Love Quotes in Gujarati | Love Quotes For Love in Gujarati

Love Quotes in Gujarati | Love Quotes For Love in Gujarati

Love Quotes in Gujarati

Love Quotes in Gujarati
Love Quotes in Gujarati

મારા શરીરમાંથી મારી આત્મા નીકળી જશે,
પણ તું મારા દિલમાંથી ક્યારેય નહીં નીકળી શકે !!

Emotional Love Quotes in Gujarati
Emotional Love Quotes in Gujarati

મને નથી ખબર કે હું કાલે હોઈશ કે નહીં,
મારી ઈચ્છા છે કે મારી આજ હું તારી સાથે વિતાવું !!

Love Status in Gujarati Images
Love Status in Gujarati Images

તું પકડી લેજે હાથ મારો દુનિયાની સામે,
હું તારા જીવનમાં ખુશીઓની બહાર લાવી દઈશ !!

Love MSG in Gujarati
Love MSG in Gujarati

વરસોથી રાહ જોઈ છે અને વરસો રાહ જોવા તૈયાર છું,
બસ એ એકવાર કહી દે મને કે રાહ જોજે હું આવીશ !!

Marriage Romantic Love Quotes in Gujarati
Marriage Romantic Love Quotes in Gujarati

જિંદગી આપે તો બસ એટલી જ આપજે એ ખુદા,
ના મરું એનાથી પહેલા અને ના જીવું એના પછી.

Gujarati Love Caption For Instagram
Gujarati Love Caption For Instagram

રિસાઈને રાધા કહે કાન તારી પાછળ તો ઘણી ગોપીઓ છે,
કહે કાન હસીને પણ રાધા તારી તો વાત જ અનોખી છે.

Love Images Status Gujarati
Love Images Status Gujarati

મારો શ્વાસ છોડી દઈશ તારા માટે,
પણ તારો વિશ્વાસ નહીં તોડું મારા મતલબ માટે.

Love Status Gujarati
Love Status Gujarati

પ્રેમને ક્યારેય પારખવો નહીં,
અને જો પારખવો હોય તો કરવો નહીં.

Gujarati Love Status
Gujarati Love Status

કેટલી સુંદર બની જાય છે આ દુનિયા,
જ્યારે કોઈ કહે છે કે પણ હું તને પ્રેમ કરું છું.

Love Captions in Gujarati
Love Captions in Gujarati

છે એ રૂપનો અંબાર તો પણ ઘમંડથી દુર છે,
એના પ્રેમમાં પાડવા મારું દિલ આતુર છે.

Love Quotes For Love in Gujarati

Love Line in Gujarati
Love Line in Gujarati

ક્યાંથી લાવું એ શબ્દો જે તારા
વખાણને કાબિલ હોય
ક્યાંથી લાવું એ કિસ્મત
જેમાં તું ફક્ત મને જ હાંસિલ હોય.

Love Quotes For Love in Gujarati
Love Quotes For Love in Gujarati

તેણે મને પૂછ્યું કે કોઈ વ્યસન છે ?
મારાથી બોલાઈ ગયું કે બસ તમારું.

Gujarati Quotes On Love in Gujarati Language
Gujarati Quotes On Love in Gujarati Language

મિલાવી આવ્યો છું એમની આંખોમાં મારી આંખ,
શહેર આખું કહેવા લાગ્યું કે પીવાનું ઓછું રાખ.

Gujarati Word For Love
Gujarati Word For Love

એ મને કહે કે તને શબ્દોથી રમતા બહુ આવડે છે,
અને હું કહેતો કે તું આંખોથી રમી જાય છે એનું શું.

Gujarati Love Text Message
Gujarati Love Text Message

બનવા માટે તો હું પણ કાનુડો બની જાઉં,
બસ મારી રાધા જો તું બને તો.

Gujarati Love Shayari
Gujarati Love Shayari

જમાનાની નજરથી તને બચાવું કેમ,
તું ચાંદ છે ગગનનો, તને છુપાવું કેમ.

Love Images Gujarati
Love Images Gujarati

એમ જ જીદ નથી કરતો તારી સાથે જિંદગી જીવવાની,
ડર એનો છે કે તારા કોઈ સપના અધૂરા ના રહી જાય.

Love Images in Gujarati
Love Images in Gujarati

હાથમાં બસ તારો હાથ હોય,
તો જિંદગીની બધી મંજીલ મારે હાથ હોય.

Love Caption in Gujarati
Love Caption in Gujarati

તારા હર એક પગલામાં પગલુ માંડીને ચાલીશ હું,
તું શરુઆત તો કર મારા જીવનમાં એક પગલુ પાડવાની.

Love Line in Gujarati
Love Line in Gujarati

તારા પ્રેમમાં પોતાને એવી રીતે ભૂલી ચુકી છું,
કે કોઈએ મારું નામ પૂછ્યું ને મેં તારું કહી દીધું.

Best Heart Touching Quotes in Gujarati
Best Suvichar in Gujarati

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *