Heart Touching Sad Love Quotes in Gujarati

” એકલા હોવાનું દુઃખ માત્ર એ જ સમજી શકે છે,
જે પોતાના સાથે હોવા છતાં એકલા હોય છે “

” તમે તો સમજ્યા નહીં,
પછી મેં મારી જાતને જ સમજાવી લીધી “

” ઘણીવાર એ દીવાઓ જ આપણો હાથ બાળી દે છે,
જેને આપણે હવાઓથી બચાવવાની કોશિશ કરતા હોઈએ છીએ “

” જીવનની આ સફરમાં તમે ત્યારે મોટા થઇ જાઓ છો,
જયારે પોતાના આંસુ પોતે જ લુછીને તમે ફરીવાર
ઉભા થઇ જાઓ છો “

” સપનું તુટવા પર અવાજ ભલે ના થાય પણ
દુઃખ બહુ થાય છે “

” એક સમયે બધું જ બદલાઈ જાય છે,
કોઈના ભરોસે બેસીને જીવવાની ભૂલ ક્યારેય ના કરતા “

” અજાણ્યા હોય તો ફરિયાદ પણ કરી શકાય,
પણ હૈયે વસેલા જ હેરાન કરે તો પછી કોને કહેવું “

” એકવાર દિલથી ઉતરી ગયેલા લોકો,
આપણી સામે હોય તો પણ નજર નથી આવતા “

” જીદ કરે એ લોકો કદાચ જીતતા હશે,
બાકી પ્રેમ કરે એ લોકો તો હંમેશા હારે જ છે “

” કદર સમય વીત્યા પછી થાય તો,
એને કદર નહીં અફસોસ કહેવાય સાહેબ “

” શું હતું અને શું નથી..?
પ્રેમ હતો અને હવે તેમાં વિશ્વાસ નથી “

” હવે તો એની યાદ આવે તો પણ ચુપ રહું છું,
કે આંખોને ખબર પડી તો વરસી જશે “

” તને મફત માં પણ પસંદ ન આવી,
મારી એ ચાહત જે કરોડો ની હતી “
Sad Quotes in Gujarati

” કહી દેને આ દર્દને તારા જેવું બની જાય,
ના મને યાદ કરે, ના મારી નજીક આવે “

” જિંદગીમાં ઘણા માણસો એવા પણ હોય છે,
જે વચન તો આપે છે પણ નિભાવતા નથી “

” મને શોધવાની હવે કોશીશ ના કરીશ,
તે રસ્તો બદલ્યો ને મેં મંઝિલ બદલી દીધી “

” બવ જોયા હસે તે ખુશી ના આંસુ,
ક્યારેક મળજે મને તને દર્દ નું હાસ્ય બતાવીશ “

” કેટલાંક લોકો મને પોતાનો કહ્યાં કરતાં હતાં,
સત્ય કહું તો તે માત્ર કહ્યાં જ કરતાં હતાં “

” દર્દ સહેતા સહેતા વ્યક્તિ ખાલી હસવાનું જ નહી,
પણ રોવાનું પણ છોડી દે છે “

” અફસોસ નથી પારકા એ સાથ છોડ્યો,
અફસોસ એ છે કે પોતાના એ ભરોસો તોડ્યો “

” પ્રેમ ની લડાઈ માં વધારે પ્રેમ કરવા વાળો માણસ,
હંમેશાં હારી જાય છે “

” આ રંગ બદલતી દુનિયા છે,
તમારા દુઃખ રડી-રડી ને પૂછશે અને
બીજા ને હસી-હસી ને બતાવશે “

” જેનો ખુદ પરથી વિશ્વાસ ઉઠી જાય ને,
એનું જીવવું ભારે થઇ જાય “

” જયારે સહન કરવાની આદત પડી જાય,
આંખમાંથી આંસુ આવતા બંધ થઇ જાય છે “

” દુનિયાનો નિયમ છે જે તમને ગમે છે તે બીજાને મળે છે,
અને જે તમને મળે છે એ બીજાને ક્યારેય નથી ગમતું “