Best Quotes in Gujarati | Heart Touching Best Suvichar in Gujarati

Best Quotes in Gujarati

Best Quotes in Gujarati, Best Suvichar in Gujarati, Best Suvichar in Gujarati On Life, Life Best Quotes in Gujarati, Positive Suvichar

New Best Quotes in Gujarati
New Best Quotes in Gujarati

માણસને ક્રોધની સજા નથી મળતી,
પણ એનો ક્રોધ પોતે જ એને સજા આપે છે !!

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

એ સુખનો ત્યાગ કરી દેવો જોઈએ,
જે બીજા માટે દુઃખનું કારણ બને છે !!

Best Suvichar in Gujarati On Life
Best Suvichar in Gujarati On Life

ભગવાન પર ભરોસો રાખજો સાહેબ,
કેમ કે એ સારું છીનવી લે છે તો બહુ સારું આપે પણ છે !!

Life Best Quotes in Gujarati
Life Best Quotes in Gujarati

કદર ના કરવા પર ઉપરવાળો છીનવી લે છે,
સમય પણ અને માણસ પણ !!

Positive Suvichar in Gujarati
Positive Suvichar in Gujarati

સફળ મંજિલે પહોંચવા માટે,
અનેક કઠીન રસ્તાઓ પાર કરવા પડે છે !!

Gujarati Inspirational Quotes
Gujarati Inspirational Quotes

બીજાની સાથે સારું કરો,
તમારી સાથે પણ સારું જ થશે !!

Best Quotes For Life in Gujarati
Best Quotes For Life in Gujarati

સભ્યતાના લીધે રાખેલ મૌન,
ક્યારેક તમને મુર્ખ કે નબળા સાબિત કરે છે !!

Best Life Quotes in Gujarati
Best Life Quotes in Gujarati

જે વ્યક્તિ સાચો છે અને તેની પાસે સાબિતી કે પુરાવો નથી,
તેનો કેસ કુદરત લડે છે !!

Inspirational Quotes in Gujarati Language
Inspirational Quotes in Gujarati Language

ઘડિયાળ ખોવાઈ જાય તો ચાલશે સાહેબ,
બસ સમય ના ખોવાઈ જાય એનું ધ્યાન રાખજો !!

Best Inspirational Quotes in Gujarati
Best Inspirational Quotes in Gujarati

ખિસ્સાનું વજન વધારવામાં જો દિલ પર વજન વધી જાય,
તો સમજી લેવાનું સાહેબ કે વેપાર ખોટનો કર્યો છે !!

Best Suvichar in Gujarati On Life

New Best Quotes in Gujarati For Life
New Best Quotes in Gujarati For Life

એવી જગ્યાએ ક્યારેય નારાજ ના થવું,
જ્યાં તમને મનાવવા વાળું કોઈ ના હોય !!

Suvichar in Gujarati
Suvichar in Gujarati

શ્રેષ્ઠ માનવતા એટલે,
ઢંઢેરો પીટ્યા વગર કરાતી મદદ !!

Best Suvichar in Gujarati

Suvichar Gujarati
Suvichar Gujarati

જો ઈશ્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોય,
એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી જ શકે છે !!

Gujarati Suvichar
Gujarati Suvichar

તમારા સપનાની ઉડાન,
કોઈ બીજાને પૂછીને ના ભરો !!

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

જિંદગી ગમે ત્યાંથી અને ગમે ત્યારે શરુ કરી શકાય,
હથિયારોને કાટ લાગે સાહેબ ઈરાદાઓને નહીં !!

Jindgi Suvichar Gujarati
Jindgi Suvichar Gujarati

ચાદરમાંથી પગ ત્યારે બહાર આવે છે જયારે,
સિદ્ધાંતો કરતાં સપના મોટાં થઈ જાય છે !!

Sara Suvichar Gujarati
Sara Suvichar Gujarati

“ધીરજ” એક એવી સવારી છે,
જે તેના પર બેઠેલા માનવીને ક્યારેય નીચે પડવા દેતી નથી !!

Zindagi Suvichar Gujarati
Zindagi Suvichar Gujarati

વિકલ્પ બહું મળશે માર્ગ ભટકવા માટે,
પણ સંકલ્પ એક જ જરૂરી છે મંઝિલ સુધી પહોંચવા માટે !!

Zindagi Suvichar Gujarati
Zindagi Suvichar Gujarati

પોતાની ઓળખાણ બતાવવામાં સમય બરબાદ ના કરો,
મહેનત કરો સમય ખુદ તમારી ઓળખાણ બતાવી દેશે !!

Zindagi Suvichar Gujarati
Zindagi Suvichar Gujarati

રોટલો કેમ રળવો એ નહીં પણ,
કોળિયાને મીઠો કેમ બનાવવો તેનું નામ કેળવણી !!

Best Suvichar in Gujarati

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

જે ઘરમાં માં-બાપ હસતા હોય,
એ ઘરમાં ભગવાન વસતા હોય !!

Zindagi Suvichar Gujarati
Zindagi Suvichar Gujarati

સાહેબ તૂટતો તારો જોઇને પણ કાંઈક માંગી લ્યે છે માણસ,
જો એ આપી શકતો હોત તો પોતે કેમ તૂટી જાત ??

Suvichar Gujarati Good Morning
Suvichar Gujarati Good Morning

જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે,
જેટલી મોટી તકલીફ હશે એટલી જ મોટી સફળતા હશે !!

Best Love Quotes in Gujarati

New Suvichar Gujarati
New Suvichar Gujarati

તમારી સમસ્યાનું નિરાકરણ તમે જાતે જ શોધો સાહેબ,
કેમ કે દુનિયા સલાહ જ આપશે સાથ નહીં !!

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે પરંતુ,
કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી હોતું !!

Jivan Suvichar Gujarati
Jivan Suvichar Gujarati

મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ હશે,
તો જીવનમાં પરીક્ષા આવી શકે પરંતુ
સમસ્યા તો નહીં જ આવે !!

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

ચા સાથે બિસ્કિટે પણ એક શીખ આપી,
કોઈની વાતોમાં ઉંડા ઉતરશો તો તૂટી જશો !!

Motivation Suvichar Gujarati
Motivation Suvichar Gujarati

આંસુ પાડશો તો દયા મળશે,
પણ પરસેવો પાડશો તો પરિણામ મળશે !!

Aaj No Suvichar Gujarati
Aaj No Suvichar Gujarati

બહુ નાની વાત છે પણ બહુ જ સાચી વાત છે,
તમારો સ્વભાવ જ તમારું ભવિષ્ય છે !!

Suvichar Gujarati Motivation

માતા પિતા ની સંપત્તિ ના હોય સાહેબ,
માતા પિતા જ ખુદ સંપત્તિ હોય છે !!

Gujarati Inspirational Quotes

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

સારા વર્તનમાં એટલી તાકાત હોય છે કે,
એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે !!

Sambandh Suvichar Gujarati
Sambandh Suvichar Gujarati

કોઇના સમ ખાવાથી કોઇ મરી નથી જાતું પણ,
તમે તેની કેટલી ઈજ્જત કરો છો તે મપાઇ જાય છે !!

Emotional Love Quotes in Gujarati

Short Suvichar Gujarati
Short Suvichar Gujarati

સારા દિવસો બેઠા બેઠા નથી આવતા સાહેબ,
તેને પામવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે !!

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

વડલાની જેમ તાપ સહન કરી,
પરીવાર ને છાંયડો આપતુ પાત્ર એટલે પિતા !!

Suvichar Gujarati Ma
Suvichar Gujarati Ma

જિંદગીમાં ક્યારેક ખોવાઈ પણ જવું જોઈએ,
એ જાણવા માટે કે આપણને શોધવા કોણ આવે છે !!

Morning Suvichar Gujarati
Morning Suvichar Gujarati

ભરોસો કરવામાં એટલા આંધળા ના બનો,
કે સામેવાળાનો સાચો રંગ ના દેખાય !!

Suvichar Gujarati Ma
Suvichar Gujarati Ma

દુનિયામાં સૌથી વધારે ખુશ એ લોકો હોય છે
જે જાણે છે કે બીજા પાસે રાખેલી આશાઓ વ્યર્થ છે !!

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

કોઈની તકલીફ દૂર કરવાનો પ્રયત્ન કરો,
ખુશીનો અનુભવ આપોઆપ થઈ જશે !!

Suvichar Gujarati Short
Suvichar Gujarati Short

મનપસંદ વસ્તુઓથી જ તો,
કસોટીની શરૂઆત થાય છે

Suvichar Gujarati Ma
Suvichar Gujarati Ma

સમય તમારો સાથ ત્યારે જ દેશે,
જયારે તમે સમયનું સન્માન કરશો !!

Life Best Quotes in Gujarati

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

પૈસાથી કમાયેલી વસ્તુઓ કરતા
સ્વભાવથી કમાયેલા સંબંધો વધારે આનંદ આપે છે !!

Life Suvichar Gujarati
Life Suvichar Gujarati

નાના માણસોનો હાથ પકડી રાખજો સાહેબ,
મોટા માણસોના પગ પકડવાની ક્યારેય જરૂર નહીં પડે.

Heart Touching Love Quotes in Gujarati

Daily Suvichar Gujarati
Daily Suvichar Gujarati

નિયત સાફ રાખો,
કપડા મેલા હશે તો ચાલશે !!

Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life

જિંદગી તમને ઘણુબધું આપવા માટે તૈયાર છે,
બસ એને પામવા માટે તમારે થોડી મહેનત કરવી પડશે !!

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

હાથ ભલે ખાલી હોય એ ઈશ્વર,
હૃદય છલોછલ ભરેલું રાખજે !!

Best Suvichar Gujarati
Best Suvichar Gujarati

જેણે પોતાનો સમય ખરાબ જોયો છે,
એ બીજા સાથે કોઈ દિવસ ખરાબ ના કરી શકે !!

Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life

સારા માણસોને કોઈ દિવસ વખાણની જરૂર નથી પડતી,
કેમકે સાચા ફૂલો પર ક્યારેય અત્તર નો છાંટવું પડે !!

Gujarati Suvichar For Success
Gujarati Suvichar For Success

ફકરા તો અસત્યના હોય,
બાકી સત્ય તો બે લીટીનું જ હોય !!

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

માન હંમેશા સમયનું હોય છે,
પરંતુ વ્યક્તિ પોતાનું સમજી બેસે છે !!

Jivan Suvichar Gujarati
Jivan Suvichar Gujarati

પાડવાવાળા જો પોતાના જ હોય,
તો ઉભા થતા વાર લાગે છે !!