New Success Motivational Quotes in Gujarati | Motivational Images in Gujarati

Success Motivational Quotes in Gujarati

Success Motivational Quotes in Gujarati
Success Motivational Quotes in Gujarati

“સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
માટે આની ઉપર ક્યારેય અહંકાર ન કરવો “

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

“ભાગ્યથી જેટલી અપેક્ષા રાખશો તેટલા નિરાશ થશો,
કર્મમાં વિશ્વાસ રાખો અપેક્ષા કરતાં વઘુ મળશે “

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

” જીંદગીને સુંદર બનાવવા માટે તો આખી જીંદગી ૫ડી છે,
એ ૫ળને સુંદર બનાવી લ્યો જયાં જીંદગી થંભી છે “

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

” વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો,
તો જીવન માં ક્યારેય પાછું વળીને જોવાનો સમય નહીં આવે “

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

” જિંદગી એક રમત છે જાતે જ નક્કી કરી લો
ખેલાડી બનવું કે પછી રમકડું “

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

” જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો
કારણ કે અનુભવ સૌથી મોટો ગુરુ છે “

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

“પોતાનામાં વિશ્વાસ હોવો,
એ સફળતાનું ૫હેલું ૫ગથિયુ છે “

Success Motivational Quotes in Gujarati
Success Motivational Quotes in Gujarati

” કિસ્મતની તો ખબર નહીં,
૫ણ અવસર જરૂર મળે છે પ્રયત્નો કરવાવાળાને “

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

” માત્ર કિનારે ઉભા રહી,
પાણી જોવાથી નદી પાર નથી થઇ શકતી “

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

” જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે,
કાં તો હારીને જાઓ, કાં તો જીતીને જાઓ ‘

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

” તું બસ પોતાના મન થી ના હરતો,
પછી તને કોઈ નહીં હરાવી શકે “

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

” જો મહેનત એક આદત બની જાય તો
સફળતા એક મુકદ્દર બની જાય છે “

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

” ભવિષ્ય પણ એમની જ સાથે હોય છે,
જેને પોતાના સપનાની સુંદરતા પર ભરોસો હોય છે “

Motivational Images in Gujarati

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

” તું ચિંતા ના કરીશ લોકો નો સમય આવે છે,
તારો તો જમાનો આવશે “

Success Motivational Quotes in Gujarati
Success Motivational Quotes in Gujarati

” સફળતાનો માર્ગ અઘરો જરૂર છે
પણ અસંભવ નથી “

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

” ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા છે,
શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકશાન થયું “

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

” લક્ષ્ય ક્યારે પણ તૂટતાં નથી,
અને જે ટુટી જાય એ કોઈ દિવસ લક્ષ્ય હોતા નથી “

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

” કાચ કમજોર બહુ હોય છે, સાહેબ
પરંતુ સાચુ બતાવવામાં ગભરાતો નથી “

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

” જ્યારે લોકો તમારી વિરુદ્ધ જવા લાગે
ત્યારે સમજી જવું તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ છે “

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

” મહેનત એવી કરવી કે હારો તો પણ
જીતેલા કરતા વધારે ચર્ચા તમારી થતી હોય “

Success Motivational Quotes in Gujarati
Success Motivational Quotes in Gujarati

” આશા અને વિશ્વાસનું નાનકડુ બીજ,
ખુશીના વિશાળ ફળ કરતાં સારૂ અને શકિતશાળી હોય છે “

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

” બીજાની ભુલોમાંથી શીખવા પ્રયત્ન કરો,
પોતાની ભુલોમાંથી શીખવા જશો તો જીવન વિતી જશે “

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

” ખરાબ સમયમાં છુપાઈને પ્રાર્થના કરવા કરતાં,
નિર્ભયતાથી તે પરિસ્થિતીનો સામનો કરવો જોઈએ “

Motivational Images in Gujarati
Motivational Images in Gujarati

” તડકો બહુ કામ આવ્યો સફળતાની રાહમાં,
છાયોં ક્યાંક હોત તો સુઈ ગયો હોત “

Success Motivational Quotes in Gujarati
Success Motivational Quotes in Gujarati

” સારા એટલું જ બનવું જેટલી જરૂર હોય સાહેબ,
અજવાળામાં કોઈ મીણબત્તી શોધતું નથી “