Best Gujarati Status, Gujarati Shayari With Image, Gujarati Pic

best Gujarati shayari Status With Image Gujarati Shayari

Best Gujarati Status
Best Gujarati Status

લખનારા બધું જાણતા નથી
જાણનારા બધું લખતા નથી
બસ એ જ તો
જિંદગીનું ગણિત છે
સાહેબ
વાચનાર બધુ સમજતા નથી
અને
સમજનાર બધુ વાઁચતા નથી
best gujarati status

Latest Suvichar Gujarati
Latest Suvichar Gujarati
Gujarati Ma Suvichar
Gujarati Ma Suvichar

તમારી જરૂરિયાત પૂરી ના
થાય તો બની શકે કે
તેની જરૂર નહિ હોય

Best Gujarati Status
Best Gujarati Status

તું ખેલ સિખેગા
યે જિંદગી
ખેલ હી બદલ દેગી

Latest Suvichar Gujarati
Latest Suvichar Gujarati

રોજ પ્રભુ પાસે એવુ માઁગો કે
હે પ્રભુ આ જગતમાં
મારું એટલું ધ્યાન રાખજે કે
આ બે હાથ તારા સિવાય
બીજે ક્યાંય ન જોડવા પડે

Gujarati Ma Suvichar
Gujarati Ma Suvichar

લાગણીઓને વળી ક્યાં
દ્વાર હોય છે
જ્યાં મન મળે ત્યાં જ
એને હરિદ્વાર હોય છે

Best Gujarati Status
Best Gujarati Status

લોકો તમારા સંબંધો
તોડવાની કોશીશ
એકવાર જરૂર કરશે
પણ સાહેબ
બીજા નું સાંભળી ને
કોઈ કિંમતી માણસ ને
ખોઈ ના દેતા

Latest Suvichar Gujarati
Latest Suvichar Gujarati

મન નું મન માં રાખતા નહીં
તક મળે ત્યાં બોલી દેજો
ઘુંચ બનવા ની રાહ ના જોતા
ગાંઠ મળે ત્યાં ખોલી લેજો

Gujarati Ma Suvichar
Gujarati Ma Suvichar

જીંદગી નુ સત્ય
વીધી સાથે વેર ના થાય
જીવન આખું ઝેર ના થાય
કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત
એમાં કઈ ફેર ફાર ના થાય
નમવુ પણ એવા લોકોને જેના દિલમાં
બીજાને નમાવવાની જીદ ના હોય
મન કપડુ નથી તોય મેલુ થાય છે
દીલ કાચ નથી તોય તૂટી જાય છે

Best Gujarati Status
Best Gujarati Status

જે વ્યક્તિ ધીરજ ધરી શકે છે
એજ વ્યક્તિ ધાર્યું કરી શકે છે
દિવા નું પોતાનું
કોઈ ઘર નથી હોતું પરંતુ
જ્યાં મુકો ત્યાં અજવાળું કરે છે

Latest Suvichar Gujarati
Latest Suvichar Gujarati

સાંજે કરમાય જવાના એ ખબર
જ છે ફુલને
તો ય રોજ સવારે હસતાં હસતાં
ખીલે છે
બસ એનુજ નામ જીંદગી

Gujarati Ma Suvichar
Gujarati Ma Suvichar

તમારી યાદ થી
મુખડું મલકાય ગયું
મન પણ ખુશીથી
કેવું હરખાય ગયું
ઉંડા દરિયા જેવું
હૃદય હતું મ્હારું
પણ તમારી દોસ્તી ના
એક ટીપે છલકાય ગયું

best gujarati status With Image

Best Gujarati Status
Best Gujarati Status

ઝુકેલી ગરદન થી જો મોબાઈલ માં
અજાણ્યા સબંધો
જોડાઈ શકતા હોય
તો હયાત સબંધો માં
કોઈક વાર ગરદન
ઝુકાવી લેવા માં શું વાંધો?

Latest Suvichar Gujarati
Latest Suvichar Gujarati

દરેક સંબંધ કોઈ ને કોઈ
દરવાજા ખોલી જાય છે
કાં તો હૃદય ના
કાં તો આંખો ના

Gujarati Ma Suvichar
Gujarati Ma Suvichar

એમ્બ્યુલન્સ હોય કે
વરઘોડો રસ્તો તરત
આપી દેવો
બંનેમાં માણસ
જીંદગીની
જંગ લડવા જઈ રહ્યો હોય છે

Best Gujarati Status
Best Gujarati Status

સમય સમય ની વાત છે
હવા માં ગુંજી રહ્યો
એનો સાદ છે
ભલે એ નથી આજે મારી સમીપ
એની યાદ
સદા મારી સાથ છે

Latest Suvichar Gujarati
Latest Suvichar Gujarati

અમારી ભૂલો ને​
માફ કરતા રેહજો​
જિંદગી માં દોસ્તો ની​
કમી પૂરી કરતા રેહજો
​કદાચ હું ના ચાલી શકું​
​તમારી સાથે તો તમે​
​ડગલે ને પગલે​
સાથ આપતા રેહજો

Gujarati Ma Suvichar
Gujarati Ma Suvichar

લાગણીના સંબંધો સામે
જુકવું પડે છે દોસ્ત
બાકી દુનીયા અમને
ઝુકાવી જાય
એ વાતમાં હજી દમ નથી

Best Gujarati Status
Best Gujarati Status

તમે જે આંનદ કરો છો
તેની પાછળ કોઈની દુવા છે
બાકી તકલીફ તો બધાને પડે છે
નસીબ જયારે સાથ છોડે છે ને
ત્યારે જ સંબંધો હાથ જોડે છે
મોટી હસ્તી મળે એના કરતા
હસતી વ્યક્તિ મળે તો
સમજવું કે
દિવસ સુધરી ગયો છે

Latest Suvichar Gujarati
Latest Suvichar Gujarati

તે એકલા જ ચાલ્યા ગયા અને
અમે ઉભા જ રહી ગયા
દર વખત ની જેમ આંસુ
અમારા વહી ગયા
યાદ કર્યા સહુ ને એમણે
ફક્ત એકલા અમે જ રહી ગયા

Latest Suvichar Gujarati

Gujarati Ma Suvichar
Gujarati Ma Suvichar

પરિવારજનો સાથે ધીરજ રાખવી
તે પ્રેમ છે
અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી
તે આદર છે
સ્વ્યમ સાથે ધીરજ રાખવી
તે આત્મવિશ્વાસ છે
અને ઈશ્વર સાથે ધીરજ રાખવી
તે શ્રદ્ધા છે

Best Gujarati Status
Best Gujarati Status

પાંદડું તાળી પવનને આપે છે
ઝાડ પર જાણે રાસ લાગે છે
સ્નેહ ઓછો નથી કોઈનો
પણ
એક જણ કેમ ખાસ લાગે છે

new gujarati status image
new gujarati status image
Latest Suvichar Gujarati
Latest Suvichar Gujarati

વહેમ હતો કે આખો
બગીચો આપણો છે
વાવાજોડા પછી
ખબર પડી કે સુકા પાંદડા
પર પણ હક પવન નો હતો
સુખ હોય પણ શાંતિ ન હોય
તો સમજવું કે
તમે ભૂલથી
સગવડને સુખ સમજી બેઠા છો

best gujarati status With Image

Best Gujarati Status
Best Gujarati Status

જીંદગી ત્યારે સારી લાગે છે
જ્યારે
જીવનમાં આપણે ખુશ હોઇએ
પણ
શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય
જ્યારે
લોકો આપણાથી ખુશ હોય

Latest Suvichar Gujarati
Latest Suvichar Gujarati

સંજોગો સામે લડતા સીખો
આંસુ પીને હસતા સીખો
દુનિયા માં રહેવું હોય તો
#દુનિયા થી ડરો નહિ
દુનિયા તો દરિયો છે
આ દરિયામાં તરતા શીખો

best gujarati suvichar
best gujarati suvichar
Best Gujarati Status
Best Gujarati Status

અનુમાન આપણા મનની
કલ્પના છે
અને અનુભવ આપણા જીવનનો
પાઠ છે

Latest Suvichar Gujarati
Latest Suvichar Gujarati

ક્યારેક ક્યારેક
મજબુત હાથો થી પકડેલી
આંગળીયો પણ છુટી જાય છે
કારણકે
સંબંધો તાકત થી નહીં
દિલ થી
નિભાવ વાં પડે છે

Gujarati Ma Suvichar
Gujarati Ma Suvichar
Best Gujarati Status
Best Gujarati Status
Latest Suvichar Gujarati
Latest Suvichar Gujarati
Gujarati Ma Suvichar
Gujarati Ma Suvichar
best gujarati quotes
best gujarati quotes
Latest Suvichar Gujarati
Latest Suvichar Gujarati
Gujarati Ma Suvichar
Gujarati Ma Suvichar

gujarati status

આ તો તારો પ્રેમ છે એટલે I LOVE YOU કેહતા આવડયુ બાકી અમને તો A_B_C_D માં પણ માર પડતો


images with gujarati status

બસ એક એહસાન આ જીંદગીમાં આપજે દોસ્ત ???? કહેવાનો દસ્તાવેજ આજીવન રાખજે


લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા.. કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય

તુ જાણે છે સુંદર એટલે શુ પહેલો શબ્દ ફરી વાંચ


માઁ થી મોટું કોઈ નથી કારણ કે માઁ ની માઁ પણ નાની કહેવાય છે


આજે પણ ચહેરા પર Šmile ☺ આવી જાય છે, જયારે સપનામાં તારી ???? સાથે મુલાકાત થાય છે

gujarati life status image
gujarati life status image

હું એવું નથી કહેતો કે તારા માટે ચંદ્ર ???? અને તારાઓ ✨ તોડી લાવીશ પણ એવું જરૂર કહીશ કે મારા હાથમાં હશે એટલું તો કરીશ જ


તું યાદોમાં ???? આવી રોજ રોજ મારી જોડે વાત ના કર હવે લોકો આવીને પૂછે છે ???? એકલા એકલા કેમ હસો છો


 

nice gujarati shayari status 2019

gujarati life status image
gujarati life status image


પ્રેમ એટલે પહેલી નજરે જોતાં જ  એની સાથે ????????જ જીવન વિતાવવાનો ” મન ” નો નિર્ણય


તું ????એટલે આકાશેથી ખરતાં તારાઓને જોઈ માંગેલી ખુબસૂરત ખ્વાહીશ


ખુદા પણ જીવન માં કેવી નજાકત રાખે છે સાહેબ ભણવાની અને મહોબ્બત ની ઉંમર એક રાખે છે.


ભૂખ તો સંબંધોને પણ લાગે છે બસ,લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ


  ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.. જે તારા વગર વીતે તે ઉમર, જે તારી સાથે વીતે એ જીંદગી


  ફક્ત નામ નહીં પણ માન સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ એજ સંબંધ. બાકી બધુ Formality


 

ઇચ્છા પુર્તિ માટે પરિવર્તન અનિવાર્ય છે. જુઓને, પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે ને.જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા
જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,


જો તારે આમ અમસ્તું નઈ રીસાવાનું પછી
મારો બધો પ્રેમ ખર્ચાઈ જાય છે તને મનાવવા માં


માણસને ખોટું ત્યારે જ બોલવું પડે છે….
જ્યારે લોકો સાચું સમજવા તૈયાર નથી હોતા.


best gujarati quotes images
best gujarati quotes images

best Gujarati shayari and Shayari With Photo

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *