Best Gujarati Status and Gujarati Shayari for Whatsapp with image

Gujarati Shayari for Whatsapp

 

Gujarati Shayari for Whatsapp

Gujarati Shayari for Whatsapp

 

ફુલો થી સુંદર તારો રંગ તને ગુલાબ કેમ આપુ મહોબ્બત થી હસીન તુ તને ગુલાબ કેમ આપુ
ઉધાર ક્યારેક તારી જ આપેલી મહેક ફુલો ને મહેક તુજમા વહે છે ને તને ગુલાબ કેમ આપુ
તારા સ્પર્શ માત્ર થી ખીલ્યુ હતુ એ ગુલાબ તારા જ અંશ જેવુ એ તને ગુલાબ કેમ આપુ
હશે એ મહોબ્બત નુ પ્રતિક જેવુ તુ ખુદ મહોબ્બત છે તને ગુલાબ કેમ આપુ

 


 

કોઇક જ હોય છે જે સફળ બની જાય છે

બાકી પ્રેમીઓ તો બધા જ શાયર હોય છે

 


 

એમની વિદાય થી હવે કોઈ ઉમંગ નથી,
મનાવું શું હોળી? જીવન માં જ કોઈ રંગ નથી

 


 

ચાલને બકુડી તારી નફરતો ની હોળી કરીએ ને
મારી લાગણી ઓમાં ઘૂળેટી રમીએ

 


 

true gujarati shayari

 

true gujarati shayari

true gujarati shayari

 

નથી જોતો તને તારા તનમાં તૂ તો રહે છે સદાયે મારા મનમાં

 


 

મારી નજર થી ક્યારેક ખુદને જોજે તુ જ ફિદા થઇ જઈશ ખુદ પર

 


 

તુ એવી છે જેવી હું ઇચ્છતો હતો બસ હવે મને એવો બનાવી દે જેવો તું ઈચ્છે છે

 


 

દિલ મારુ ઈચ્છે છે કે કંઈક એવુ ખાસ થાય વિતે જીંદગી તારી સાથે ને સાથે જ લાશ થાય

 


 

આવતાંની સાથે જ તું એવી છવાઇ ગઇ જાણે અત્તરની શીશી ખોલતાં ખુશ્બુ ફેલાઇ ગઇ

 


 

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહી જડે રે લોલ

 


 

આ બફારા અને બફારાથી થતા પરસેવાના સમ

ભીનો તો તારી લાગણીઓથી જ થાઉં છું

 


 

મારી માતૃભાષા ની મીઠાશ તો જુઓ
ખારા નમક ને પણ મીઠુ કહીએ છીએ

 


 

સુંદરતા મનની રાખો ફેસવોસથી મોઢા ચમકે દિલ નહી

 


 

true gujarati shayari

true gujarati shayari

 

આખી રાત જાગુ છુ એવા વ્યકતિ માટે

જેને દિવસના અજવાળા માં પણ

મારી યાદ નથી આવતી

 


લાગણીઓનો જમાનો છે સાહેબ હુ સ્ટેટસ મૂકું ને
તમે લાઇક આપો એ લાગણી નથી તો બીજું શું છે

 


 

માં બાપ તમને રાત્રે એટલે વેલા આવવાનું કહે છે કે

ઉજાગરા તો કોઈ નહિ જુએ

પણ ધજાગરા આખું જગત જોસે

 

true gujarati shayari with image

 

two line shayari in gujarati

latest gujarati shayari with image

 

two line shayari in gujarati

two line shayari in gujarati

 

કયાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો આપણે તો માણસ મર્યા પછી જ બેસવા જઈએ છીએ

 


 

કોઇ ના હલાવે લીંબડી કોઇ ના જુલાવૈ પીપળી
આંય ની ઞરમી આકરી ને રોડ પર પણ શેકાય ભાખરી

 


 

સુકાવા નાખી એને ઓઢણી લીમડાની ડાળ મીઠી થઇ ગઇ

 


 

લે નજર મારી ઉધાર આપું જો પછી દિવાનગીની શું મજા છે

 


 

માઁ થી મોટું કોઈ નથી કારણ કે માઁ ની માઁ પણ નાની કેહવાય છે

 


 

latest gujarati status

 

latest gujarati status

latest gujarati status

 

હોઠે કવિતા હાથે કલમ આખોમાં અશ્રુ જામ છે
રહી ગયેલું મારા દિલમાં એક તારુ’જ નામ છે

 


 

તુ માત્ર Whatsapp મા Block કરી શકીશ
હ્રદય મા Block કરવાનુ Option નથી

 


 

ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ બસ સબંધો સ્વાદિષ્ટ હોવા જોઈએ

 


 

એક ગમતું જણ મળ્યું જેની સાથે મન મળ્યું
ખબર પણ ના પડી કયા જનમનું સગપણ મળ્યું

 


 

છબી જેવી હોય તેવી પણ સમાવી લે તે ફ્રેમ
વ્યક્તિ જેવી હોય તેવી પણ સંભાળી લે તે પ્રેમ

 


 

આ જિંદગી પણ Android System જેવી થઇ ગઇ છે
જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય

 


 

નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે
ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે 

 


મેસેજ માં નહી પણ સ્ટેટસ થી વાત કરે છે
ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ તો કરે જ છે

 


 

latest shayari gujarati

latest shayari gujarati

 

ખબર છે અશક્ય છે તારો પ્રેમ પામવો
પણ આ દીલની ચાહત તો બસ હજુ તુ જ છે

 


 

જરાક કાણું શું પડ્યું ખિસ્સા માં
પૈસા થી વધુ તો સબંધો સરી પડ્યા

 


 

જ્યારથી પરીક્ષાની જિંદગી પૂરી થઇ છે
ત્યારથી જિંદગીની પરીક્ષાઓ શરુ થઇ છે

 


 

થાકી ને બેઠો છું હારી ને નહીં બાજી ગઈ છે જિંદગી નહીં
એક તારીખ બદલાશે ખાલી આજે જીંદગી તો તારે જાતે બદલવી પડશે

 


 

તને જોઈને મારી આંખો DSLR થઇ જાય વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય

 


 

હળવાશથી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય

 


 

જે પ્રેમ સફળ નથી થતો એ પછી ફક્ત પાસવર્ડ બનીને રહી જાય છે

 

latest shayari gujarati with photo

 

two line shayari in gujarati

 

heart touching shayari

friendship shayari

www.rediff.com

www.sonyliv.com

new latest gujarati shayari

new latest gujarati shayari

 

new latest gujarati shayari

new latest gujarati shayari

 

જો તારી જિદ ના બદલાતી હોય તો મારી આદત પણ નહી બદલાય લખી રાખજે પ્રેમ હતો પ્રેમ છે અને પ્રેમ રહેશે જ

 


 

જે મારી ડાયરી ના પાને પાને લખાયેલ છે એના Contact List માં પણ હું નથી

 


 

હજારો છે છતા એમાં પણ તારો જ દીવાનો છું
ખબર છે નથી તું મારી પણ હું તને જ ચાહવાનો છું

 


 

કુંવારાં લોકો ની સમસ્યા બાહર નીકળે તો લૂ લાગે અને ઘર મા બેસે તો એકલું લાગે

 


 

જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે

 


 

gujarati love quotes in gujarati fonts

 

gujarati love quotes in gujarati fonts

gujarati love quotes in gujarati fonts

 

તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની
નહીતર મને ક્યા આદત હતી રોજ તને યાદ કરવાની

 


 

નિષ્ફળતા મળે તો હિમંત રાખવી સફળતા મળે તો વિનમ્રતા રાખવી

 


 

મારી ખૂશી અમુક લોકો જોઇ નથી સકતા પણ
એ લોકો મારુ કઈ ઊખાડી પણ નથી સકતા

 


 

એ તબીબ પણ રડી પડ્યો જ્યારે
બાળ મજૂર એ પુછ્યુ સાહેબ
ભૂખ ના લાગે એવી કૉઈ દવા છે

 


 

gujarati quotes

gujarati quotes

 

સુવીચારોની અસર એટલા માટે નથી દેખાતી

કેમ કે વાંચનાર અને લખનાર એમ માને છે

કેતે બીજા માટે લખેલા છે

 


 

શતરંજ નો એક નિયમ ઉત્તમ છે ચાલ ગમે તેવી ચાલો પણ પોતાના પ્યાદા ને ન મારી શકો

 


 

જીંદગી ની ભાગદોડ માં એટલું ધ્યાન રાખજો દોસ્તો કે
અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવા માં કોઈ પોતાના છૂટી ના જાય

 


 

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે તું મારા ઘર ને મારું ઘર થવા દે
ઘણી મેહનત કરી છે જિંદગી ભર હવે પરસેવા ને અત્તર થવા દે

 


 

સબંધ અને સંપતી મુઠ્ઠી ભરો તો રેતી છે અને જો વાવતા રહો તો ખેતી છે

 


 

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે

 


 

જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે

 


 

હું આજે પણ તારા સ્ટેટસ પર નજર રાખીને બેઠો હોઉં છું
તે કદાચ આજે પણ મારા વિશે કઇક લખ્યું હોય

 

1 2 3 4 5 67