Girl Attitude Quotes in Gujarati - Shayari Center

Girl Attitude Quotes in Gujarati – Shayari Center

Best Girl Attitude Quotes in Gujarati

Girl Attitude Quotes in Gujarati
Girl Attitude Quotes in Gujarati

” બાળપણથી આદત છે ગમતું સાચવવાની,
પછી એ કોઈ વસ્તુ હોય કે તું “

Self Respect Girl Attitude Quotes in Gujarati
Self Respect Girl Attitude Quotes in Gujarati

” સહનશક્તિ તો ઘણી છે મારી,
બસ કોઈ તારા વિશે બોલી જાય તો સહન ના થાય “

Swag Attitude Status in Gujarati For Girl
Swag Attitude Status in Gujarati For Girl

” મારા વાળો થોડો લેટ આવશે,
પણ જો જો લાખોમાં એક આવશે “

Princess Attitude Status in Gujarati For Girl
Princess Attitude Status in Gujarati For Girl

” હા મને ગુસ્સો આવે છે,
કારણ કે ખોટું મારાથી સહન નથી થતું “

Girl Attitude Shayari in Gujarati
Girl Attitude Shayari in Gujarati

” ઝુપડીમાં રાજ કરવું મને ગમશે સાહેબ,
પણ મહેલોની ગુલામી કરવી મને નહીં પરવડે “

Single Girl Attitude Quotes in Gujarati
Single Girl Attitude Quotes in Gujarati

” વાત એ નથી કે મને કોઈ મળતો નથી,
વાત એ છે કે મારે કોઈ જોઈતો જ નથી “

Girl Attitude Shayari in Gujarati
Girl Attitude Shayari in Gujarati

” ચાલ્યા જઈશું તમને તમારા હાલ પર છોડીને,
કદર શું છે એ સમય બતાવશે તમને “

Girl Attitude Shayari in Gujarati
Girl Attitude Shayari in Gujarati

” જિંદગીમાં ગમે તેવી મજબૂરી હોય,
એકવાર કોઈનો હાથ પકડ્યા પછી છોડવાનો ના હોય “

Girl Attitude Quotes in Gujarati
Girl Attitude Quotes in Gujarati

” આ તો બળતરા કરવાવાળાની દુઆ છે,
નહીંતર હું આટલી ફેમસ થોડી હોવ “

Swag Attitude Status in Gujarati For Girl
Swag Attitude Status in Gujarati For Girl

” યાદ રાખજો સમય પોતાનો રંગ જરૂર બદલે છે,
આજે તમારો છે તો કાલે મારો પણ આવશે “

Princess Attitude Status in Gujarati For Girl
Princess Attitude Status in Gujarati For Girl

” હું એક જ શોખ જોરદાર રાખું છું,
પરિસ્થિતિ ગમે તે હોય પણ ચહેરા પર મુસ્કાન રાખું છું “

Cool Girl Attitude Quotes in Gujarati
Cool Girl Attitude Quotes in Gujarati

” એના માટે માન હતું,
પણ એને થોડુક અભિમાન હતું “

Girl Attitude Shayari in Gujarati
Girl Attitude Shayari in Gujarati

” જિંદગી અને જુવાની એક વાર જ આવે,
મારું માનો તો મોજથી જીવી લેવાની “

Girl Attitude Shayari in Gujarati

Vat Status For Girl in Gujarati
Vat Status For Girl in Gujarati

” કોઈને ખટકતું હોય તો સામેથી કહેજો,
બાકી જિંદગી તો આમ જ જીવાશે “

Girl Attitude Shayari in Gujarati
Girl Attitude Shayari in Gujarati

” ઈચ્છા તો મને પણ ઘણી છે તને મોબાઈલ નંબર આપવાની,
પણ તું માંગે તો આપું ને “

Girl Attitude Shayari in Gujarati
Girl Attitude Shayari in Gujarati

” મારી દોસ્તીનો ફાયદો ઉઠાવી લેજે,
કેમ કે મારી દુશ્મનીનું નુકશાન તું સહન નહીં કરી શકે “

Girl Attitude Shayari in Gujarati
Girl Attitude Shayari in Gujarati

” હું તો સાદગી પર મરું છું,
તું કેમ આટલો તૈયાર થઈને નીકળે છે “

Girl Attitude Shayari in Gujarati
Girl Attitude Shayari in Gujarati

” તું મારી સાથે નથી તો કાંઈ વાંધો નહીં,
હું તારા માટે તડપું એ તારી ઔકાત નથી “

Princess Attitude Status in Gujarati For Girl
Princess Attitude Status in Gujarati For Girl

” પેલું શું કેહવાય…
વટનો કટકો હા એ હું પોતે “

Girl Attitude Shayari in Gujarati
Girl Attitude Shayari in Gujarati

” કરવાવાળાએ તો ઘણા ઘાવ કર્યા,
તોય આપણે તો હંમેશા મોજે દરિયા જ કર્યા “

Vat Status For Girl in Gujarati
Vat Status For Girl in Gujarati

” જો આદત મારી સહેવાની ના હોત,
તો હિંમત તારી કાંઈ કહેવાની ના હોત “

Girl Attitude Shayari in Gujarati
Girl Attitude Shayari in Gujarati

” અમારો સમય પણ કાંઈક એવો આવશે,
જે નફરત કરે છે એ પણ અમને ચાહશે “

Princess Attitude Status in Gujarati For Girl
Princess Attitude Status in Gujarati For Girl

” દિલની નેક છું દોસ્ત,
શરારત કરું છું સૌની સાથે પણ સાજીશ નહિ “

Vat Status For Girl in Gujarati
Vat Status For Girl in Gujarati

” હવે લાઇફમાં આવી ગયા તો જીવવું તો પડશે જ,
અને જીવવું હોય તો કાઈ નબળું થોડું જીવાય “

Girl Attitude Quotes in Gujarati
Girl Attitude Quotes in Gujarati

” જે આપણી value ના સમજે ને,
એને એક વાર પ્રેમથી એની value સમજાવી દેવાની “

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *