Good Morning Images Gujarati With Quotes - Shayari Center

Good Morning Images Gujarati With Quotes – Shayari Center

Good Morning Images Gujarati With Quotes

Good Morning Images Gujarati With Quotes
Good Morning Images Gujarati With Quotes

” ચાલો સાથે મળીને ભગવાનના વારસ બની જઈએ,
શરત બસ એટલી છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ “

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

“પથ્થર” બનીને “ઠેસ” પહોંચાડવા કરતા,
“પગથીયું” બનીને “ઠેઠ” પહોંચાડો !!

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

” જિંદગીમાં કદર કરજો એ લોકોની,
જે આ સમયમાં પણ તમારા માટે સમય કાઢે છે “

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

” જિંદગી ભલે ગમે તેટલી “વ્યસ્ત” હોય,
પણ સવાર પડે એટલે મનગમતા લોકોની યાદ તો આવી જ જાય છે “

Good Morning Images Gujarati With Quotes
Good Morning Images Gujarati With Quotes

” દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની કાબેલિયત પ્રમાણે ચમકે છે,
ઈચ્છા પ્રમાણે નહીં “

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

” કોઈના “સગા” બનવું એ તો ઈશ્વરના હાથમાં છે,
પરંતુ કોઈના “વ્હાલા” બનવું એ તો તમારા જ હાથમાં છે “

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

” સુંદર ચહેરો એ ભગવાને આપેલી ભેટ છે,
પરંતુ સુંદર હૃદય હોવું એ ભગવાનના આશીર્વાદ છે “

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

” હાજરી હંમેશા એવી આપો,
કે તમારી ગેરહાજરીની નોંધ લેવાય “

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

” જીવનમાં સુખી થવા માટે,
ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો “

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

” દુઃખ તો બસ દીવાલોનું છે સાહેબ,
ખુલ્લામાં રહો તો ધરતીકંપ પણ કંઈ બગાડી નથી શકતો “

Good Morning Images Gujarati With Quotes
Good Morning Images Gujarati With Quotes

” ભૂલ એનાથી જ થાય જે કંઇક સારું કરવા ઈચ્છે છે,
બાકી કંઈ નહીં કરવા વાળા તો ભૂલો જ શોધ્યા કરે છે “

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

” નસીબમાં જો સારું લખ્યું હશે ને,
તો હાથની આડી અવળી રેખાઓ પણ સીધી દોર થઇ જશે “

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

” સારા કામ કરતા રહો ભલે લોકો તમારા વખાણ ના કરે,
અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય છતાં  સૂર્ય ઉગે છે “

Good Morning Gujarati Suvichar

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

” સારા માણસો શોધવા જઈશું તો થાકી જઈશું,
પરંતુ માણસમાં સારું શું છે તે શોધીશું તો ફાવી જઈશું “

Good Morning Images Gujarati With Quotes
Good Morning Images Gujarati With Quotes

” વિચારો તો હંમેશા શ્રેષ્ઠ જ હોવા જોઈએ,
કારણ કે દ્રષ્ટિનો ઈલાજ શક્ય છે પણ દ્રષ્ટિકોણનો નહીં “

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

” મન થાય ત્યારે મરજી મુજબ જીવી લેવું,
કેમ કે સમય ફરીથી એ સમય નથી આપતો “

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

” સપના આવે એ માટે સુઈ જવું જરૂરી છે,
પણ સપના પુરા કરવા માટે સમયસર જાગી જવું પણ જરૂરી છે “

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

” બધા સાથી કામના, સૌનો પોતપોતાનો મોલ,
જે સંકટ સમયમાં સાથ આપે, એ સૌથી અણમોલ “

Good Morning Images Gujarati With Quotes
Good Morning Images Gujarati With Quotes

” સમય જેને સાથ આપે છે,
એ ભલભલાને માત આપે છે “

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

” જે લોકો મનમાં ઉતરે છે એમને સંભાળીને રાખો,
જે લોકો મનમાંથી ઉતરે છે એનાથી સંભાળીને રહો “

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

” ફરી ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં,
ક્યારેય પહેલા જેવી મીઠાશ નથી હોતી “

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

” દરેક પગથીએ ઈચ્છાની બલી ચઢે છે,
ત્યારે જ કોઈ સફળતાની સીડી ચઢે છે “

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

” માતૃભાષાની મીઠાશ તો જુઓ,
ખારા નમકને પણ આપણે મીઠું કહીએ છીએ “

Good Morning Images Gujarati With Quotes
Good Morning Images Gujarati With Quotes

” સાથ અને હાથ ખભા પર બોજ નથી હોતા,
પણ અફસોસ કે આવા લોકો જીવનમાં રોજ નથી હોતા “

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar

” કદર તો હંમેશા કિરદારની હોય છે સાહેબ,
બાકી કદમાં તો પડછાયો પણ માણસ કરતા મોટો હોય છે “

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *