Best Gujarati Shayari Photo

Gujarati Shayari Photo
ક્યારેક આપણે પોતાનાઓ પર
એટલો વિશ્વાસ કરીએ છીએ
કે એ ખોટું કરતા હોય
તો પણ સહન કરી લઈએ છીએ

વેકેશનની શરૂઆત થઇ
જૂની નોટો પાછી ગામ માં આવશે
સાથે પરચુરણ પણ હશે
સમજાય તો હસી લેજો

શામ કે વક્ત
કભી ઘર મેં અકેલે ન રહા કરો
ક્યોંકી શામ તૂટે હુએ દિલ વાલો કા
ઠિકાના ઢૂંઢતી હૈ

સાહેબ જે વ્યકિત વગર
એક પણ ક્ષણ ન રહેવાતું હોય
એ વ્યકિત સાથે જ્યારે સંબંધ પૂરો થઈ જાય
તો કેમ રહેવાતું હશે?

ખબર નહીં કોણે કહ્યું હતું
કે આતો પ્રેમ છે વ્યવહાર થોડી છે
કે તું કરે તો જ હું કરુું
બસ એ આજે પણ સાચું છે
પણ થોડું ઊંધું છે
જરૂરી થોડું છે કે તું કરે છે
તો હું પણ તને કરુ
Girls Attitude Status In Hindi

કોઈ ની ગર્લફ્રેન્ડ નવરી હોય તો
કેજો ને ચા મૂકે બગાસા બોવ આવે છે
Love Shayari Gujarati

લોકો શું કહે છે એની ફિકર નઇ કરો
એ એમના અભિપ્રાયો છે
અને એનો તમારી હકીકત સાથે
દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી

પ્રેમ તો પ્રેમ છે પછી એ તારી સાથે કરું
કે તારી યાદો સાથે શુ ફર્ક પડે?

તમારી મજબૂરી અને કમજોરી
લોકો ને કહેતા નઈ
લોકો કપાયેલી પતંગ ઉત્સાહ થી લૂંટે છે

કાશ એવાં શબ્દો મળી જાય મને
જે તને બતાવી શકે
કે હું શાયર ઓછો અને આશિક વધારે છું

ભૂલવું એટલું સરળ હોત
તો યાદ નામનો શબ્દ
શોધાયો જ ન હોત ને
Boys Attitude Status In Hindi

જીવતો રહીશ ત્યાં સુધી પોસ્ટ મુકતો રહીશ
જે દિવસે પોસ્ટ ના મૂકી
એ દિવસે સમજી લેજો કે ફરવા ગયો છે
તમારે તો બસ મારી જ નાખવો છે
Gujarati Shayari On Life

એ વાત અલગ છે કે કિનારે ઉભો છું
પણ એટલું જરૂર જાણું છું
કે કોણ કેટલા પાણીમાં છે

તારી કમર ને જોઉં છું તો એમ થાય છે
કે બધા લોકો
અમસ્તા જ ચહેરા જોઈને પ્રેમ કરે છે

આજકાલ એક નવી દવા શોધાય છે
એને મોઢા માં મૂકી રાખવાથી
તકલીફ માં ઘણી રાહત થાય છે
અને એ દવા તમારી જીભ જ છે

નજર તો બહુ દૂરની વાત છે
મારુ ચાલે ને
તો તને તડકો પણ ના લાગવા દઉં

કોઈક સાથે
સમય પસાર કરવો વાત અલગ છે
અને કોઈ ની જિંદગી બરબાદ કરવી એ વાત પણ અલગ છે
પણ લોકો
આ બે વાત ને એક જ ગણે છે
Sad Shayari Image Hindi

આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી
અને મુસીબત આવ્યા વિના
આંખ ઉઘડતી નથી
મળીએ ત્યારે નહીં
પણ જુદા પડીએ ત્યારે ખબર પડે
કે સબંધ કેટલો સાચો હતો
Gujarati Shayri No Khajano

બુફે નો જમાનો છે
નથી બેસતી કોઈ હવે પંગત
છે તો દરેક ની સંગત
પણ કહેવા વાળા કોઈ નથી અંગત

બે કસ શું માર્યા મોહોબત ના
આખી જીંદગી ધુમાડા ધુમાડા થઇ ગઈ

જરૂરી નથી દરેક વાત નું દુઃખ હોય
કયારેક
વાત ન થતી હોય એનું પણ દુઃખ હોય

કોઈના ધીરજની
એટલી પણ પરીક્ષા ના લો સાહેબ
કે એ માણસ
સંબંધ તોડવા માટે મજબુર થઇ જાય

નામ તો નથી લેવું
પણ હતા તો બધા મતલબી જ
Sad Shayari With Images in Hindi

સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા
ના સમજ માં કોઈને ગુમાવી પણ ના દેતા
ગુસ્સો શબ્દ માં હોય છે દિલમાં નહીં
એમાં સંબંધ ઉપર પુર્ણવિરામ ના મુકી દેતા
Gujarati Shayari Na Photo

ભેગું પણ એમની પાસે જ થાય છે
જે વેચવાનું જાણે છે

મધ જેવું મીઠું થવું હોય ને
તો મધમાખી ની જેમ સંપી ને રહેવું પડે

જો ખિસ્સા માં વજન વધવાથી
દિલ પર બોજ વધી જતો હોય
તો સમજી લ્યો કે એ ખોટ નો ધંધો છે

બદલ જાતી હૈ જિંદગી કી સચ્ચાઈ ઉસ વક્ત
જબ કોઈ તુમ્હારા તુમ્હારે સામને
તુમ્હારા નહીં રહતા

લોકો ત્યારે સાથ આપવા આવશે
જ્યારે એમનો સાથ આપવા થી
કે નઇ આપવાથી કઈ ફર્ક નઇ પડતો હોય
Sad Love Shayari in Hindi

સફેદ જૂઠ બોલતી હતી
એ લાલ લાલ હોઠોથી
Gujarati Mein Shayari Na Photo

સાથ જ્યારે છૂટી જશે
વિદાય ની ઘડી આવી જશે
ત્યારે એક બીજાને
માફ કરવા તોઆપણે બે જ હઈશું

મારી રાધા આજે પણ
મારો ફોટો જોઇ ને હશી લે છે
પાછી બોલે છે
જો તોફાની કેવો જોરદાર લાગે છે

અમુક લોકો સાથે
વાત કરવાની ટેવ પડી જાય છે
પછી ભલે ને એ આપણી વાત
સમજવાનો પ્રયત્ન પણ ન કરતા હોય

નામ નાનુ છે હો વાલા
બાકી દિલ થી તો બહુ મોટા છીયે

સંબંધો છે ભાઈ ક્યારેક માનવું પડે
અને ક્યારેક મનાવવુય પડે
ખુલાસો કરવાથી મન હળવું થાય
પણ ખોટી જીદ ને પકડી રાખવાથી
કોઈ નું ભલું નઇ થાય
ગમે એટલા દૂર હોય
તો પણ આપણા એ તો આપણાં જ કહેવાય
Best Friendship Quotes in Hindi

પ્રેમ નામના શબ્દ થી નફરત છે
છતા પણ કૃષ્ણ નો આશિક છુ
Gujarati Love Shayari Na Photo

એ જે વાતો તારી સાથે કરી હતી
હવે કોઈ સાથે કરવાનું મન થતું નથી

ગર્લફ્રેંડ તો પાતળી જ હોવી જોઈએ
કારણ કે ગુસ્સો આવે ત્યારે ઉંચકીને ફેંકી તો શકાય

રોજ રાત આખી જાગીએ છીએ
એક નવી સવાર ની આશ માં

સેલોટેપ હોય કે સંબંધ
છેડો એવી રીતે ના છોડી દેવો
કે ફરી શોધવા ખોતરવુ પડે

ખબર નઇ શુ થયું છે એક હાદશા પછી
કદાચ હવે
બીજી વાર પ્રેમ થવો શક્ય નથી
New Jokes in Hindi

ખટકું તો એને છું સાહેબ
જ્યાં હું નમતો નથી
બાકી જેને ગમું છું
તે ક્યાંય નમવા પણ નથી દેતા
Nice Gujarati Status

તમે હસી શકો છો સાહેબ અમારી પર
કેમ કે તમારી પર વીતી નથી ને એટલે

હું તો એટલો સીધો સાદો છોકરો છું
કે કોઈ છોકરી મને પ્રપોઝ પણ કરી દે
તો ના પણ નથી કરી શકતો

તમે મળ્યા ત્યારે લાગ્યું
કે આ તો કમાલ થઈ ગઈ
પણ સમય જતાં ખબર પડી કે આ તો
ધોતી ફાટી ને રૂમાલ થઈ ગઈ

મેં પૂછ્યું શું ગમ્યું તને મારામાં?
ગાંડી એ હાથ મારા દિલ પર મૂકી દીધો

હવા માં ઘણા વાયુ હોવા છતાં
જીવવા માટે ઓક્સિજન જ જરૂરી છે
એજ રીતે આજુબાજુ ઘણા હોવા છતાં
મને જીવવા માટે તારી જ જરૂર રહે છે
Best Motivational Status in Hindi

બધાને વ્હાલી છે પોતાની જિંદગી
પણ મને તું જિંદગી થી પણ વ્હાલી છો
Gujarati Two Line Suvichar

બહુ જ લાચાર થઈ જાય છે એ માણસ
જ્યારે એ કોઈને ખોઈ પણ ના શકે
અને કોઈને મેળવી પણ ના શકે

ખૂબ જ થાકી ગયો છું
મારા પ્રેમને સાબિત કરી કરી ને
મારા પ્રયાસો ખોટા હોય શકે છે
પણ મારો પ્રેમ ખોટો નથી

શાળા ની પરીક્ષા ને લાયક એજ હોય છે
જેની તૈયારી સારી હોય છે
એજ રીતે જીંદગીની પરીક્ષા પણ
એમની જ લેવાય છે
જેમના નસીબ અને કર્મો સારા હોય છે

સપનામાં આવે છે રોજ એ
ને મને પૂછે છે કે ભૂલી તો નથી ગયા ને

છેલી વખત મારી સફાઈ આપું છું
હું એ નથી જે દેખાવ છું
Best Inspirational Quotes in Hindi

આજે મેં પડછાયા ને પૂછ્યું
કેમ આવે છે મારી સાથે
તેણે પણ હસી ને કહ્યું
બીજું કોણ છે તારી સાથે
Gujarati Shayri Photo

કેરીનો રસ અને તારી યાદ
મને બોઉ મીઠી લાગે છે

હસિયે તો રોજ છી
પણ ખુશ હતા એ વાતને વર્ષો વીતી ગયા

જેને આપણી કદર જ ના હોય ને સાહેબ
એની સાથે સમાધાન કરીને
છુટા પડી જવા માં જ ફાયદો છે

ગરીબ હતા એ બિચારા
આપવા માટે કંઈ ન હતું
એટલે દગો આપી ગયા

સમય સમય ની વાત છે
કાલે જે રંગ હતા આજે તે ડાઘ છે

કબીર સિંહ જેવા
છોકરા ની ઇરછા રાખતા પહેલા
પ્રીતિ ની જેમ
પ્રેમ નિભાવવાની ઔકાત રાખવી પડે
gujarati shayari on life

પ્રેમ માં એક ગોટો નીકળ્યો
દરિયા કરતા મોટો નીકળ્યો
આખી દુનિયા સાથે લડી લેત
પણ શું કરે?
પોતાનો જ સિક્કો ખોટો નીકળ્યો

સમજ માં જ નઇ આવતું સાહેબ
પ્રેમ તૂટ્યો છે કે વહેમ

બડે ઘર કી લડકી થી સાહેબ
છોટે સે દિલ મે કૈસે રહતી

ખાસ છે તો બસ તું અને તારી વાતો
બાકી બધી તો છે કહેવાની વાતો

ઘણું સમર્પણ કર્યું એના અર્પણ વગર
પણ અંતે મારે જતું જ કરવું પડ્યું

મારી નાની નાની વાતમાં મો ફુલાવી લે છે તું
ગયાં જન્મમાં ગુબ્બારો હતી કે શું?

પ્રેમ શરત અને અમુક નિયમો પર
આધાર રાખતો થઈ જાય ને
ત્યારે એ સબંધ માં કડવાશ આવી જ જાય છે

હું તારાં વગર એટલો જ અધુરો છુ
જેટલું સૂર્યવંશમ વગરનું સેટમેક્સ

પંખો પણ ચાલુ છે
દોરડું પણ તૈયાર જ છે
પણ પછી યાદ આવ્યું
ઝીંદગી હજુ બાકી છે

ઊંઘ તો બચપણ માં આવતી હતી
હવે તો લગનના સપના આવે છે