Emotional Love Quotes in Gujarati | Best Love Quotes in Gujarati

Emotional Love Quotes in Gujarati | Best Love Quotes in Gujarati

Emotional Love Quotes in Gujarati

Emotional Love Quotes in Gujarati
Emotional Love Quotes in Gujarati

આ વખતે તારા નામે જિંદગી લખી દીધી,
થોડા શબ્દોમાં જ મેં પૂરી કહાની લખી દીધી !!

Love status in Gujarati
Love status in Gujarati

તું આજેય મારી એજ તરસ છે,
ગમે તેવી તોય તું હજુય સરસ છે !!

WhatsApp Love Status in Gujarati
WhatsApp Love Status in Gujarati

પ્રેમ એટલે તું ભલે એ ના હોય જે મારે જોયે છે,
પણ હું તે જરૂર બની શકીશ જે તારે જોયે છે !!

Love Status in Gujarati Font
Love Status in Gujarati Font

પ્રેમ વિશે બસ એક જ વાત કહેવા માંગુ છું,
તારા હૈયામાં હંમેશા રહેવા માંગુ છું !!

Love Status in Gujarati 2 Line
Love Status in Gujarati 2 Line

આમ તો મારા સપના હજારો હતા,
પણ તને જોયા બાદ તું એક જ મારું સપનું છે !!

Husband Wife Love Status in Gujarati
Husband Wife Love Status in Gujarati

તારી આંખોમાં જોયું અને એક ઉખાણું મળ્યું,
તરતા આવડતું હોવા છતાં ડૂબવાનું એક ઠેકાણું મળ્યું !!

Love Status in Gujarati For Whatsapp
Love Status in Gujarati For Whatsapp

શોખ ચઢ્યો હતો એમને તરતા શીખવાનો,
એ દરિયો શોધતા રહ્યા
ને હું એમની આંખોમાં જ ડૂબી ગયો !!

Best Love Quotes in Gujarati
Best Love Quotes in Gujarati

કેવી મજાની એ સોનેરી સાંજ હતી,
જયારે એણે કહ્યું મારી તો પહેલેથી જ હા હતી !!

Best Love Shayari in Gujarati
Best Love Shayari in Gujarati

તારે ને મારે ભલે કંઈ નથી,
પણ હું તારો છું એમાં કોઈ શક નથી !!

True Love Quotes Gujarati
True Love Quotes Gujarati

તું એ દરિયો છે જેને કિનારાની જરૂર છે,
હું એ મોતી છું જેને માત્ર તારામાં સમાવાની જરૂર છે !!

Best Love Status in Gujarati

Prem Quotes in Gujarati
Prem Quotes in Gujarati

એને જોઇને નશો ચડે તો એમાં શું નવાઈ,
દરિયો પણ લથડીયા ખાય છે પુનમનો ચાંદ જોઇને !!

Love Quotes in Gujarati Images
Love Quotes in Gujarati Images

મને એ બધી જગ્યાઓ સાથે પણ પ્રેમ છે,
જ્યાં બેસીને હું તારા વિશે વિચારતી હોઉં છું !!

Nishabd Prem Quotes in Gujarati
Nishabd Prem Quotes in Gujarati

તારી આંખોથી મારે આ દુનિયા જોવી છે,
બસ હવે મારી જિંદગીને તારા પ્રેમમાં ધોવી છે !!

Sacho Prem Quotes in Gujarati
Sacho Prem Quotes in Gujarati

ધાબળાની મને શી જરૂર,
ફેલાયેલા તારા હાથ જ કાફી છે મારા માટે !!

Emotional Love Quotes in Gujarati
Emotional Love Quotes in Gujarati

નારાજ થવું એ તો એક બહાનું છે તારું,
હકીકતમાં તો તું મને દિલથી ચાહે છે !!

Love Quotes For Her in Gujarati
Love Quotes For Her in Gujarati

આ જિંદગીની સૌથી સુંદર ભેટ જો કોઈ હોય તો,
એ છે તું અને તારી વાતો !!

Love Quotes For Wife in Gujarati
Love Quotes For Wife in Gujarati

નથી સમાતો હવે આંખોમાં બીજા કોઈનો ચહેરો,
કાશ અમે તમને મન ભરીને જોયા જ ના હોત !!

Emotional Love Quotes in Gujarati
Emotional Love Quotes in Gujarati

કાશ તું ક્યારેક પૂછે તું મારો શું લાગે ?
હું ગળે લગાવું અને કહું “બધું જ” !!

Love Quotes For Boyfriend in Gujarati
Love Quotes For Boyfriend in Gujarati

કોણ કહે છે કે મને શરાબની જરૂર પડે છે,
એક તારી આંખનો નશો જ કાફી છે મારા માટે !!

Love Quotes For Boyfriend in Gujarati
Love Quotes For Boyfriend in Gujarati

ભરી મહેફિલમાં પાછું વળીને હસતી ગઈ,
તમે મને ગમો છો એવું નજરોથી કહેતી ગઈ !!

Heart Touching Love Quotes in Gujarati
Love Quotes Gujarati

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *