Best Suvichar in Gujarati New | Gujarati Quotes on Life

Best Suvichar in Gujarati New | Gujarati Quotes on Life

Best Suvichar in Gujarati

Suvichar in Gujarati, Best Suvichar in Gujarati, Positive Suvichar in Gujarati, Gujarati Best Suvichar, Suvichar Gujarati Ma

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી,
અને મુસીબત આવ્યા વિના આંખ ખુલતી નથી.

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life

પ્રભુનો આભાર માનવાની ટેવ પાડજો મિત્રો,
જીવનનો ઘણો ભાર હળવો થઇ જશે.

કોઈની સંગતથી તમારા વિચાર શુદ્ધ થવા લાગે,
તો સમજી જવું કે તે વ્યક્તિ સાધારણ નથી.

Top Gujarati Suvichar
Top Gujarati Suvichar

નીતિ સાચી હશે તો,
નસીબ ક્યારેય ખરાબ નહીં થાય !!

સફળતા માટે તો સંઘર્ષ જ કરવો પડે સાહેબ,
બાકી કિસ્મત તો અકસ્માત અને સટ્ટામાં જ કામ લાગે.

Life Suvichar Gujarati
Life Suvichar Gujarati

જે માણસ દરરોજ સવારનો ઉગતો સુરજ જોઈ શકે છે,
તેનાથી વધારે ભાગ્યશાળી બીજો કોઈ નથી.

Best Quotes in Gujarati
Best Quotes in Gujarati

ખોટી વાતને સાંભળવાની મજા ત્યારે આવે,
જ્યારે સત્યની તમને ખબર હોય.

Best Gujarati Status

મન થી ભાંગી પડેલા ને મિત્રો જ સાચવી લે છે,
સબંધીઓ તો ફક્ત વ્યવહાર જ સાચવે છે.

સાચું બોલનાર ના સાથીદાર ઓછા થાય છે.
જૂઠું બોલનાર ના સગા જલ્દી થાય છે.

ખુદમાં વિશ્વાસ હોવો
એ સફળતાનું પહેલું રહસ્ય છે.

Positive Suvichar in Gujarati

એક ભૂલ તમારો અનુભવ વધારે છે ,
જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે.

જીવનમાં આપણે ક્યારેય મિત્રો ને ગુમાવતા નથી, આપણે
ફક્ત શીખીએ છીએ કે આપણા સાચા મિત્રો કોણ છે.

તમે લાખ સારા હોય પણ જો ખોટી જગ્યાએ હશો તો
તમારી વેલ્યુ કોઈ નહીં કરે !!

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

આભાર માનવાવાળો ક્યારેય ગરીબ નથી હોતો,
ને ધીરજ રાખવાવાળો ક્યારેય નિષ્ફળ નથી હોતો !!

જે છે જેટલું છે એમાં ખુશ રહેવું જોઈએ,
કેમ કે જરૂરથી વધારે મળતો પ્રકાશ પણ માણસને
આંધળો કરી દે છે !!

Life Suvichar Gujarati
Life Suvichar Gujarati

કર્મના બીજ સારા હોય કે ખરાબ,
સમય આવ્યે વૃક્ષ બનીને ફળ જરૂર આપે છે !!

Best Quotes in Gujarati
Best Quotes in Gujarati

જ્યાં તમારી કિંમત ના થતી હોય,
ત્યાંથી નીકળી જવાની હિંમત કરી લો !!

Best Love Quotes in Gujarati

Suvichar in Gujarati
Suvichar in Gujarati

કોઈને દુઃખ દેતા પહેલા એ જરૂર વિચારી લેવું જોઈએ
કે એના આંસુ તમારા માટે સજા બની શકે છે !!

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life

નિષ્ફળતા મળે તો હિમ્મત રાખવી,
સફળતા મળે તો વિનમ્રતા રાખવી !!

જયારે પદ અને પ્રતિષ્ઠા બંને મળી જાય,
ત્યારે માણસ પોતાની ઔકાત ભૂલી જાય છે !!

Suvichar Gujarati Ma

જો તમારે કિંમત જોયા વગર વસ્તુઓ ખરીદવી હોય
તો તમારે ઘડિયાળમાં જોયા વગર કામ પણ
કરવું પડશે સાહેબ !!

લોકો કહે છે કે સમય બધા દર્દની દવા છે,
પણ ચોપડીઓ પર ધુળ જામી જવાથી
વાર્તાઓ બદલાઈ નથી જતી !!

તમારી પાસે અત્યારે જેટલો સમય છે,
એનાથી વધારે સમય ભવિષ્યમાં ક્યારેય નહીં હોય !!

બસ ધીરજ રાખો,
સાચો સમય આવશે ત્યારે તમારી પાસે એ બધું જ આવશે
જેના માટે તમે મહેનત કરી છે !!

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life

વાતો નહીં કામ મોટા કરો,
કેમ કે લોકોને દેખાય છે ઓછું અને સંભળાય છે વધુ !!

Suvichar in Gujarati

પાછું વળીને જોવાનું બંધ કરો,
જે છૂટી ગયું એ તમારું હતું જ નહીં સાહેબ !!

કોણ કેમ જતું રહ્યું એ મહત્વનું નથી સાહેબ,
પરંતુ શું શીખવીને ગયું એ ખુબ મહત્વનું છે !!

Emotional Love Quotes in Gujarati

નિર્ણય લેવાથી જો તમે ક્યારેય ડરશો નહીં
તો સફળ થવાથી તમને કોઈ રોકી નહીં શકે સાહેબ !!

Motivational Quotes in Gujarati
Motivational Quotes in Gujarati

જે માણસ થોડામાં પણ ખુશ રહેતો હોય છે,
સૌથી વધારે ખુશીઓ અહીં એની પાસે હોય છે !!

બધાને સારા સમજવાનું છોડી દો,
કેમ કે બહારથી સ્વસ્થ દેખાતા ફળ અંદરથી સડેલા હોય છે !!

Life Suvichar Gujarati

Best Quotes in Gujarati
Best Quotes in Gujarati

સમયની સાથે ચાલવું જરૂરી નથી,
સત્ય સાથે ચાલો તો સમય આપોઆપ તમારી સાથે ચાલશે !!

મન બગાડે એવા વિચારો અને
મૂડ બગાડે એવા માણસોથી હંમેશા દુર રહેવું !!

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life

કામમાં ઈશ્વરનો સાથ જરૂર માંગો,
પણ ઈશ્વર કામ કરી આપે એવું ના માંગો !!

ખોટા રસ્તે જેટલા પણ આગળ વધશો,
તેટલો જ પાછા વળવાનો રસ્તો લાંબો થતો જશે !!

Top Gujarati Suvichar
Top Gujarati Suvichar

ફરીથી શરૂઆત કરવી પડે તો ગભરાશો નહીં,
કેમ કે આ વખતે શરૂઆત શૂન્યથી નહીં અનુભવથી થશે !!

જરૂરિયાતથી વધારે વિચારવાની ટેવ,
માણસની ખુશીઓ છીનવી લે છે !!

સફળ મંઝીલે પહોંચવા માટે,
અનેક નિષ્ફળ રસ્તાઓ પાર કરવા પડે છે !!

Heart Touching Love Quotes in Gujarati

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

શરૂઆત ગમે ત્યાંથી થઇ શકે,
બસ ઈરાદાઓ મજબુત હોવા જોઈએ !!

અમુક વાતોને ભૂલી જવી એ જ,
આપણા ભવિષ્ય માટે સારું હોય છે !!

શબ્દો તો ક્યારેક ક્યારેક ખુંચતા હોય છે,
પણ જો કોઈનું મૌન ખુંચે તો ચેતી જજો !!

Morning Suvichar Gujarati

Motivational Quotes in Gujarati
Motivational Quotes in Gujarati

જે વસ્તુ આપણા હાથમાં નથી,
એના વિશે ચિંતા કરવાનો કોઈ મતલબ નથી !!

અહંકાર એટલે વહાણના તળિયામાં પડેલું કાણું,
નાનું હોય કે મોટું અંતે તો ડુબાડે જ !!

Suvichar in Gujarati
Suvichar in Gujarati

દુનિયામાં બધું જ કીમતી હોય છે,
મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી !!

Gujarati Quotes on Life
Gujarati Quotes on Life

ખામી તો દરેક માણસમાં હોય જ,
પણ દરેક જણને કુદરત કંઇક તો ભેટ આપે જ !!

Best Quotes in Gujarati
Best Quotes in Gujarati

મિત્ર હંમેશા એવો રાખવો જે પોતે
આગળ વધે અને તમને પણ આગળ વધવા પ્રેરિત કરે !!

વિશ્વાસ ક્યારેય ખોટો નથી હોતો,
બસ ખોટી જગ્યાએ હોય છે !!

સપનાઓ સપના બનીને રહી જાય,
પથારી સાથે એટલો પણ પ્રેમ ના કરવો !!

Love Quotes Gujarati

નાટકમાં સૌથી અઘરું પાત્ર મૂર્ખનું હોય છે,
અને તે ભજવનાર બહુ જ હોંશિયાર હોય છે !!

પરિવાર સંપીને રહે તો માળો,
નહીં તો ફક્ત લોકોનો સરવાળો !!

મોટો નિર્ણય લેતી વખતે ડર લાગવો એ કંઈ ખોટું નથી,
પરંતુ ડરના કારણે નિર્યણ જ ના કરવો એ ખોટું છે !!

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *