Sad Breakup Shayari Gujarati – Shayari Center

Sad Breakup Shayari Gujarati
Sad Breakup Shayari Gujarati

” ક્યારેક મળો તો તમને કહીએ,
કે તમે નથી મળતા તો શું હાલ થાય છે “

Breakup Shayari Gujarati 2 Line

“મોહબ્બત તો મારી પૂરી જ છે,
અધુરી તો એની સાથેની મુલાકાત છે “

Love Breakup Shayari Gujarati

” અરે યાર નથી ચાલતું તારા વગર,
ક્યારેય ધડકતું દિલ જોયું છે ધડકન વગર “

Heart Touching Breakup Shayari Gujarati

” હવે મળવું જ નથી તને,
પછી ઘણી વાર લાગે છે તને ભૂલતા “

Love Breakup Shayari Gujarati

” ઇંતજાર તો હું આખી જિંદગી કરી લઈશ,
બસ ભગવાન કરે એ બેવફા ના નીકળે “

Love Breakup Shayari Gujarati

” કેટલું અઘરું છે એ વ્યક્તિને Good Bye કહેવું,
જેની સાથે આખી જિંદગી વિતાવવાના સપના જોયા હોય “

Sad Breakup Shayari Gujarati
Sad Breakup Shayari Gujarati

” દુર છું ફક્ત તારી ખુશી માટે,
એમ ના સમજતા કે તકલીફ નથી થતી મને “

Breakup Shayari Gujarati 2 Line

” ઘાવ છે નહીં છતાં ચોટ વર્તાય છે,
ડાબી બાજુ ખૂણામાં આજે તારી ખોટ વર્તાય છે “

Heart Touching Breakup Shayari Gujarati

” એ વ્યક્તિ એવી રીતે નારાજ થઇ ગઈ મારાથી,
જાણે વર્ષોથી કોઈ બહાનાની તલાશમાં હોય “

Love Breakup Shayari Gujarati

” જીવ જતો હતો જેમના જવાથી,
મેં એમને જતા પણ જોયા છે “

Love Breakup Shayari Gujarati

” અમે તમારા વગર જીવવાના,
પહેલા પ્રયત્નમાં જ મરી જઈશું “

Breakup Shayari Gujarati 2 Line

” આંખો કહે છે કોઈ નવું વ્યક્તિ જોઈ લે,
અને દિલ કહે છે એ જ ફરીથી પાછા આવશે “

Heart Touching Breakup Shayari Gujarati

” વાતો બંધ કરવાથી,
પ્રેમ ખતમ નથી થતો “

Sad Breakup Shayari Gujarati

Love Breakup Shayari Gujarati

” હવે ઇંતજાર કરવાની આદત છોડવી જોઇશે,
એણે સાફ કહી દીધું ભૂલી જા તું મને “

Love Breakup Shayari Gujarati

” ભૂલ તારી હોય કે મારી શું ફર્ક પડે છે,
અલગ થયા બાદ રડ્યા તો આપણે બંને છીએ “

Sad Breakup Shayari Gujarati
Sad Breakup Shayari Gujarati

” આમ તો રંગોથી તરબતર છે મારી જિંદગી,
છતાં તારા પ્રેમના રંગ વગર બધું બેરંગ લાગે છે “

Heart Touching Breakup Shayari Gujarati

” પ્રેમના પુસ્તકમાં એક તથ્ય ઉમેરી દેજો,
વિરહ વગર પ્રેમ અધુરો એ સત્ય ઉમેરી દેજો “

Breakup Shayari Gujarati 2 Line

” અંતર લોકોને અલગ નથી કરતું,
પણ એમની વચ્ચેનું મૌન અલગ કરે છે “

Love Breakup Shayari Gujarati

” બસ એક તારી યાદ જ મારી છે,
બાકી તું તો હવે બીજાની થઈ ગઈ “

Love Breakup Shayari Gujarati

” જયારે તું હતી ત્યારે સમય ના મળ્યો,
અને હવે જયારે સમય મળ્યો ત્યારે તું ના મળી “

Sad Breakup Shayari Gujarati
Sad Breakup Shayari Gujarati

” મારી જગ્યાએ કદાચ જો તમે હોત ને,
તો તમે મને ક્યારનો છોડી દીધો હોત “

Breakup Shayari Gujarati 2 Line

” કંઈ વાંધો નહિ,
જયારે બધા સાથ છોડી દે ત્યારે મને યાદ કરજે “

Heart Touching Breakup Shayari Gujarati

” એકલતાની હવે આદત પડી ગઈ છે મને,
જો પોતાનો પડછાયો પણ દેખાય તો ભીડ લાગે છે “

Love Breakup Shayari Gujarati

” સાચા પ્રેમમાં જુદાઈ,
તનથી જ હોય છે મનથી નહીં “

Sad Breakup Shayari Gujarati

” બસ એટલી અસર થઇ છે તારા પ્રેમની,
જીવું હું અહીં છું પણ મારો જીવ તારી પાસે છે “

Love Breakup Shayari Gujarati

” ટાઈમપાસ કરીને પીછો છોડાવવો આસાન છે,
પણ સાચો પ્રેમ કરીને કોઇથી દુર રહેવું બહુ મુશ્કેલ છે “