gujarati status with photos

 

gujarati image status

 

gujarati status

gujarati status

 

તે મને તારો તો ના થવા દીધો,
પણ કોઈ બીજાનો થાઉં એવો પણ ના રહેવા દીધો

 


 

ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી,
જ્યાં એકબીજાના વિચારો મળે
ત્યાં જ સાચો પ્રેમ થાય છે

 


 

પ્રેમનુ પાત્ર શોધો નહિ બનો

 


 

કાશ!!! યાદોની પણ કોઈ મોસમ હોત..!!
તો આમ કાયમ તો ન આવતી હોત.

 

હુ તમારાં માટે કોઈ ગંભીર બુક ની વચ્ચે આવેલા જોક્સ ના પેઈજ જેવો હતો કે.જે પેઈજ ને વાંચી ને તમે થોડીવાર હસી લીધુ હતુ

 


 

gujarati status

gujarati status


 

સાભળ્યું છે કઈ મેળવવા માટે કઈ ખોવુ પડે છે
ખબર નઈ મને ખોઈ ને એમને શું મળ્યું હશે

 


 

દુઃખ તો દરિયા જેવું છે
તે પહેલાં અંદર ડૂબાડે છે,
અને પછી મૂલ્યવાન મોતી આપે છે

 

 


 

ફુરસદમાં યાદ કરતાં હોય તો ના કરતા
કેમ કે હું એકલો છું પણ ફાલતુ નથી
gujarati status shayari photo

gujarati status shayari photo

 

best gujarati shayari and photos

 


 

રાહમાં છું હું એ વ્યક્તિની

જે મારી છે જ નહીં

 


 

નાની નાની ખુશીઓનો મેળો જામ્યો છે એવું લાગે જાણે દર્દએ મારી સાથે છેડો ફાડ્યો છે

 


 

મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઇનામ તું હોય ખર્ચી નાખું જિંદગી આખી,જો પરિણામ તું હોય તો

 


 

gujarati love shayari

gujarati love shayari

 

હું તો નિર્દોષ પ્રેમી છું પ્રેમ કરવાની સજા મને ક્યાંથી ખબર હોય.

 


 

જુઠ્ઠો પ્રેમ બતાવવા માટે લોકો ખબર નહીં કેટલાય જૂઠ બોલે છે 

 


 

શબ્દોની રમત અમને ન આવઙે અમે તો સ્નેહથી રમી જાણીએ

 


 

gujarati status shayari photo download

gujarati status shayari photo download

હું તો ખાલી એક simple સવાલ છું,
પણ લોકો નું કહેવું‌ છે કે
મારો કોઈ જવાબ નથી

 


 

બીજાને હસાવીને પોતાની તકલીફ છુપાવવી એ પણ એક કલા છે સાહેબ

 


 

જીત નો મોહ નથી, હાર નો ડર નથી હકીકત શું છે! હકીકત મા એ જ ખબર નથી

 

મારા પ્રેમની બસ આટલી જ કહાની છે તારી યાદો સાથે જ મારી કહાની છે

 

વિશ્વ મા લગભગ 800 જેટલી રમત રમાય છે છતાં
લોકો ની લાગણી સાથે ની રમત સહુ થી પ્રિય છે

 


 

દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી દુઃખ એ વાત નું છે
કે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે

gujarati shayari and status

 

gujarati suvichar photos

suvichar photos in gujarati

 

gujarati suvichar photos

gujarati suvichar photos

 

ઘણીવાર એવા જ દિવા દઝાડતા હોય છે જેને, આપણે પવન થી બચાવતા હોય

 


 

મને બતાવો કે એવો પથ્થર ક્યાં મળે? જે દિલ ઉપર રાખી ને બે જણ એકબીજા ને ભૂલી જાય

 


 

જેની નઝર માં હું સારો નથી તેમણે નેત્રદાન કારી દેવું જોઈએ

 

gujarati whatsapp status image

gujarati whatsapp status image

 


 

હશે જો એને પ્રેમ તો સામે થી આવશે એ પ્રેમ મા પાગલ બનાય દોસ્ત ભીખારી નહી

 


સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય

 


gujarati image status in hindi

gujarati image status in hindi

 

લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો દોસ્તો કેમ કે ઘુંટણ છોલાયા વગર કોઈને સાઇકલ ‘ પણ નથી આવડતી

 


 

જો તમે Stαtus અથવા મારું Lαst sєєn જોતા હોય તો, તમે મારા Fríєnd નથી પણ Fαn છો

 


 

new gujarati suvichar photo

 

new gujarati suvichar photo

new gujarati suvichar photo

 

 

લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય

 


 

જીંદગીના નિયમો પણ કંઈક કબડ્ડી જેવા છે જેવી સફળતાની 

લાઈન ટચ કરો કે લોકો તમારો પગ ખેંચવા લાગી જાય

 


 

માવતર ની ‘ Life ‘ નીકળી જાય છે દિકરા ની ‘ Life ‘ બનાવા મા અને

દિકરો Status રાખે  My Wife is My Life

 


 

આટલુ પણ ખરાબ વર્તન ના કર એ જિંદગી અમે ક્યા તારી દુનિયામા વારંવાર આવવાના છીએ

 


 

જેમ જેમ નામ તમારુ ઉચું થાય તેમ તેમ શાંત રહેતા શીખો

કારણ કે અવાજ હંમેશા સિક્કા ઓ જ કરે છે નોટો નહી

 

gujarati status image

gujarati status image

 


 

આપણો પરિવાર ઘડિયાળના કાંટા જેવો હોવો જોઈએ. ભલે કોઈ નાનો હોય કે કોઈ મોટો હોય, ભલે કોઈ ધીમો હોય કે કોઈ ઝડપી હોય. પણ જો કોઈના 12 વગાડવા હોય તો નાનો,મોટો,ધીમો કે ઝડપી બધા જ ભેગા થઇ જવા જોઈએ

 


 

 બસ એક એહસાન આ જીંદગીમાં આપજે દોસ્ત કહેવાનો દસ્તાવેજ આજીવન રાખજે

 


 

 હાલ કાચ છું, સૌની આંખોમાં ખૂંચુ છું જ્યારે અરીસો બનીશ આખી દુનિયા જોશે

 


 

બે મત નથી એક જ મત છે કે આ સંસાર રમત છે; જૂઠો જીતે ને સાચો હારે એવી બાજી જેનું નામ જગત છે.

best gujarati status image

best gujarati status image

 

best gujarati suvichar photo

Gujarati Status With Image Gujarati Shayari

best Gujarati shayari Status With Image Gujarati Shayari

 

gujarati status
gujarati status


gujarati status આ તો તારો પ્રેમ છે એટલે I LOVE YOU કેહતા આવડયુ બાકી અમને તો A_B_C_D માં પણ માર પડતો

 


images with gujarati status

 

બસ એક એહસાન આ જીંદગીમાં આપજે દોસ્ત 👬 કહેવાનો દસ્તાવેજ આજીવન રાખજે

 લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા.. કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય

 

new gujarati status image

new gujarati status image

 તુ જાણે છે સુંદર એટલે શુ પહેલો શબ્દ ફરી વાંચ

 માઁ થી મોટું કોઈ નથી કારણ કે માઁ ની માઁ પણ નાની કહેવાય છે

 આજે પણ ચહેરા પર Šmile ☺ આવી જાય છે, જયારે સપનામાં તારી 💁 સાથે મુલાકાત થાય છે

 

gujarati life status image

gujarati life status image

 હું એવું નથી કહેતો કે તારા માટે ચંદ્ર 🌜 અને તારાઓ ✨ તોડી લાવીશ પણ એવું જરૂર કહીશ કે મારા હાથમાં હશે એટલું તો કરીશ જ

 તું યાદોમાં 🙇 આવી રોજ રોજ મારી જોડે વાત ના કર હવે લોકો આવીને પૂછે છે 💜 એકલા એકલા કેમ હસો છો

 


 

nice gujarati shayari status 2019

 

gujarati life status image

gujarati life status image


પ્રેમ એટલે પહેલી નજરે જોતાં જ  એની સાથે 👉💁જ જીવન વિતાવવાનો ” મન ” નો નિર્ણય

 તું 👸એટલે આકાશેથી ખરતાં તારાઓને જોઈ માંગેલી ખુબસૂરત ખ્વાહીશ

 


 

ખુદા પણ જીવન માં કેવી નજાકત રાખે છે સાહેબ ભણવાની અને મહોબ્બત ની ઉંમર એક રાખે છે.

 


 

best gujarati quotes

best gujarati quotes

 

ભૂખ તો સંબંધોને પણ લાગે છે બસ,લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ

 


 

ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.. જે તારા વગર વીતે તે ઉમર, જે તારી સાથે વીતે એ જીંદગી

 


 

ફક્ત નામ નહીં પણ માન સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ એજ સંબંધ. બાકી બધુ Formality

 


 

best gujarati suvichar

best gujarati suvichar

 

ઇચ્છા પુર્તિ માટે પરિવર્તન અનિવાર્ય છે. જુઓને, પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે ને.

 જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા
જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,

 


 

જો તારે આમ અમસ્તું નઈ રીસાવાનું પછી
મારો બધો પ્રેમ ખર્ચાઈ જાય છે તને મનાવવા માં

 


 

માણસને ખોટું ત્યારે જ બોલવું પડે છે….
જ્યારે લોકો સાચું


સમજવા તૈયાર નથી હોતા.

 

best gujarati quotes images

best gujarati quotes images

 

best Gujarati shayari and Shayari With Photo

 

 

best new gujarati quotes images

gujarati quotes images

 

gujarati quotes with images

gujarati quotes with images

 


 

પાણી વિના ફૂલ પણ સુકાય છે, શ્વાસ વિના જિંદગી મુરજાય જાય છે, કોઈક વાર અમને પણ યાદ કરો, પછી કહેતા નહીં કે તું તો બહુ રિસાય જાય છે

 


 

એ પગલી તુ આજે પાછી એ યાદ આવી રહી છે રહી રહીને મને સતાવી રહી છે 
કહેતી હતી એ મને હસતા રહેજો તમે પણ પોતે જ એની યાદથી રડાવી રહી છે મને

 

गुजराती शायरी फोटो

गुजराती शायरी फोटो

 


 

ભૂલવા તમને ક્યાં આસાન છે જે ભૂલે તમને એ તો નાદાન છે
આપ તો વસો છો દિલ માં અમારા તમે અમને યાદ રાખો છો એ તો એહસાન છે

 


 

ઘણી માનતાઓ મારી જાણે કંઇક આજે ફળી મંઝીલ શોધવા નિકળ્યો ને મંઝીલ રસ્તે મળી

 


 

એવુ નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ પણ જો પડ્યાં તો બેઉંને પરવડવું જોઈએ
જો વાયદાઓ ન પાળવાના હોવ તો પછી બહાનુંય સારુ કાઢતા આવડવું જોઇએ

 


 

જીતીને દીલ અમારું એ અમને પણ જીત આપી ગયા એ નામથી જીતી જાય છે અમે એના નામથી જ હારી ગયા

 


 

गुजराती शायरी फोटो

 

gujarati shayari sms

gujarati shayari sms

 

 

એક ચેહરો મારા હ્રદય ને સ્પર્શી ગયો વિચારોને મારા બેહદ રીતે ખર્ચી ગયો

એક કવી એને જોઈ બેશક તરસી ગયો એ ચેહરો વર્ષા બની મુજ પર વરસી ગયો

 


 

પ્યાર કરો પ્યારની કોઇ હદ નથી હોતી દિલોની વચ્ચે સરહદ નથી હોતી
દિલરુબાને તો બધા જ ચાહે છે પરંતુ બેવફાને ચાહવાની કિસ્મત બધા પાસે નથી હોતી

 


 

એને આપેલા ઘા એટલા ઊંડા હતા કે ઈલાજ શું કરું હું ખુદ એટલો ઘાયલ હતો કે જવાબ શું આપું

મૃત્યુ શૈયા પર સુતા પછીય આંખો ખુલ્લી રહી ગયી હવે આનાથી વધુ તો રાહ પણ હું શું જોવું

 


 

દિકું સ્વપ્ન એટલે એક એવી જગ્યા કે જયાં
તુ ન હોય છતાં તને મળી શકાય

 


gujarati shayari sms

gujarati shayari sms

તું રોજ કહે છે કાલે વાત કરીશ
પણ કાલે મારી આંખો જ ના ખુલી તો શું કરીશ

 


 

દિકું હું ખુશ છું પણ બિચારું મારું દિલ નહીં

 

એવુ ના થઈ શકે કે હું પ્રેમ માંગુ ને તુ ગળે લગાવીને કહે બીજુ કાંઈ

 

gujarati shayari sms with photo

new best gujarati shayari sms with photo

 

gujarati shayari sms

gujarati shayari sms

 

તારી આંખમાં પ્રેમ મારા માટે જોઉં એ જ સપનું હું વારંવાર જોઉં

 


 

દિકું આજે રવિવાર છે તો મારા દિલ માં ફરવા આવ ને

 

તારી સાથે સમય જતો રહ્યો ખબર ના પડી
ને તારા વગર સમય જતો જ નથી એ હવે ખબર પડી

કેવાય છે કે લાગણી ની શરુઆત આંખો થી થાય છે
સાચુ માનો તો લાગણી ની કિંમત પણ આંખોએ જ ચૂકવવી પડે છે

ઉદાસ થવા ને  આખી જિંદગી પડી છે નજર ઉપાડો સામે જિંદગી પડી છે

પોતાની મુસ્કાન ને હોઠો થી દુર ના જવાદો તમારી હસીમાં જ  અમારી ખુસી પડી છે


gujarati true line

 

 

gujarati true line

gujarati true line

તમેય ખરા છો શ્વાસ તો લેવા દયો આંખ ખોલી નથી ને યાદ આવી જાવ છો

 


 

પ્રેમમાં જ તાકાત છે સાહેબ સમર્થને ઝુકાવવાની
બાકી રામ ને ક્યાં જરુર હતી એઠાં બોર ખાવાની

 


 

દેવુ છે દિલ દાન માં છે કોઇ છોકરી ધ્યાન માં હોય તો કહેજો કાન માં તમને લઇ જઇશ મારી જાન માં


 

કોઈ ને સારુ કહેવા મા મજા છે કોઈ ને સાચુ કહેવા મા મજા છે

પણ

કીધા વગર બધુ સમજી જાય તેની સાથે રહેવામા અલગ જ મજા છે


 

કિંમત પાણી ની નથી તરસ ની છે કિંમત મ્રુત્યુ ની નથી શ્વાસ ની છે
સંબંધ તો ધણા છે જીવન માં પણ કિંમત સંબંધ ની નથી તેના પર મૂકેલા વિશ્વાસ ની  છે

 


 

gujarati true line status

gujarati true line status

 

સારા સમયની સાથે રહેવા કરતા સારા વ્યક્તિ સાથે રહેવુ પસંદ કરવુકારણ કે

સારો સમય સારી વ્યક્તિ નહીં આપે પરંતુ સારો વ્યક્તિ સારો સમય જરૂર આપશે

 


 

મારી આખોમા જે ઉજાગરાનો થાક છે
એમાં તારીય આખો નો થોડો વાક છે

 


 

ઝીંદગી ની  જંગ મા એવો વળાંક હોવો જોઈએ

જીત મળે કે હાર

બસ  જોરદાર હોવી જોઈએ


બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઇ જાય છે ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ બદલાઇ જાય છે


 

દુનિયાથી વફાદારીની આશા ન રાખો જ્યારે દુઆ કબૂલ નથી થતી તો લોકો ભગવાનને પણ બદલી દે છે

 

 

gujarati shayari image

gujarati shayari image

gujarati shayari image

 

દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં
ફોનબુકમાં હજારો મળે છે પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે

 


 

કેલેન્ડરની જેમ સંબંધ જીવતા થઇ ગયા છે લોકો જરા વિચારીયે ત્યાં તો વાર બદલાય જાય છે


પ્રેમ ની કોઈ ભાષા ના હોય એતો શહેર માં થાય તો લવ કેવાય ને ગોમ માં થાય તો લફરું કેવાય


ઈશ્વર ની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી અને આપણે આખા ઝાડ હલાવાના પ્રયત્નો છોડતા નથી


એમ્બ્યુલન્સ હોય કે વરઘોડો રસ્તો તરત આપી દેવો
બંનેમાં માણસ જીંદગીનો જંગ લડવા જઈ રહ્યો હોય છે


status in gujarati

 

status in gujarati

status in gujarati

 

મને મુશળધાર જ ગમે છે ભલે ને એ પછી વરસાદ હોય કે પ્રેમ હોય કે વેદના


સપના સાચા કરવા માટે ખરા સમયે જાગી જવું જરૂરી છે


પાણી અને પ્રેમ આપમેળે જ રસ્તો કરી લે છે આંખ તો એક જ ભાષા સમજે છે પ્રેમ ની
મળે તો છલકે અને ન મળે તો પણ છલકે સાંભળ્યું છે દુઆ કરવાથી બધું મળી જાય છે


એક દિવસ તને માંગી ને જોઇશ મને તો ચાહનારી આખી દુનિયા નઝર સામે જ પડી છે
પણ મારે તો તને ચાહવી હતી એટલે ભગવાને તને ઘડી છે


status in gujarati language

status in gujarati language

તારી આંખો ના પાંપણ એકાએક એ રીતે ઢળી ગયા જાણે મારા પ્રસ્તાવ પર મને તારા હસ્તાક્ષર મળી ગયા


ગીતામાં કહ્યું છે કે શું લઈને આવ્યા હતા અને શું લઈને જાવાના?

મે કહ્યું કે નાનકડું દિલ લઈને આવ્યો છું અને બધા ના દિલમાં વસીને જતા રહેવાનો


નાનકડી તો જિંદગી છે શુ તારૂ આ રીતે રિસાઇ જવુ જરુરી જ છે ?

પ્રેમ પૂરો થયો કે અધૂરો રહયો વાત એ નથી પ્રેમ કરવા નો અવસર મળ્યો એ બહુ છે


એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી છતાં વર્ષોથી પ્રેમની કિંમત કેમ ઘટી નથી


એ જિંદગી જરાક હસને સેલ્ફી લેવી છે તારી સાથે


પાંપણો પર બિરાજમાન કોઈ ની  યાદો હવે સ્વપ્ન માં આવવાનું તેનું મુહર્ત છે


જીવનમાં જ્યારે ખરાબ તબક્કામાંથી પસાર થતા હોઈએ અને વિચાર આવે કે
ક્યાં છે ઈશ્વર ત્યારે યાદ રાખવું કે પરિક્ષા દરમ્યાન શિક્ષક હંમેશા ચૂપ જ રહે છે


gujarati shayari image

status in gujarati for whatsapp

status in gujarati for whatsapp

 

status in gujarati for whatsapp

status in gujarati for whatsapp

 

તમારા પ્રેમ વિના રેહવાતું નથી
પ્રેમ નું આ દર્દ સેહવાતું નથી

 


 

કેહવા માટે આવું છુ તારી મેહફીલ માં પણ મોં ખોલું છુ ને કઈ કેહવાતું નથી

સેલ્ફી નહીં પણ  ક્યારેક કોઈ નું દુઃખ ખેંચી શકો તો કોશિશ કરજો દોસ્ત

દુનિયા તો શુ ખુદ ભગવાન પણ એ ફોટો લાઈક કરશે

 


 

પડી ગઇ છે એકવાર યાદ કરવાની ટેવ હવે જાશે નહીં

અને તમે કહેશો ભૂલી જવાનુ તો એ પણ હવે ફાવશે નહીં


गुजराती शायरियां ना फोटो

गुजराती शायरियां ना फोटो

गुजराती शायरियां ना फोटो

મન એવું રાખો જે કદી ખોટું ના  લગાડે દિલ એવું રાખો જે કદી દુખી ના કરે

અને સંબંધ એવો રાખો જેનો કદી અંત ના થાય


તેને હું રાહ જોવું તે બહુ ગમે ને મને તેની રાહ જોવી બહુ ગમે
બસ આવો છે અમારા બંને વચ્ચે નો પ્રેમ


બહુ ઓછી વાત કરો છો જરાક જેટલો સમય આપો છો
કોઈ નારાજગી છે અમારાથી કે પછી છોડવાનો ઈરાદો છે


હંમેશા એ જ છોકરીઓ જોડે પ્રેમ કેમ થઇ જાય છે જે ઉનાળાનાં વેકેશનમાં પોતાની નાનીને ત્યાં રહેવા આવી હોય

 


 

આજ વળી મારી આંખ ખરેખરની ઊંઘે ભરાઈ છે

લાગે છે દિકું આજ સ્વપ્નમાં આવવાનું નક્કી છે


એક રાત ના કેટલા સપનાં અને બધા સપના ની ખ્વાહિશ તું જ છે


status in gujarati language

status in gujarati language

અમે તો નાની મોટી વાતો ચાલુ કરી હતી 
આ પ્રેમ થઇ જશે એની અમને ક્યાં ખબર હતી


નજર તો બહુ દૂર ની વાત છે મારું ચાલે ને તો તને તડકો પણ ના લાગવા દઉ


દિકું લાંબી વાત-ચીત નો કોઈ જ મોહ નથી મને

મને તો તમારુ હમ્મ્મ્મ પણ બહુ મીઠુ લાગે છે


બિન્દાસ ફરવાનુ પણ કોઈ છોકરીના લફડામા નઈ પડવાનુ


દિકું તારી યાદો એક સુંદર સ્વપ્ન જેવી છે જેને હું જીંદગી ભર ભુલી નય શકીશ


માણસ સુતો હોય ત્યારે જ નેચરલ હોય છે

જાગતી અવસ્થામાં તો નાટક જ કરતો હોય છે


આટલી ગરમીમાં દિકું શેરડીનો રસ પણ આટલી ઠંડ્ક ના આપે

જેટલી તારી જોડે વાત કરવાથી મળે છે

status in gujarati for facebook

status in gujarati for facebook

 

status in gujarati for facebook

status in gujarati for facebook

 

ઓળખાણ ક્યાં હતી આપણી કોઈની અહી આતો કુદરત ની ભલામણ છે

વગર સરનામે લાગણી ના તાંતણે સૌ બંધાતા ગયા


બાળપણમાં જયારે માચીસના ખોખામાં દોરી બાંધી ફોન ફોન રમતા હતા

ત્યારે કયાં ખબર હતી કે એક દિવસ આ ફોનમાં જ જિંદગી સમેટાઇ જશે


ચા ની લારી વાળા એ જયારે પૂછ્યું ચા સાથે શું લેશો 
હૈયે આવી ને શબ્દો પાછા ફર્યા જુના મિત્રો મળશે


મારી જોડણી માં ભૂલ હશે લાગણી માં નહીં


status in gujarati language

gujarati language status

gujarati language status

નથી તમન્ના મશહૂર થવાની બસ એક તું ઓળખે એજ ઘણું છે


વાંધો નહિ તારી વફા ના મળી મને દુઆ કરું કે કોઈ બેવફા નાં મળે તને


એતો કૃષ્ણ રહી શકે રાધા વગર હું ક્યા કૃષ્ણ છું કે રહી શકુ તારા વગર


અમે તો મુક્ત ગગનમાં ઉડતા મસ્ત પંખી મેઘધનુષે અમારી પાંખો ને આંખો છે રંગી


એક નિર્દોષ સવાલ…આ કમુર્તા મા પ્રેમ તો કરાય ને


થીંજી ગયો હતો હું જાણે વર્ષો નાં વર્ષ થી ભર શિયાળે ઓગળ્યો તારા હુંફાળા સ્પર્શ થી


gujarati language shayari status

gujarati language shayari status

મીઠી વાતો Mail કરે છે રંગીન વાતો Share કરે છે ચેટીંગ ચેટીંગ રમતા રમતા દુર બેઠી તું લહેર કરે છે


આંખ માં આંજેલું કાજળ પ્રેમ પર કોઈ ની નજર લાગવા દેતું નથી

 


 

જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે કયારેક એણે જ કીધુ હતું કે તું જેવો પણ છે મારો જ છે

 


 

દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો સાહેબ મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે

 


 

ક્યાંક તો કોઈને મારી જરૂર હશે એટલેજ મને બનાવવાની એણે મહેનત કરી હશે

 


 

गुजराती शायरियां

गुजराती शायरियां

 

રૂપ ગમે તેટલું સુંદર હોય તેનો પડછાયો હમેશા કાળો જ હોય છે

 


 

આપણી હસ્તરેખા પણ કેટલી અજીબ છે હાથમાં આપણા છે અને સમજમાં બીજાને આવે છે

 


 

પ્રેમ ક્યારેય સાચો કે ખોટો હોતો નથી પ્રેમ કરનાર કદાચ સાચા કે ખોટા હોઈ સકે

 


 

મેં તો પ્રેમના પાગલપણા માં એમને પ્રભુ માની લીધા ભાન થયું સત્યનું જયારે

ત્યારે થયું પ્રભુ થોડો મારો એકલાનો હોય

 


 

બમ્પ્ ની વચ્ચે રહેલી જગ્યા માથી ફટાક થી સ્પીડ મા નિકળી જવાની જે કળા

આપણા લોકો મા છે એ બિજે ક્યાય નથી

 

shayari in gujarati with images

shayari in gujarati with images

 

 

shayari in gujarati with images

shayari in gujarati with images

 

આ વખત વરસાદડા પડજે તને, સોગંદ છે હો.
દીકરીના લગ્ન વાવ્યા હશે ઘણા એ આ વાવણીમાં

 


 

મોબાઈલ ની ગૈલરી અને દિલ એટલુ સાફ રાખવુ કે કોઈ ભુલ થી પણ ખોલી ને જુવે તો શરમાવવુ ના પડે.

 


 

લાગણીની એટલી લાગી તરસ કે હશે આંસુ મગરનાં તો પણ ચાલશે

 


 

બોટલ માં હતી તો કેટલી શાંત હતી કમબખ્ત ગળા નિચે ઉતરી તો તોફાની થઇ ગઇ

 


 

ડૂચો વાળેલો કાગળ નહીં ખત છે તું ભલે ન વાંચે મને લખવાની લત છે

 


 

gujarati suvichar

gujarati suvichar

 

તું તો વ્હાલી સંબંધમાં પણ માપપટ્ટી રાખે છે બાકી મારે તો શૂન્ય થી પણ ઓછા અંતરે આવવું છે

 


 

ચોરાઈ ગયું દિલ મારુ અને ચોર પણ સામે જ છૈપણ ફરિયાદ કરુ

તો પણ કોને કરુ કારણ કે દિલ નો દસ્તાવેજ પણ એના નામે છૈ

 


 

સમય ભલે દેખાતો નથી પણ ઘણુંબધું દેખાડી જાય

 


 

સંગાથમાં મળતું સુખ આપણે ખોયું છે દિલ તો આપણાં બંનેનું સરખું રોયું છે

 


 

ભલે આકર્ષણ માટે કેટલાય કારણો હશે પણ ગમવા માટે એક જ કાફી છે

 


 

આજે કબાટ માંથી દસ પૈસા નો જુનો સિક્કો મળ્યો જાણે ખોવાયલા બાળપણ નો એક હિસ્સો મળ્યો

 


 

two line shayari in gujarati

 

કશુ નથી મારી પાસે દુઆ સિવાય તારા માટે તને ઈશ્વર બધા સુખ આપે અને મને બસ સંગાથ તારો

 


 

ભુકંપ માં પણ અખંડ રહી ગયો બસ તારા થી લાગેલા ઝટકા મા હું અંદર થી ખંઢેર થઇ ગયો

 

gujarati suvichar

gujarati suvichar

 


 

ભલે સાવ ઉપરછલ્લી આપણી મુલાકાત છે પણ એમાં તને એક નજર જોયાની વાત છે

 


 

મારું-તમારું આપણું બની જાય તેનું નામ પ્રેમ

 


 

તારા વગર ચાલવાની કોશિશ તો કરું છુ છતાય ઠોકર વાગે ત્યારે તારો જ હાથ શોધું છુ

 


 

હું લાગણી નો માળો રચું તુ પ્રેમના ટહુકા મુકીશ?

 


 

યાદ કરશો તો યાદો માં મળશું નહિ તો ફરિયાદો માં તો છું જ

 


 

પ્રેમ એટલે દિલથી અપાતુ માન. અને માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ

 


 

જન્મ લેવા માટે બે માણસ ની જરુર પડે છે અને સ્મશાન સુધી જાવા માટે ચાર
જણાની જરુર પડે જ છે તો કોઈએ એવી હોંશીયારી નઈ મારવાની કે મારે તો કોઈની જરુર જ નથી

 


 

gujarati suvichar

 

best gujarati status images

best gujarati status images

 

best gujarati status images

best gujarati status images

 

આ લાગણી નાં બંધન પણ કેવાં અનોખાં તમને મળ્યા વિનાં પણ હું ઓળખું છું તમને

 


 

જે દાદર તમને નીચે લાવે છે તેજ દાદર તમને ઉપર લઈ જાય છે
તમે કઈ દિશા પકડો છો તે મહત્વ નું છે સૌ ફિદા છે પોતપોતાના જ ચહેરા પર અહી
કોણ નીકળે છે ઘરેથી આયનો જોયા વગર

 


 

હજી પણ મારા દિલમાં એ અહેસાસ કાયમનો છે જ્યારે આંખની પાંપણ ઉઠાવી પહેલી વખત તમને જોયા હતા

 


 

તને ખબર છે? મારા જીવનની સૌથી સુંદર પળ કંઈ? જયારે તું Online માંથી Is Typing થાય ને એ

 


 

હિચકી ઉપર હિચકી આવે છે નક્કી એની આંગળીઓ મારા DP પર ફરતી હશે

 


 

Best Gujarati Status and Gujarati Shayari for Whatsapp

 

Best Gujarati Status and Gujarati Shayari for Whatsapp

Best Gujarati Status and Gujarati Shayari for Whatsapp

 

જો આખરી શ્વાસ વખતે મને કોઈ આખરી ઈચ્છા પૂછે તો મારા હોઠ પર તારા હોઠ ના ઉજરડા માંગુ

 


 

લઈ લીધું મેં પ્રેમ ના વહેમ માંથી રાજીનામું સાહેબ વગર પગારમાં આટલું બધું ટેન્શન હવે આપણા થી નઈ પોસાય

 


 

કેટલાય રવિવાર અસ્ત થઇ ગયા તારી યાદ એક દિવસ પણ રજા પાડતી નથી

 


 

કેવા હશે એ મોબાઇલ સ્ક્રીનનાં નસીબ જે રોજ તારા સ્પર્શની મજા માણતો હશે

 


 

એમની ઉમર પણ સો વર્ષ ની લાગે છે હું યાદ કરું ને એ ઓનલાઇન આવે છે

 


 

ગમું તો છુ હું બધાને પણ જરૂર હોય ત્યારે જ

 

Gujarati Shayari for Whatsapp

Gujarati Shayari for Whatsapp

 


 

આ તો કેવો ન્યાય 10 વર્ષ થઇ ગયા ના એને પ્રેમ જાગ્યો ના મારો પ્રેમ ઓછો થયો

 


 

આવારાઓ ની બિરાદરી માં સામેલ થયો વધુ એક આજે લો મારો પણ પ્રેમ અધુરો રહી જ ગયો આજે

 


 

અડાડીજો હોઠે મને પણ ક્યારેક તારી લીપ્સ્ટીક જેટલોજ હું કોમળ છુ

 


 

શરમને માર્યે ઝુકી જાય છે નજરો મારી જ્યારે નિષ્પલક નિહાળે મને નજરો તારી

 


 

ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે

 


 

કેટલાક સંબંધોના નામ નથી હોતા જયારે કેટલાક સંબંધો નામના જ હોય છે

 


 

જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી

 


 

ડાબા હાથે કરી દીધું મેં તો દિલ નું દાન કારણકે જમણા હાથની લકીરો માં નહોતું પ્રેમ નું સ્થાન

 

 


 

Gujarati Shayari for Whatsapp

 

dosti shayari

heart touching shayari

hotstar.com

quora.com

1 2 3 34