Best Motivational Quotes in Gujarati | Positive Motivational Quotes in Gujarati

Best Motivational Quotes in Gujarati | Positive Motivational Quotes in Gujarati

Best Motivational Quotes in Gujarati

Best Motivational Quotes in Gujarati
Best Motivational Quotes in Gujarati

” આભાર માનવાવાળો ક્યારેય ગરીબ નથી હોતો,
ને ધીરજ રાખવાવાળો ક્યારેય નિષ્ફળ નથી હોતો “

Life Motivational Quotes in Gujarati
Life Motivational Quotes in Gujarati

” પોતાના લક્ષ્ય પાછળ જ એટલા વ્યસ્ત રહો,
કે બીજાઓ ની નિર્બળતા જોવાનો સમય જ ના મળે “

Best Motivational Status in Gujarati
Best Motivational Status in Gujarati

“મહેનત અને લગન હોય તો,
મંજિલ સુધી પહોંચતા તમને કોઈ રોકી નહીં શકે “

Best motivational Suvichar in Gujarati
Best motivational Suvichar in Gujarati

” જો તમે પોતે હાર ન માનો,
તો તમને કોઇ હરાવી નથી શકતુ “

Best motivational Suvichar in Gujarati
Best motivational Suvichar in Gujarati

” પરિવારને તમારી સફળતા પર જ નહીં પરંતુ
તમારા વિચારો પર પણ ગર્વ હોવો જોઈએ “

Best motivational Suvichar in Gujarati
Best motivational Suvichar in Gujarati

” સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો,
આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય “

Motivational Status in Gujarati
Motivational Status in Gujarati

” તકલીફો હમેશાં એક નવો માર્ગ બનાવવા આવે છે,
હારીને પણ ના હારવું એ જ શરૂઆત છે જીતની “

Best motivational Suvichar in Gujarati
Best motivational Suvichar in Gujarati

” દરેક દિવસે જીત તો નથી થતી પણ
દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ જરૂર લઈ જાય છે “

Best motivational Suvichar in Gujarati
Best motivational Suvichar in Gujarati

” સાચી સફળતા ત્યારે જ માણસ ની ગણાય કે
તેનો પ્રચાર ખુદ નહિ લોકો કરતાં થય જાય “

Success Motivational Quotes in Gujarati
Success Motivational Quotes in Gujarati

” લોકો ના ઉઠાવેલા ચાર સવાલથી હિમ્મત ના હારશો દોસ્તો,
  કેમ કે ઘુંટણ છોલાયા વગર કોઈને સાઇકલ પણ નથી આવડતી “

Motivational Status in Gujarati
Motivational Status in Gujarati

” ઘડિયાળ કરતા હોકાયંત્ર વધારે ઉપયોગી છે કારણ કે…
કેટલો સમય ચાલ્યા તેના કરતા કઈ દિશામાં ચાલ્યા એ
વધુ મહત્વનું છે “

Positive Motivational Quotes in Gujarati
Positive Motivational Quotes in Gujarati

“ઊચાંઈ પર પહોચવા માટે પહેલા જમીન પર દોડવું પડે છે,
વિશ્વાસ ના હોય તો વિમાન ને જોઈ લો “

Best Motivational Quotes in Gujarati
Best Motivational Quotes in Gujarati

” જીવનમાં એટલી બધી ભૂલો ના કરવી કે,
પેન્સિલ પહેલાં જ રબર ઘસાઈ જાય “

Positive Motivational Quotes in Gujarati

Best motivational Suvichar in Gujarati
Best motivational Suvichar in Gujarati

” જો હારવાથી બીક લાગતી હોય તો,
જીતવાની ઈચ્છા ક્યારેય ના રાખતા “

Best Motivational Status in Gujarati
Best Motivational Status in Gujarati

” પરસેવાની શાહીથી જે લખે છે ઇરાદાઓ,
એમના નસીબના પન્ના કોરા નથી હોતા “

Best motivational Suvichar in Gujarati
Best motivational Suvichar in Gujarati

” ઘણા લોકો મીણબત્તી જેવા હોય છે,
તેઓ પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે “

Motivational Status in Gujarati
Motivational Status in Gujarati

” સમય, વિશ્વાસ અને સમ્માન એક એવું પક્ષી છે,
જે એકવાર ઉડી જાય તો પાછું નથી આવતું “

Best motivational Suvichar in Gujarati
Best motivational Suvichar in Gujarati

” સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે
તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ “

Motivational Status in Gujarati
Motivational Status in Gujarati

” ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ
કામયાબી પર તાળીઓ થી પણ મૂલ્યવાન હોય છે “

Best motivational Suvichar in Gujarati
Best motivational Suvichar in Gujarati

” વિકલ્પો તો બહુ મળશે રસ્તો ભુલવાડવા માટે,
પ્રતિજ્ઞા એક જ કાફી છે મંઝીલ સુધી પહોંચાડવા માટે “

Best motivational Suvichar in Gujarati
Best motivational Suvichar in Gujarati

” ઑળખ ઉભી કરો
ઑળખાણ ની જરૂર નહિ પડે “

Best Motivational Status in Gujarati

” હારેલો માણસ જે કરી શકે છે,
તે જીતેલો માણસ ક્યારે કરી શકતો નથી “

Motivational Status in Gujarati
Motivational Status in Gujarati

” તાકાત શબ્દોમાં નાખો, અવાજ માં નહિ કારણ કે,
ખેતી વરસાદ ના પાણીથી થાય, પુર ના પાણીથી નહી “

Positive Motivational Quotes in Gujarati
Positive Motivational Quotes in Gujarati

” જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો,
જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો “

Best Motivational Quotes in Gujarati
Best Motivational Quotes in Gujarati

” કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે સાહેબ પણ
મંજિલ પોતાની મહેનતથી જ મળે છે “

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *