Good Morning Message in Gujarati With Image - Shayari Center

Good Morning Message in Gujarati With Image – Shayari Center

Good Morning Message in Gujarati With Image

Good Morning Message in Gujarati With Image
Good Morning Message in Gujarati With Image

” ખુબ સાદગી જોઈએ સંબંધોને નિભાવવા માટે,
છળ-કપટથી તો માત્ર મહાભારત રચી શકાય “

Good Morning Gujarati Suvichar Images
Good Morning Gujarati Suvichar Images

” સિદ્ધાંતો પર ન ચાલી શકો તો ચાલશે સાહેબ,
પણ થોડા સીધા તો ચાલી જ શકીશું “

Good Morning Gujarati Suvichar Images
Good Morning Gujarati Suvichar Images

” દુઃખ જીવનમાં ક્યારેય પૂરું થતું જ નથી,
બસ સહન કરવાની આદત પડી જાય છે “

Good Morning Gujarati Suvichar Images
Good Morning Gujarati Suvichar Images

” કોઈનો હાથ પકડવો ખુબ સહેલો છે સાહેબ,
કોઈનો હાથ હંમેશા માટે પકડી રાખવો ખુબ અઘરો છે “

Motivational Good Morning Message in Gujarati
Motivational Good Morning Message in Gujarati

” જીવન ક્યારેય દુઃખ નથી આપતું સાહેબ,
જીવનમાં લીધેલા ખોટા નિર્ણયો દુઃખ આપે છે “

Motivational Good Morning Message in Gujarati
Motivational Good Morning Message in Gujarati

” ઉંમરને જો હરાવવી હોય સાહેબ,
તો તમારા શોખ જીવતા રાખો “

Good Morning Gujarati Suvichar Images
Good Morning Gujarati Suvichar Images

” માથું ઊંચું રાખીને “અભિમાન” ના રાખો સાહેબ,
જીતવાવાળો પણ “ગોલ્ડ મેડલ” માથું ઝુકાવીને લે છે “

Good Morning Message in Gujarati With Image
Good Morning Message in Gujarati With Image

” પડી જવું એ હાર નથી સાહેબ,
હાર તો એ છે કે જયારે તમે ઉભા થવાની ના પાડી દો “

Good Morning Gujarati Suvichar Images
Good Morning Gujarati Suvichar Images

” બોલવું એ ચાંદી છે ને મૌન રહેવું એ સોનું છે,
યોગ્ય સમયે બોલવું એ હીરા-મોતી છે “

Good Morning Gujarati Suvichar Images
Good Morning Gujarati Suvichar Images

” ભગવાન કરે આપણી દોસ્તી એટલી પાક્કી બને,
કે ચાલતા રસ્તે માર તને પડે ને વાંક મારો હોય “

Good Morning Gujarati Suvichar Images
Good Morning Gujarati Suvichar Images

” પોતાની ભૂલ કબુલ કરી લેવાથી બે વસ્તુ થાય,
આત્માને હળવાશ થાય અને સંબંધ ટકી જાય “

Motivational Good Morning Message in Gujarati
Motivational Good Morning Message in Gujarati

” ભાગ્યના દરવાજા પર માથું અથડાવવા કરતા,
કર્મનું વાવાઝોડું ઉભું કરશો તો બધા દરવાજા આપઓપ ખુલી જશે “

Good Morning Gujarati Suvichar Images
Good Morning Gujarati Suvichar Images

” અમુક મિત્રો એવા હોય જેને કશું કહેવાની જરૂર જ નથી હોતી,
એતો ચહેરો જોઇને જ સમજી જાય છે “

Motivational Good Morning Message in Gujarati

Motivational Good Morning Message in Gujarati
Motivational Good Morning Message in Gujarati

” કાળીનો એક્કો પણ નાનો થઇ જાય હો સાહેબ,
જયારે મનગમતો જોકર નસીબમાં આવી જાય છે “

Good Morning Message in Gujarati With Image
Good Morning Message in Gujarati With Image

” વાતો તો બધી સાચી જ હોય છે સાહેબ,
બસ કોઈને સમજવામાં તો કોઈને સાંભળવામાં ભૂલ થાય છે “

Good Morning Gujarati Suvichar Images
Good Morning Gujarati Suvichar Images

” જ્યાં પ્રયત્નો વધારે હોય,
ત્યાં નસીબને પણ નમવું જ પડે છે “

Good Morning Gujarati Suvichar Images
Good Morning Gujarati Suvichar Images

” જીવન એની સાથે વિતાવો જે તમને ખુશ કરે,
એની સાથે નહીં જે તમને IMPRESS કરે “

Motivational Good Morning Message in Gujarati
Motivational Good Morning Message in Gujarati

” જેનો સ્વભાવ સારો હોય છે,
એને પ્રભાવ પાડવાની ક્યારેય જરૂર નથી પડતી “

Good Morning Message in Gujarati With Image
Good Morning Message in Gujarati With Image

” યાદો રહી જાય છે યાદ કરવા માટે,
અને સમય બધું લઈને વીતી જાય છે “

Good Morning Gujarati Suvichar Images
Good Morning Gujarati Suvichar Images

” જિંદગીમાં દોસ્તો નહીં પણ દોસ્તોમાં જિંદગી શોધજો,
જિંદગી સુધરી જશે સાહેબ “

Good Morning Gujarati Suvichar Images
Good Morning Gujarati Suvichar Images

” મારું માનો તો જ્યાં રહો ત્યાં ખુશ રહો,
અથવા ત્યાં રહો જ્યાં ખુશ રહો “

Good Morning Gujarati Suvichar Images
Good Morning Gujarati Suvichar Images

” સમજવાની કોશિશ કરો વ્યક્તિને,
બાકી ઝગડા તો બધા સંબંધમાં થાય જ છે “

Good Morning Gujarati Suvichar Images
Good Morning Gujarati Suvichar Images

” શીખવાડી ના શકી જિંદગીમાં કોઈ કિતાબો મને,
થોડા ચહેરા જોયા અને ઘણા પાઠ ભણી લીધા “

Motivational Good Morning Message in Gujarati
Motivational Good Morning Message in Gujarati

” વ્યવહાર ભલે ગમે તેવો સારો હોય,
પણ અમુક લોકો તદ્દન ખોટા હોય છે “

Good Morning Message in Gujarati With Image
Good Morning Message in Gujarati With Image

” શબ્દો કોના મોઢેથી નીકળે છે એ મહત્વનું છે,
બાકી વેલકમ તો પગ લૂછણીયા પર પણ લખેલું હોય છે “

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *