New Latest Gujarati Shayari, Gujarati Love Shayari With Photo

New Latest Gujarati Shayari, Gujarati Love Shayari With Photo

Gujarati Suvichar And New Latest Gujarati Shayari

new latest gujarati shayari

gujarati love quotes in gujarati fonts
gujarati love quotes in gujarati fonts

ચશ્માંની દુકાનમાંથી
નવી ફ્રેમ ખરીદી શકાય
પણ દ્રષ્ટિ તો સમજણ ઉપર નિર્ભર છે

Gujarati Suvichar New Latest Gujarati Status

New Latest Gujarati Shayari
New Latest Gujarati Shayari

જે નિરાશાને કદી જોતાં નથી
તે આશા કદી ખોતા નથી
અને
જે પ્રયત્નો પર જીવી જાણે છે
તે કદી કિસ્મત પર રોતા નથી

Gujarati Suvichar New Latest Status

New Latest Gujarati Shayari
New Latest Gujarati Shayari

હોય છે ખબર એની મને
ને એને ખબર મારી હોય છે
અમે બને બેખબર રહી
એક બીજા ની ખબર રાખી છીએ

Gujarati Suvichar New Latest Status

New Gujarati Suvichar
New Latest Gujarati Shayari

થોડોક સાથ આપજો મને લખવાનો
થોડોક સમય આપજો તમને વાંચવાનો
તોજ થોડોક સાથ મળશે જીંદગી જીવવાનો

Gujarati Suvichar New Latest Gujarati Status
New Gujarati Suvichar
New Latest Gujarati Shayari

ક્યાં કયો શબ્દ બોલવો
એની જ રમત છે સાહેબ
બાકી કક્કો તો
આખી દુનિયાનો સરખો જ છે

new latest gujarati shayari

New Gujarati Suvichar
New Latest Gujarati Shayari

કેવી રીતે વાત કરવી
એના કોઈ ક્લાસ નથી હોતા સાહેબ
પણ તમે જે રીતે વાત કરો
તેના પરથી તમારો
ક્લાસ નક્કી થતો હોય છે

Gujarati Suvichar New Latest Gujarati Status

New Gujarati Suvichar
New Latest Gujarati Shayari

જીવનમાં બની શકે તો
માંગણી કરતા
લાગણી ને વધારે માન આપજો
કેમ કે સંબંધો ને હંમેશા
સાચવવાના હોય છે વાપરવાના નહીં

Gujarati Suvichar New Latest Gujarati Status

Best Gujarati Shayari Gujarati Suvichar
New Latest Gujarati Shayari

દરેક ખુશી રૂપિયા થી ના મળે સાહેબ
પરિસ્થિતિ પર નિર્ભર હોય
જોવો એક બાળક
ફુગ્ગો ખરીદી ને ખુશ થાય
તો બીજો એને વેચી ને
તો ત્રીજો એજ ફુગ્ગા ને ફોડી ને ખુશ થાય
જીવન નું ચક્કર આ ફુગ્ગા જેવું જ છે

Gujarati Suvichar New Latest Gujarati Status
Best Gujarati Shayari Gujarati Suvichar
New Latest Gujarati Shayari

દુનિયા શું કહેશે
એ ના વિચારો કારણ કે
દુનિયા ઘણી અજીબ છે
નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે
અને સફળ વ્યક્તિ થી બળતરા કરે છે
બંને રીતે દુનિયા ને તકલીફ છે

Gujarati Suvakya Suvichar New Gujarati Status Images

Best Gujarati Status Gujarati Suvichar
Best Gujarati Status Gujarati Suvichar

જીવનમાં કાતર નહીં
સોય બનીને રહો સાહેબ
કાતર એક માંથી બે કરે છે
અને સોય બે માંથી એક કરે છે

Gujarati Status Gujarati Suvichar

Best Gujarati Status Gujarati Suvichar
Best Gujarati Status Gujarati Suvichar

પરિવર્તન અનિવાર્ય છે જુઓને
પાણીને પણ તરવું હોય તો
બરફ બનવું જ પડે છે
એવીજ રીતે સુખી થવુ હોય તો
જુનું ભુલી નવુ સ્વીકારવુ પડે છે

Gujarati Status Gujarati Suvichar

Best Gujarati Status Gujarati Suvichar
Best Gujarati Status Gujarati Suvichar

કહેતી હતી
કે હું ફરી પાછી નહી આવું
જુઠ્ઠી આજેય રોજ સપના માં આવે છે

Gujarati Status Gujarati Suvichar
Best Gujarati Status Gujarati Suvichar
Best Gujarati Status Gujarati Suvichar

મેં પૂછયું જિંદગી ને કે
તું આટલી અઘરી કેમ છે
તો તે કહે કે
લોકો સહેલી વસ્તુ ની કદર નથી કરતાં

Gujarati Status Gujarati Suvichar

Best Gujarati Status Gujarati Suvichar
Best Gujarati Status Gujarati Suvichar

યાદો ની મુલાકાત એ મૂકીને ચાલ્યા
સબંધો મૂકી ને એ ચાલ્યા
હવે ના એ મસ્તી છે
ના એ ધમાલ ના એ રસા કસી ની વાતો
રહી ગયા તો ખાલી આંસુ યાદી માં એમની

Gujarati Status Gujarati Suvichar

Best Gujarati Status Gujarati Suvichar
New Latest Gujarati Shayari

ગજબ નો છે આજનો માનવી
પૈસો જોઈ ને પ્રેમ કરે છે અને
લાગણી જોઈને વ્હેમ કરે છે

Gujarati Status Gujarati Suvichar

Best Gujarati Status Gujarati Suvichar
New Latest Gujarati Shayari

એટલા નાના માણસ બનો
કે દરેક લોકો તમારી સાથે બેસી શકે
અને
એટલા મોટા બનો કે જ્યારે તમે ઊભા થાવ
ત્યારે કોઈ બેસી ના રહે

Gujarati Status Gujarati Suvichar
Best Gujarati Status Gujarati Suvichar
New Latest Gujarati Shayari

સંબંધો બનતા રહે એ જ બહુ છે
બધા હસતાં રહે એ જ બહુ છે
દરેક જણ દરેક સમયે
સાથે નથી રહી શકતા
યાદ એકબીજાને કરતાં રહે
એ જ બહુ છે

new latest gujarati shayari

Best Gujarati Status Gujarati Suvichar
New Latest Gujarati Shayari

બીજાનું પાણી માપવા ની હિંમત
ત્યારે જ કરવી સાહેબ
જ્યારે ખુદને તરતા આવડતું હોય

Gujarati Status Gujarati Suvichar

Best Gujarati Status Gujarati Suvichar
Best Gujarati Status Gujarati Suvichar

દુનિયા નો નિયમ છે
જ્યાં સુધી કામ છે ત્યાં સુધી નામ છે
નહિ તો દૂર થી સલામ છે

Gujarati Status Gujarati Suvichar

Best Gujarati Status Gujarati Suvichar
New Latest Gujarati Shayari

જેની લાગણી મળી છે
એને પામી લેજો
જીંદગી મા થોડુ જતું કરીને
હસતા શીખી લેજો
મળશે દુનિયામાં કેટલાય
અપરિચિત લોકો
પણ જે તમારા બની જાય
એમને સાચવી લેજો

Gujarati Status Gujarati Suvichar
Best Gujarati Status Gujarati Suvichar
New Latest Gujarati Shayari

માળા ની તારીફ તો બધા કરે છે
કેમ કે મોતી દેખાય છે
હું તો તારીફ દોરા ની કરીશ જેને બધા ને
જોડી ને રાખ્યા છે
સબંધ નુ કઇક આવુ જ છે

Suvichar New Status Images

new latest gujarati shayari
new latest gujarati shayari

વર્ષો બાદ સામે આવી હતી
નોતી થઈ મુલાકાત કે મસેજ
હાથ માં મહેંદી હતી ને આંખે આંસુ
મારા થી પુછાય ગયું મિસ તો કરીશ ને
ને એ ગળે વળગી ગઈ

જો તારી જિદ ના બદલાતી હોય તો મારી આદત પણ નહી બદલાય લખી રાખજે પ્રેમ હતો પ્રેમ છે અને પ્રેમ રહેશે જ


જે મારી ડાયરી ના પાને પાને લખાયેલ છે એના Contact List માં પણ હું નથી


હજારો છે છતા એમાં પણ તારો જ દીવાનો છું
ખબર છે નથી તું મારી પણ હું તને જ ચાહવાનો છું


કુંવારાં લોકો ની સમસ્યા બાહર નીકળે તો લૂ લાગે અને ઘર મા બેસે તો એકલું લાગે


જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે


new latest gujarati shayari

તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની
નહીતર મને ક્યા આદત હતી રોજ તને યાદ કરવાની


નિષ્ફળતા મળે તો હિમંત રાખવી સફળતા મળે તો વિનમ્રતા રાખવી


મારી ખૂશી અમુક લોકો જોઇ નથી સકતા પણ
એ લોકો મારુ કઈ ઊખાડી પણ નથી સકતા


એ તબીબ પણ રડી પડ્યો જ્યારે
બાળ મજૂર એ પુછ્યુ સાહેબ
ભૂખ ના લાગે એવી કૉઈ દવા છે


gujarati quotes
gujarati quotes

સુવીચારોની અસર એટલા માટે નથી દેખાતી

કેમ કે વાંચનાર અને લખનાર એમ માને છે

કેતે બીજા માટે લખેલા છે


શતરંજ નો એક નિયમ ઉત્તમ છે ચાલ ગમે તેવી ચાલો પણ પોતાના પ્યાદા ને ન મારી શકો


જીંદગી ની ભાગદોડ માં એટલું ધ્યાન રાખજો દોસ્તો કે
અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવા માં કોઈ પોતાના છૂટી ના જાય


કૃપા બસ એટલી ઈશ્વર થવા દે તું મારા ઘર ને મારું ઘર થવા દે
ઘણી મેહનત કરી છે જિંદગી ભર હવે પરસેવા ને અત્તર થવા દે


સબંધ અને સંપતી મુઠ્ઠી ભરો તો રેતી છે અને જો વાવતા રહો તો ખેતી છે


જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે


જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે


હું આજે પણ તારા સ્ટેટસ પર નજર રાખીને બેઠો હોઉં છું
તે કદાચ આજે પણ મારા વિશે કઇક લખ્યું હોય

  • Instagram पर शायरी,कोट्स,इमेज और स्टेटस के लिए shayaricenter को Instagram पर अभी FOLLOW करे

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *