Gujarati Shayari Attitude

” બસ એક તને જ તોફાની લાગુ છું,
બાકી તો આખું ગામ કહે છે કે કેવી ડાય છોકરી છે “

” છોકરો બસ અમીર હોવો જોઈએ,
ગરીબ તો અમે એને બનાવી દઈશું “

” છોકરીઓને સૌથી વધારે એ છોકરો પસંદ આવે,
જે એના પર ક્યારેય શક નથી કરતો “

” હું તો સામાન્ય છોકરી જ હતી,
આ તો તમે આવ્યા ને અમે નસીબદાર થઈ ગયા “

” ટાઈમપાસ માટે નહીં,
પૂરો ટાઈમ મારી પાસે રહે એવો છોકરો જોઈએ છે મારે “

” એ જે એમ કહેતો કે તારા વગર મરી જઈશ હું,
આજે એના ઘરે બીજો છોકરો આવ્યો “

” છોકરો તો એવો હોવો જોઈએ,
જે BUSY હોય તો પણ કહે ફ્રી છું ખાલી તારા માટે “

” છોકરો કેટલો પણ Strong કેમ ના હોય,
એની ગર્લફ્રેન્ડ એને કમજોર કરી જ નાખે છે “

” છોકરાઓ સાથે બે વાતો પ્રેમથી શું કરી લ્યો,
એમને લાગે છે કે છોકરી પટાવવાની કોશિશ કરે છે “

” પોતાનો છોકરો દસમું ફેલ,
ને છોકરી જોઈએ છે ડિગ્રી વાળી “

” છોકરો સીધો હોવો જોઈએ,
NAUGHTY હું એને કરી દઈશ “

” છોકરી જેને પ્રેમ કરતી હોય,
એના માટે ગમે તે કરી શકે “

” પોતાને જ ખોટી સાબિત કરીને,
કહાની માંથી નીકળી ગયા અમે “
Girl Attitude Status Gujarati

” નફરત પણ કરીએ છીએ અને પ્રેમ પણ કરીએ છીએ,
દોસ્તી અમે દિલથી અને દુશ્મની વટથી કરીએ છીએ “

” હારવાની મને ક્યાં આદત જ હતી,
આ તો તારી ખુશીનો સવાલ હતો “

” માપમાં રહેવું,
ચહેરો ભલે માસુમ હોય પણ ખોપડી ગરમ છે “

” હું નિર્યણ ખુબ વિચાર્યા પછી લઉં છું,
અને એકવાર નિર્ણય લીધા પછી હું ક્યારેય વિચારતી નથી “

” હવે હું ભલી અને મારું કામ ભલું,
બાકી બધાને ભલે હવે જે કરવું હોય એ કરે “

” બળતરા કરવા વાળા ઉપર
ઘી નાખો અને બોલો સ્વાહા “

” જાય એને જવા દો,
ભૂતને પીપળો મળી જાય તો વડલો કંઈ રડવા ના બેસે “

” ચાહવા વાળા ઓછા હશે તો ચાલશે,
બસ જલવા વાળા ઓછા ના થવા જોઈએ “

” એક વાત હંમેશા યાદ રાખજો સાહેબ,
તમને FOLLOW કરવા વાળા બધા તમારા FAN નથી હોતા “

” બધા બદલાઈ ગયા સાહેબ,
હવે તો મારો પણ હક બને છે “

” એટીટ્યુડ તો બાળકો બતાવે સાહેબ,
અમે તો લોકોને એમની ઔકાત દેખાડીએ છીએ “

” હું નમું જરૂર છું પણ માત્ર એ લોકોની સામે જ,
જેને મને નમતી જોવાની ઈચ્છા નથી હોતી “
- Attitude Shayari Gujarati For Girl
- Best Motivational Quotes in Gujarati
- Best Quotes in Gujarati
- Best Suvichar in Gujarati
- Best Love Quotes in Gujarati
- Emotional Love Quotes in Gujarati
- Heart Touching Love Quotes in Gujarati
- Love Quotes Gujarati
- Love Quotes in Gujarati
- Heart Touching Sad Love Quotes in Gujarati