Boy Attitude Quotes in Gujarati | Attitude Quotes in Gujarati For Boy

Boy Attitude Quotes in Gujarati | Attitude Quotes in Gujarati For Boy

Boy Attitude Quotes in Gujarati

Boy Attitude Quotes in Gujarati
Boy Attitude Quotes in Gujarati

” ધીમો પડી ગયો છું એ વાત ચોક્કસ છે,
પણ ઉભો નહીં રહું એ પણ નક્કી છે “

Attitude Shayari Gujarati
Attitude Shayari Gujarati

” વટમાં ફરવું એ તો શોખ છે મારો સાહેબ,
બાકી માણસ તો હું યે સીધો સાદો જ છું “

Attitude Shayari Gujarati
Attitude Shayari Gujarati

” ઉંમર નાની છે વાલા,
બાકી નામ તો બજારમાં ગુંજતું કરી દીધું છે “

Attitude Shayari Gujarati
Attitude Shayari Gujarati

” નખરા તો છોકરીઓના હોય સાહેબ,
બાકી અમારા તો કાયમ તોફાન જ હોય “

Attitude Shayari Gujarati
Attitude Shayari Gujarati

” જુગાર નથી જિંદગી છે મારી,
રમે તો જરા સંભાળીને રમજે “

Attitude Shayari Gujarati
Attitude Shayari Gujarati

” મારી ખૂશી અમુક લોકો જોઇ નથી શકતા,
ને એ લોકો મારું કંઈ ઊખાડી પણ નથી શકતા “

Attitude Shayari Gujarati
Attitude Shayari Gujarati

” દમ તો શબ્દોમાં હોવો જોઈએ,
બાકી ઘાયલ તો મારી આંખ પણ કરી દે “

Attitude Shayari Gujarati
Attitude Shayari Gujarati

” સપનાઓ તુટવા પણ જરૂરી છે જિંદગીમાં,
ખબર તો પડે આપણામાં કેટલી ત્રેવડ છે પાછું ઉઠવાની “

Attitude Shayari Gujarati
Attitude Shayari Gujarati

” ખોટી વાહ અને પાછળથી ઘા,
આપણા લોહીમાં જ નથી વાલા “

Attitude Shayari Gujarati
Attitude Shayari Gujarati

” મારી પાસે નમવા માટેની સભ્યતા છે,
તો નમાડવાની તાકાત પણ છે “

Attitude Quotes in Gujarati For Boy
Attitude Quotes in Gujarati For Boy

” ભારીમાં ભારી વજન ઉઠાવી લઉં છું,
પણ હજી સુધી કોઈનો ફાયદો નથી ઉઠાવ્યો “

Attitude Shayari Gujarati
Attitude Shayari Gujarati

” નાની ઉંમરમાં અનુભવ જાજા લઇ બેઠો
ખબર નહિ જીવનમાં હું કયા જઈ બેઠો છું “

Attitude Shayari Gujarati
Attitude Shayari Gujarati

” જોરથી ધક્કો માર્યો લોકોએ ડૂબાડવા માટે,
ફાયદો એ થયો કે હું તરતા શીખી ગયો “

Attitude Quotes in Gujarati For Boy

Attitude Shayari Gujarati
Attitude Shayari Gujarati

“ લડી લેવું જ્યાં સુધી દિલમાં થોડી ઘણી hope હોય,
પછી સામે ભલેને ગમે તેટલી મોટી તોપ હોય “

Boy Attitude Quotes in Gujarati
Boy Attitude Quotes in Gujarati

” જીતવાની મજા તો ત્યારે જ આવે,
જ્યારે આખી દુનિયા તમારી હારની રાહ જોઈને બેઠી હોય “

Attitude Shayari Gujarati
Attitude Shayari Gujarati

” હું દિલ નથી તોડતો કોઈનું
પણ ઘમંડ તોડવાની હિંમત જરૂર રાખું છું “

Attitude Shayari Gujarati
Attitude Shayari Gujarati

” સિંહનું સમાધાન સ્મશાને જ હોય સાહેબ,
બાકી જીવતો સિંહ કોઈ સામે નમે એ વાતમાં દમ નથી “

Attitude Shayari Gujarati
Attitude Shayari Gujarati

” પોતાનું સાંભળું છું એટલે આજે પણ અડીખમ છું,
બીજાનું સાંભળ્યું હોત તો કયારનો તૂટી ગયો હોત “

Attitude Quotes in Gujarati For Boy
Attitude Quotes in Gujarati For Boy

” બદલાયા નથી અમે,
બસ હવે શાંત રહેવું પસંદ છે “

Boy Attitude Shayari Gujarati
Boy Attitude Shayari Gujarati

” ખોફ હથિયારથી નહીં પણ મગજથી વધે છે,
અને મગજ તો અમારું નાનપણથી જ ખરાબ છે “

Boy Attitude Shayari Gujarati
Boy Attitude Shayari Gujarati

” હું તને બ્લોક નહીં કરું,
પણ હું તને એ જરૂર દેખાડીશ કે તે શું ગુમાવ્યું છે “

Boy Attitude Shayari Gujarati
Boy Attitude Shayari Gujarati

” પરિણામની ખબર તો રાવણને પણ હતી,
પણ જીદ હતી એને પોતાના અંદાજમાં જીવવાની “

Boy Attitude Shayari Gujarati
Boy Attitude Shayari Gujarati

” બદલાયા તો તમે છો,
બાકી અમે તો આજે પણ એ જ છીએ જે કાલે હતા “

Boy Attitude Shayari Gujarati
Boy Attitude Shayari Gujarati

” ના કહેવું એ મારી કમજોરી નહીં,
મારી સમજદારી હતી સાહેબ “

Attitude Shayari Gujarati
Attitude Shayari Gujarati

” હું એવી આદત નથી લગાડતો,
કે જે મારી કમજોરી બની જાય “

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *