Diku Love Shayari Gujarati - Shayari Center

Diku Love Shayari Gujarati – Shayari Center

Diku Love Shayari Gujarati
Diku Love Shayari Gujarati

” ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી,
પણ મારા દરેક વિચારમાં તું મારી સાથે છે “

Best Gujarati Love Shayari

” ચાલ આજે તારી સાથે થોડું લડી લઉં,
તું ગાલ આગળ કર ને હું એક KISS કરી લઉં “

Instagram Gujarati Love Shayari

” જે મીઠાશ તારી KISS માં છે,
એવી મીઠાશ તો એકેય ચોકલેટમાં નથી “

Gujarati Shayari

” ગાલ પર કિસ કરીને તે મનાવી શું લીધો,
મને તો બહાનું મળી ગયું રોજ નારાજ થવાનું “

Gujarati Shayari

” તારા પર એટલો હક તો બને છે,
આ કાતિલ ઠંડીમાં એક Hug તો બને છે “

Best Gujarati Love Shayari

” તરસ લાગી છે અને પાણીની બાધા છે,
બસ આવી જ કંઇક એ કાનાની રાધા છે “

Instagram Gujarati Love Shayari

” શરાબની બોટલ તો એમ જ બદનામ છે,
નશો કરવો જ હોય તો પ્રેમ કરી જુઓ “

Diku Love Shayari Gujarati
Diku Love Shayari Gujarati

” શરૂઆત તો બધા સારી જ કરે છે,
વાત અંત સુધી સાથ નિભાવવાની છે “

Gujarati Shayari

” અમે બંને તો સારા મિત્રો છીએ,
કંઈક આવો પણ હોય છે અધુરો પ્રેમ “

Best Gujarati Love Shayari

” DANCE તો નથી આવડતો મને,
પણ હા તારા ઈશારાઓ પર જિંદગીભર નાચી શકું છું “

Instagram Gujarati Love Shayari

” મારા દિલમાં જેને હું સ્થાન આપું છું,
એને હું ખુદથી પણ વધારે હું પ્રેમ કરું છું “

Gujarati Shayari

” પગ માં ખુન્ચાયેલા કાટા એ તો બતાવ્યું,
કે સાહેબ આ ગલી માં જરૂર ગુલાબ છે “

Gujarati Shayari

” એ પુછે છે કે આટલું બધુ કેમ ચાહે છે મને,
મેં કહ્યું પ્રેમના સેતુમાં ક્યારેય હેતુ નથી હોતા “

Diku Love Shayari Gujarati

Instagram Gujarati Love Shayari

” પહેલી વાર મળ્યાં એ મુલાકાત યાદ છે,
રાતે મોડું થતું હતું ……
તો પણ તે પકડી રાખેલો હાથ યાદ છે “

Diku Love Shayari Gujarati
Diku Love Shayari Gujarati

” રિસાઈને રાધા કહે કાન તારી પાછળ તો ઘણી ગોપીઓ છે,
કહે કાન હસીને પણ રાધા તારી તો વાત જ અનોખી છે “

Best Gujarati Love Shayari

” ના શોધ એને છાનુંમાનું,
તારી આંખોમાં જ છે મારા પ્રેમનું સરનામું “

Gujarati Shayari

” મરતા તો તારા પર લાખો હશે,
હું તો તારી સાથે જીવવા માગું છું “

Gujarati Shayari

” બસ મારી એક વાત હંમેશા યાદ રાખજે,
આંખ તારી હોય કે મારી બસ આંસુ ના હોવા જોઈએ “

Instagram Gujarati Love Shayari

” Important છે તારી અને મારી વાતો,
બાકી બધી તો છે બસ કહેવાની વાતો “

Gujarati Shayari

” કંઈ લખવું નથી તારી માટે આજે મારે,
બસ તું શું સમજે છે એ જોવું છે આજે મારે “

Gujarati Shayari

” એક સપનું તારી સાથે જીવવાનું છે,
બાકી મને ખબર છે કે મરવાનું તો એકલા જ છે “

Instagram Gujarati Love Shayari

” દિકા પ્રેમમાં તો નાના બાળક જેવું થવું પડે,
જે મારું છે એ હું બીજા કોઈનું કેમ થવા દઉં “

Best Gujarati Love Shayari

” પ્રેમની પણ અલગ પ્રથા છે,
ક્ષણભરમાં થઇ જાય છે જીવનભર માટે “

Best Gujarati Love Shayari

” પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,
તલાશ એની કરો જે નિભાવી જાણે “

Diku Love Shayari Gujarati
Diku Love Shayari Gujarati

” પ્રેમ એ નથી જે તારી હા પર નિર્ભર રહે,
પ્રેમ તો એ છે જે તારી ના પછી પણ કાયમ રહે “

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *