Facebook X (Twitter) Instagram
    Shayaricenter.com
    • Home
    • News
    • Business
    • Social Media
    • Education
    • Fashion
    • Finance
    • Lifestyle
    Shayaricenter.com
    Home»Gujarati Categories»New Success Motivational Quotes in Gujarati | Motivational Images in Gujarati
    Gujarati Categories

    New Success Motivational Quotes in Gujarati | Motivational Images in Gujarati

    JohnBy JohnNovember 9, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Success Motivational Quotes in Gujarati

    Success Motivational Quotes in Gujarati

    “સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે, માટે આની ઉપર ક્યારેય અહંકાર ન કરવો “

    Motivational Images in Gujarati

    “ભાગ્યથી જેટલી અપેક્ષા રાખશો તેટલા નિરાશ થશો, કર્મમાં વિશ્વાસ રાખો અપેક્ષા કરતાં વઘુ મળશે “

    Motivational Images in Gujarati

    ” જીંદગીને સુંદર બનાવવા માટે તો આખી જીંદગી ૫ડી છે, એ ૫ળને સુંદર બનાવી લ્યો જયાં જીંદગી થંભી છે “

    Motivational Images in Gujarati

    ” વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો, તો જીવન માં ક્યારેય પાછું વળીને જોવાનો સમય નહીં આવે “

    Motivational Images in Gujarati

    ” જિંદગી એક રમત છે જાતે જ નક્કી કરી લો ખેલાડી બનવું કે પછી રમકડું “

    Motivational Images in Gujarati

    ” જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો કારણ કે અનુભવ સૌથી મોટો ગુરુ છે “

    Motivational Images in Gujarati

    “પોતાનામાં વિશ્વાસ હોવો, એ સફળતાનું ૫હેલું ૫ગથિયુ છે “

    Success Motivational Quotes in Gujarati

    ” કિસ્મતની તો ખબર નહીં, ૫ણ અવસર જરૂર મળે છે પ્રયત્નો કરવાવાળાને “

    Motivational Images in Gujarati

    ” માત્ર કિનારે ઉભા રહી, પાણી જોવાથી નદી પાર નથી થઇ શકતી “

    Motivational Images in Gujarati

    ” જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે, કાં તો હારીને જાઓ, કાં તો જીતીને જાઓ ‘

    Motivational Images in Gujarati

    ” તું બસ પોતાના મન થી ના હરતો, પછી તને કોઈ નહીં હરાવી શકે “

    Motivational Images in Gujarati

    ” જો મહેનત એક આદત બની જાય તો સફળતા એક મુકદ્દર બની જાય છે “

    Motivational Images in Gujarati

    ” ભવિષ્ય પણ એમની જ સાથે હોય છે, જેને પોતાના સપનાની સુંદરતા પર ભરોસો હોય છે “

    Motivational Images in Gujarati

    Motivational Images in Gujarati

    ” તું ચિંતા ના કરીશ લોકો નો સમય આવે છે, તારો તો જમાનો આવશે “

    Success Motivational Quotes in Gujarati

    ” સફળતાનો માર્ગ અઘરો જરૂર છે પણ અસંભવ નથી “

    Motivational Images in Gujarati

    ” ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા છે, શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકશાન થયું “

    Motivational Images in Gujarati

    ” લક્ષ્ય ક્યારે પણ તૂટતાં નથી, અને જે ટુટી જાય એ કોઈ દિવસ લક્ષ્ય હોતા નથી “

    Motivational Images in Gujarati

    ” કાચ કમજોર બહુ હોય છે, સાહેબ પરંતુ સાચુ બતાવવામાં ગભરાતો નથી “

    Motivational Images in Gujarati

    ” જ્યારે લોકો તમારી વિરુદ્ધ જવા લાગે ત્યારે સમજી જવું તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ છે “

    Motivational Images in Gujarati

    ” મહેનત એવી કરવી કે હારો તો પણ જીતેલા કરતા વધારે ચર્ચા તમારી થતી હોય “

    Success Motivational Quotes in Gujarati

    ” આશા અને વિશ્વાસનું નાનકડુ બીજ, ખુશીના વિશાળ ફળ કરતાં સારૂ અને શકિતશાળી હોય છે “

    Motivational Images in Gujarati

    ” બીજાની ભુલોમાંથી શીખવા પ્રયત્ન કરો, પોતાની ભુલોમાંથી શીખવા જશો તો જીવન વિતી જશે “

    Motivational Images in Gujarati

    ” ખરાબ સમયમાં છુપાઈને પ્રાર્થના કરવા કરતાં, નિર્ભયતાથી તે પરિસ્થિતીનો સામનો કરવો જોઈએ “

    Motivational Images in Gujarati

    ” તડકો બહુ કામ આવ્યો સફળતાની રાહમાં, છાયોં ક્યાંક હોત તો સુઈ ગયો હોત “

    Success Motivational Quotes in Gujarati

    ” સારા એટલું જ બનવું જેટલી જરૂર હોય સાહેબ, અજવાળામાં કોઈ મીણબત્તી શોધતું નથી “

    • Best Motivational Quotes in Gujarati
    • Best Quotes in Gujarati
    • Best Suvichar in Gujarati
    • Best Love Quotes in Gujarati
    • Emotional Love Quotes in Gujarati
    • Heart Touching Love Quotes in Gujarati
    • Love Quotes Gujarati
    • Love Quotes in Gujarati
    • Heart Touching Sad Love Quotes in Gujarati
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    John
    • Website

    Related Posts

    Girl Attitude Quotes in Gujarati – Shayari Center

    November 11, 2023

    Royal Attitude Status in Gujarati For Girl – Shayari Center

    November 11, 2023

    Gujarati Shayari Attitude | Girl Attitude Status Gujarati Images

    November 11, 2023

    Leave A Reply Cancel Reply

    Latest Posts

    What is “U” in Server Rack Measurements

    November 28, 2023

    Unveiling the Best 2023 Black Friday Savings, Sales & Deals Across Categories

    November 28, 2023

    Sihoo Doro C300 Ergonomic Office Chair Review & Guide To Healthy Sitting

    November 27, 2023

    What is an Online Food Ordering System?

    November 27, 2023

    Seamless Solutions: How to Easily Instagram Reels Download Online

    November 26, 2023

    GB WhatsApp APK Download Official Latest Version 2023 | Updated

    November 26, 2023

    YoWhatsApp APK Download (Official) 2023 Latest Version – Anti-Ban

    November 26, 2023

    SnapTik: Tiktok Downloader – Download Tiktok Videos Without Watermark for Free

    November 26, 2023
    Categories
    • App
    • Automotive
    • Beauty Tips
    • Business
    • Education
    • Entertainment
    • Fashion
    • Finance
    • Fitness
    • Food
    • Health
    • Instagram
    • Lawyer
    • Lifestyle
    • News
    • Pet
    • Photography
    • Real Estate
    • Social Media
    • Technology
    • Travel
    • Website
    • Contact Us
    • Privacy Policy
    Shayaricenter.com © Copyright 2023, All Rights Reserved

    Type above and press Enter to search. Press Esc to cancel.