Best Love Quotes in Gujarati | True Love Quotes in Gujarati

Best Love Quotes in Gujarati | True Love Quotes in Gujarati

Best Love Quotes in Gujarati

Best Love Quotes in Gujarati
Best Love Quotes in Gujarati

ગળે લગાવી શકું એટલી જ પરવાનગી જોઈએ છે તારી,
તારા દિલના ધબકાર સાંભળવાની છેલ્લી ઈચ્છા છે મારી !!

True Love Quotes in Gujarati

હંમેશા માટે તારી પાસે રાખી લે મને,
કોઈ પૂછે તો કહી દેજે દિલ છે મારુ !!

Gujarati Love Caption For Instagram
Gujarati Love Caption For Instagram

જ્યારે તમે શરમાઈને ઝુકાવો છો આંખો,
વગર વરસાદે પલળી જાઉં છું હું આખે આખો !!

Love Status in Gujarati
Love Status in Gujarati

જ્યારે પણ પ્રેમની વાત થાય છે ને,
મને ફક્ત તારો અને તારો જ વિચાર આવે છે !!

Love Status in Gujarati
Love Status in Gujarati

સાથ નિભાવીશ તારો છેક સુધી,
તારા સિવાય કોઈ ગમે એ શક્ય નથી હવે !!

Heart Touching Love Images in Gujarati
Heart Touching Love Images in Gujarati

બહુ જ લાંબી લાંબી વાતો કરવી છે તારી સાથે,
તું આવજે મારી પાસે તારી આખી જિંદગી લઈને !!

Gujarati Love Caption For Instagram
Gujarati Love Caption For Instagram

તારી બોલકી આંખો આગળ મારા હોઠ પાછા પડે,
આ તારા મૌન નિબંધ સામે મારા શબ્દો પાણી ભરે !!

Love Images in Gujarati
Love Images in Gujarati

તને શું એમ લાગે છે કે તું રહી શકીશ મારા વગર,
એ પાગલ ! એક સાંજ તો કાઢી બતાવ મારી યાદ વગર !!

Heart Touching Love Images in Gujarati
Heart Touching Love Images in Gujarati

એણે એના હાથથી એકવાર પાણી શું પાયું,
આજ સુધી ફરી તરસ નથી લાગી !!

Heart Touching Love Images in Gujarati
Heart Touching Love Images in Gujarati

પ્રેમ નુ ઔષધ શોધાય તો ઠીક છે,
બાકી પ્રિયતમના સ્પર્શ જેવો કોઇ મલમ નથી હોતો !!

True Love Quotes in Gujarati

Love Images in Gujarati
Love Images in Gujarati

તારા વગર જીવનને સારું કેમ કહું,
તું રહે છે આ દિલમાં આને મારું કેમ કહું !!

Gujarati Love Caption For Instagram
Gujarati Love Caption For Instagram

તારા હર એક પગલામાં પગલુ માંડીને ચાલીશ હું,
તું શરુઆત તો કર મારા જીવનમાં એક પગલુ પાડવાની.

Love Status in Gujarati
Love Status in Gujarati

એ પુછે છે કે આટલું બધુ કેમ ચાહે છે મને,
મેં કહ્યું પ્રેમના સેતુમાં ક્યારેય હેતુ નથી હોતા.

Love Messages in Gujarati
Love Messages in Gujarati

પહેલા હતી એટલી જ મને આજે પણ કદર છે,
હું કોઈ બીજાની નથી એ ફક્ત તારા પ્રેમની જ અસર છે !!

Heart Touching Love Images in Gujarati
Heart Touching Love Images in Gujarati

જોઇને મને તારી આંખો શરમાઈને નમતી હતી,
કેમ કહું તને એ ક્ષણ મને કેટલી ગમતી હતી !!

Love Images in Gujarati
Love Images in Gujarati

એની ચુડીઓની ખનક હું કેમ ભૂલી શકું,
જે માત્ર મારા માટે જ ખનકતી હતી !!

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *