Inspirational Good Morning Quotes in Gujarati With Images

Inspirational Good Morning Quotes in Gujarati With Images

Inspirational Good Morning Quotes in Gujarati With Images
Inspirational Good Morning Quotes in Gujarati With Images

” જિંદગીના અમુક વળાંકો એવા હોય છે,
જ્યાં સમજણ હોવા છતાં નિર્ણય નથી લઇ શકાતો “

Good Morning Gujarati Suvichar

” અમુક વાતો આપણે ત્યાં સુધી નથી સમજી શકતા,
જ્યાં સુધી એ બનાવ આપણી સાથે ના બને “

Good Morning Gujarati Suvichar

” સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે,
પણ જિંદગી ફરી નથી મળતી સમય બદલવા માટે “

Good Morning Gujarati Suvichar

” જો ભાગ્ય સાથ નથી આપતું,
તો સમજી લો મહેનત જરૂર સાથ આપશે “

Inspirational Good Morning Quotes in Gujarati With Images
Inspirational Good Morning Quotes in Gujarati With Images

” સંબંધો ઓછા બનાવો,
પણ એને દિલથી નિભાવો “

Good Morning Gujarati Suvichar

” જલેબીમાં એક સંદેશ છુપાયેલો છે
પોતે ગમે તેટલા ગુંચવાયેલા હોવ પણ બીજાને
હંમેશા મીઠાશ જ આપો “

Good Morning Gujarati Suvichar

” ક્યારેક મનને મનાવી લેવામાં જ સમજદારી હોય છે,
બધી જીદ ખુશી નથી આપતી “

Good Morning Gujarati Suvichar

” શું “જતું” કરવું અને શું “જાતે” કરવું,
એ સમજાઈ જાય તો સ્વર્ગ અહીં જ છે “

Good Morning Gujarati Suvichar

” જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા અવળા પડે,
ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં રમી લેવામાં મજા છે “

Inspirational Good Morning Quotes in Gujarati With Images
Inspirational Good Morning Quotes in Gujarati With Images

” માણસ તો સિમ્પલ છે સાહેબ,
બસ ખાલી માણસાઈ જ કોમ્પ્લિકેટેડ છે “

Good Morning Gujarati Suvichar

” દબાયેલો માણસ તમારી વાત લાચારીને લીધે માની લેશે,
પણ દિલથી તમને કદી માફ નહીં કરે “

Good Morning Gujarati Suvichar

” જીવનમાં જો તમારી પાછળ બોલનારા નહીં હોય ને,
તો તમે ક્યારેય આગળ નહીં વધી શકો “

Good Morning Gujarati Suvichar

” પહેલી બેંચ પર બેસનાર ત્યાં સુધી જ હોંશિયાર છે,
જ્યાં સુધી છેલ્લી બેંચવાળો હરીફાઈમાં નથી ઉતારતો “

Good Morning Gujarati Suvichar

Good Morning Gujarati Suvichar

” આ દુનિયામાં ખુશનસીબ માત્ર એ જ છે,
જે પોતાના નશીબથી ખુશ છે “

Good Morning Gujarati Suvichar

” સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે,
ફૂલો પરથી જો હવા પસાર થાય તો એ સુગંધ બની જાય છે “

Good Morning Gujarati Suvichar

” દુઃખ આવ્યું અને આવતું રહેશે,
છતાં સવારે સુખ શોધવા નીકળી જાય એનું નામ જિંદગી “

Good Morning Gujarati Suvichar

” જો તમારા અંતરમાં શાંતિ ના હોય,
તો બહાર તેની શોધ કરવાથી કંઈ વળવાનું નથી “

Good Morning Gujarati Suvichar

તમારા પરિવારની કદર કરો સાહેબ,
કેમ કે દરેકના નશીબમાં એ નથી હોતું

Good Morning Gujarati Suvichar

” સંબંધો નિભાવીને મેં એટલું જાણી લીધું,
માં-બાપ સિવાય કોઈ આપણું નથી હોતું “

Good Morning Gujarati Suvichar

તમને જો તમારા પર જ વિશ્વાસ ના હોય,
તો તમે ક્યારેય બીજા પર વિશ્વાસ ના કરી શકો

Good Morning Gujarati Suvichar

” પૈસા આવ્યા પછી માણસો બદલાતા નથી,
પણ ઓળખાઈ જતા હોય છે “

Good Morning Gujarati Suvichar

” ભલે અનુભવે માણસ બધું શીખી જાય છે,
પણ કુદરત દર વખતે નવી બાજી રમી જાય છે “

Good Morning Gujarati Suvichar

” જીવનનું ગણિત થોડું ઊંધું છે સાહેબ,
વર્તમાન સુધારો તો ભવિષ્ય આપમેળે જ સુધરી જાય છે “

Good Morning Gujarati Suvichar

” માનવીની અંદર જે સમાઈ જાય એ સ્વાભિમાન,
અને માનવીની બહાર જે છલકાઈ જાય તે અભિમાન “

Inspirational Good Morning Quotes in Gujarati With Images
Inspirational Good Morning Quotes in Gujarati With Images

” એ વ્યક્તિની શક્તિનો કોઈ મુકાબલો થઇ શકતો નથી,
જેની પાસે શક્તિની સાથે સહનશક્તિ પણ હોય “