Heart Touching Love Quotes in Gujarati | Gujarati Quotes On Love

Heart Touching Love Quotes in Gujarati | Gujarati Quotes On Love

Heart Touching Love Quotes in Gujarati

Heart Touching Love Quotes in Gujarati
Heart Touching Love Quotes in Gujarati

ફરિયાદ આવી છે ધબકારાની,
કે એવું બીજું કોણ છે જે મારી સાથે ધબક્યા કરે છે !!

Gujarati Quotes About Love
Gujarati Quotes About Love

તમે સાથે છો તો સફર એટલી ગમી ગઈ છે,
કે મને બીક રહ્યા કરે છે ક્યાંક મંઝીલ આવી ન જાય.

Love Quotes in Gujarati Writing
Love Quotes in Gujarati Writing

કોઈ કારણ વગર નથી થતી કોઈની મુલાકાત,
એક અધુરો રહી ગયેલો સંબંધ પૂરો થવાનું લખ્યું હોય છે !!

Love Quotes in Gujarati
Love Quotes in Gujarati

બસ છેલ્લી વાર એવી રીતે મળી જજે,
મને રાખી લેજે કાં મારામાં રહી જજે.

Gujarati Quotes
Gujarati Quotes

કાશ તું પૂછે કે શું જોઈએ ને હું પકડું તારો હાથ,
કહું જન્મો જનમ બસ તારા હાથમાં મારો હાથ !!

Gujarati Quotes Love
Gujarati Quotes Love

કહી દો તમારી ઝુલ્ફોને આમ વચ્ચે ના આવે,
આજે આંખોને આંખો સાથે વાત કરવી છે !!

Gujarati Love Quotes 2 Line
Gujarati Love Quotes 2 Line

કોણે કહ્યું કે રાત અંધારી હોય છે,
હોય જો તું મારી સાથે તો ચારે બાજુ રોશની હોય છે !!

Gujarati Love Quotes Instagram
Gujarati Love Quotes Instagram

આજે બસ એક જ વાત કહેવા માંગુ છું,
તારા હૈયામાં હંમેશા રહેવા માંગુ છું !!

Gujarati Love Quotes Images
Gujarati Love Quotes Images

તારી અદાએ બધું બોલી દીધું હવે શબ્દોની જરૂર નથી,
આંખો જ અક્ષર બની ગઈ તો અવાજની જરૂર નથી !!

Love Quotes in Gujarati Text
Love Quotes in Gujarati Text

તું જ છે મારી દિલવાળી,
બની જજે જલ્દી મારી ઘરવાળી !!

Gujarati Love Quotes Images

True Love Quotes Gujarati

True Love Quotes Gujarati

લગાવી જો ને હોઠે મને પણ ક્યારેક પગલી,
તારી લીપ્સ્ટીક જેટલો જ હું પણ કોમળ છું !!

Best Love Quotes Gujarati
Best Love Quotes Gujarati

તને ગળે લગાડી તો એક જ અહેસાસ થયો મને,
કે જાણે મારી દુનિયા તારા શરીરમાં સમેટાઈ ગઈ !!

Heart Touching Love Quotes in Gujarati
Heart Touching Love Quotes in Gujarati

હું તારી વાતો આંખોથી પણ સાંભળી લઈશ,
તું નજરોથી એકવાર કહી તો જો મને !!

Love Quotes Gujarati Images
Love Quotes Gujarati Images

શંકા હોય તો કોરા કાગળ પર લખી દવ,
કાબુમાં નહીં રહી શકે તું મને મળ્યા પછી !!

Love Quotes Gujarati For Girlfriend
Love Quotes Gujarati For Girlfriend

ગુલાબ મારે નથી જોઈતું જે સાંજે કરમાઈ જાય,
જો આપવું જ હોય તો દિલ આપ ક્યારેય કરમાવા નહીં દઉં !!

Love Quotes Gujarati Images
Love Quotes Gujarati Images

બારાક્ષરીમાં આટલા બધા શબ્દો છે,
છતાં પણ મને તું સૌથી વધુ ગમે છે !!

Romantic Love Quotes Gujarati
Romantic Love Quotes Gujarati

છે રૂપસુંદરી ને પાછું ગાલે તિલ,
બસ એના જ વિચારોમાં ફરે છે આજકાલ મારું દિલ !!

Heart Touching Love Quotes Gujarati
Heart Touching Love Quotes Gujarati

“તું ” જાણે છે કે “સુંદરતા” એટલે શું ?
પહેલો શબ્દ ફરીથી વાંચ !!

Best Heart Touching Love Quotes Gujarati
Best Heart Touching Love Quotes Gujarati

એક મનગમતી આંખો એવી રીતે સલામ કરી ગઈ,
કે મારી જિંદગી એના નામે કરી ગઈ !!

Love Quotes Gujarati Ma
Love Quotes Gujarati Ma

હથેળીનો મિલાપ શું થયો તારી સાથે,
નસીબમાંથી દુખની લકીરો જ ભુંસાઈ ગઈ !!

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *