shayari in gujarati with images
shayari in gujarati with images

shayari in gujarati with images
આ વખત વરસાદડા પડજે તને, સોગંદ છે હો.
દીકરીના લગ્ન વાવ્યા હશે ઘણા એ આ વાવણીમાં
મોબાઈલ ની ગૈલરી અને દિલ એટલુ સાફ રાખવુ કે કોઈ ભુલ થી પણ ખોલી ને જુવે તો શરમાવવુ ના પડે.
લાગણીની એટલી લાગી તરસ કે હશે આંસુ મગરનાં તો પણ ચાલશે
બોટલ માં હતી તો કેટલી શાંત હતી કમબખ્ત ગળા નિચે ઉતરી તો તોફાની થઇ ગઇ
ડૂચો વાળેલો કાગળ નહીં ખત છે તું ભલે ન વાંચે મને લખવાની લત છે

gujarati suvichar
તું તો વ્હાલી સંબંધમાં પણ માપપટ્ટી રાખે છે બાકી મારે તો શૂન્ય થી પણ ઓછા અંતરે આવવું છે
ચોરાઈ ગયું દિલ મારુ અને ચોર પણ સામે જ છૈપણ ફરિયાદ કરુ
તો પણ કોને કરુ કારણ કે દિલ નો દસ્તાવેજ પણ એના નામે છૈ
સમય ભલે દેખાતો નથી પણ ઘણુંબધું દેખાડી જાય
સંગાથમાં મળતું સુખ આપણે ખોયું છે દિલ તો આપણાં બંનેનું સરખું રોયું છે
ભલે આકર્ષણ માટે કેટલાય કારણો હશે પણ ગમવા માટે એક જ કાફી છે
આજે કબાટ માંથી દસ પૈસા નો જુનો સિક્કો મળ્યો જાણે ખોવાયલા બાળપણ નો એક હિસ્સો મળ્યો
two line shayari in gujarati
કશુ નથી મારી પાસે દુઆ સિવાય તારા માટે તને ઈશ્વર બધા સુખ આપે અને મને બસ સંગાથ તારો
ભુકંપ માં પણ અખંડ રહી ગયો બસ તારા થી લાગેલા ઝટકા મા હું અંદર થી ખંઢેર થઇ ગયો

gujarati suvichar
ભલે સાવ ઉપરછલ્લી આપણી મુલાકાત છે પણ એમાં તને એક નજર જોયાની વાત છે
મારું-તમારું આપણું બની જાય તેનું નામ પ્રેમ
તારા વગર ચાલવાની કોશિશ તો કરું છુ છતાય ઠોકર વાગે ત્યારે તારો જ હાથ શોધું છુ
હું લાગણી નો માળો રચું તુ પ્રેમના ટહુકા મુકીશ?
યાદ કરશો તો યાદો માં મળશું નહિ તો ફરિયાદો માં તો છું જ
પ્રેમ એટલે દિલથી અપાતુ માન. અને માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ
જન્મ લેવા માટે બે માણસ ની જરુર પડે છે અને સ્મશાન સુધી જાવા માટે ચાર
જણાની જરુર પડે જ છે તો કોઈએ એવી હોંશીયારી નઈ મારવાની કે મારે તો કોઈની જરુર જ નથી
gujarati suvichar