is Typing થાય ને એ

    images for gujarati status , best life thoughts gujarati status and quotes

    હિચકી ઉપર હિચકી આવે છે નક્કી એની આંગળીઓ મારા DP પર ફરતી હશે

    images for gujarati status , best life thoughts gujarati status and quotes

    Best Gujarati Status and Gujarati Shayari for Whatsapp

    જો આખરી શ્વાસ વખતે મને કોઈ આખરી ઈચ્છા પૂછે તો મારા હોઠ પર તારા હોઠ ના ઉજરડા માંગુ

    latest gujarati status , best life thoughts gujarati status and quotes

    લઈ લીધું મેં પ્રેમ ના વહેમ માંથી રાજીનામું સાહેબ વગર પગારમાં આટલું બધું ટેન્શન હવે આપણા થી નઈ પોસાય

    images for gujarati status , best life thoughts gujarati status and quotes

    લોકો કહે છે કે

    ખર્ચ કરતા પહેલા કમાઇ જાણો
    પરંતુ અનુભવ કહે છે

    ખર્ચ કરવા જેટલું કમાઓ ત્યાં જિંદગી ખર્ચાઇ જાય છે

    latest gujarati status , best life thoughts gujarati status and quotes

    કેટલાય રવિવાર અસ્ત થઇ ગયા તારી યાદ એક દિવસ પણ રજા પાડતી નથી

    images for gujarati status , best life thoughts gujarati status and quotes

    સુબહ કી પ્યારી રોનક તો દેખો, ઈન આંખોમે બસી આપકી તસવીર તો દેખો, હમને આપકો પ્યારસા ગુડ મોર્નિંગ કિયા હૈ, એકબાર ઉઠ કર મોબાઇલ તો દેખો

    latest gujarati status , best life thoughts gujarati status and quotes

    કેવા હશે એ મોબાઇલ સ્ક્રીનનાં નસીબ જે રોજ તારા સ્પર્શની મજા માણતો હશે

    images for gujarati status , best life thoughts gujarati status and quotes

    આપઘાત કરવો એ ઈન્ટરવલમાં ફિલ્મ છોડી જવા જેવું છે

    સાહેબ એ મુર્ખામી છે

    શક્ય છે કે ઈન્ટરવલ પછીની ફિલ્મ રસપ્રદ પણ નીકળે

    latest gujarati status , best life thoughts gujarati status and quotes

    એમની ઉમર પણ સો વર્ષ ની લાગે છે હું યાદ કરું ને એ ઓનલાઇન આવે છે

    images for gujarati status , best life thoughts gujarati status and quotes

    latest gujarati status and quotes

    latest gujarati status and quotes

    ગમું તો છુ હું બધાને પણ જરૂર હોય ત્યારે જ

    latest gujarati status , best life thoughts gujarati status and quotes

    આ તો કેવો ન્યાય 10 વર્ષ થઇ ગયા ના એને પ્રેમ જાગ્યો ના મારો પ્રેમ ઓછો થયો

    latest gujarati status best life thoughts gujarati status and quotes

    આવારાઓ ની બિરાદરી માં સામેલ થયો વધુ એક આજે લો મારો પણ પ્રેમ અધુરો રહી જ ગયો આજે

    images for gujarati status , best life thoughts gujarati status and quotes

    સાહેબ કોઇ એવુ યંત્ર શોધી કાઢોને કે ‘દિલ’ અને ‘ દિમાગ’ ના X-RAY પાડી આપે

    મારે જોવુ છે કેના દિલ મા ‘ ઝેર’ અને કોના દિમાગ મા ‘વેર’ છે

    latest gujarati status , best life thoughts gujarati status and quotes

    અડાડીજો હોઠે મને પણ ક્યારેક તારી લીપ્સ્ટીક જેટલોજ હું કોમળ છુ

    images for gujarati status , best life thoughts gujarati status and quotes

    શોધી શકાય તો શોધવી છે મારાં શમણાંની કબર દફનાવી દેવાં છે એ શબ્દો મારાં જે નથી કરતાં તારા હદય ને અસર

    latest gujarati status , best life thoughts gujarati status and quotes

    શરમને માર્યે ઝુકી જાય છે નજરો મારી જ્યારે નિષ્પલક નિહાળે મને નજરો તારી

    images for gujarati status , best life thoughts gujarati status and quotes

    શણગાર તો શરીર ને હોય સાહેબ સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય કોઇએ પુછયું બંસરી ને કે તું કેમ કૃષ્ણને વાલી છે ત્યારે બંસરીએ કહયું કે

    latest gujarati status , best life thoughts gujarati status and quotes

    ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે

    images for gujarati status , best life thoughts gujarati status and quotes

    કેટલાક સંબંધોના નામ નથી હોતા જયારે કેટલાક સંબંધો નામના જ હોય છે

    latest gujarati status , best life thoughts gujarati status and quotes

    દિલ મોટું હશે તો ઘર નું કદ નહી માપવું પડે, અને, મન ખુલ્લું હશે તો, બીજું કશુંય નહિ ઢાંકવુ પડે.

    latest gujarati status , best life thoughts gujarati status and quotes

    જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી

    images for gujarati status , best life thoughts gujarati status and quotes

    ડાબા હાથે કરી દીધું મેં તો દિલ નું દાન કારણકે જમણા હાથની લકીરો માં નહોતું પ્રેમ નું સ્થાન

    latest gujarati status , best life thoughts gujarati status and quotes

    Gujarati Status

    best Gujarati Status for Whatsapp, gujarati status for love , attitude gujarati status in gujarat , attitude gujarati status , whatsapp gujarati status in gujarat , best gujarati status , best gujarati status in gujarati language , whatsapp gujarati status in gujarati words , new gujarati status , gujarati status download , latest gujarati status , gujarati status and quotes , gujarati status and shayari , sad gujarati status , gujarati shayari , gujarati status and shayari for friends , gujarati love shayari with photo

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    John
    • Website

    Related Posts

    Girl Attitude Quotes in Gujarati – Shayari Center

    November 11, 2023

    Royal Attitude Status in Gujarati For Girl – Shayari Center

    November 11, 2023

    Gujarati Shayari Attitude | Girl Attitude Status Gujarati Images

    November 11, 2023

    Leave A Reply Cancel Reply

    Latest Posts

    Diwali Delight: Design A Captivating Banner Background For Your Celebration

    December 6, 2023

    Retire Early And Live Your Dreams: A 4-step Plan

    December 6, 2023

    The Future Of Home Security: A Look At Smart Surveillance

    December 5, 2023

    The Pillars of Success: Establishing a Strong Foundation for a Charity Organization

    December 5, 2023

    Navigating the Medical Job Market: A Doctor’s Guide to Finding the Right Job

    December 5, 2023

    Writing – A Gateway to a Rewarding Career in Safety

    December 2, 2023

    Challenges and Opportunities in Developing Industry-specific Apps

    November 30, 2023

    Tips For Selecting Life Domain For Your Endeavors

    November 30, 2023
    Categories
    • App
    • Automotive
    • Beauty Tips
    • Business
    • Education
    • Entertainment
    • Fashion
    • Finance
    • Fitness
    • Food
    • Health
    • Instagram
    • Lawyer
    • Lifestyle
    • News
    • Pet
    • Photography
    • Real Estate
    • Social Media
    • Technology
    • Travel
    • Website
    • Contact Us
    • Privacy Policy
    Shayaricenter.com © Copyright 2023, All Rights Reserved

    Type above and press Enter to search. Press Esc to cancel.