Boy Attitude Images Quotes in Gujarati | Gujarati Attitude Shayari
Boy Attitude Images Quotes in Gujarati

” કેટલા દિવસ જીવીશ એ તો ખબર નથી,
પણ જેટલા દિવસ જીવીશ વટથી જીવીશ હું “

” સમય મારો હોય કે ના હોય,
પણ હું મારો સમય જરૂર લાવીશ “

” ચુપ હતો એટલા માટે કે તમાશો ના બને,
બાકી તારા એક એક સવાલના સો સો જવાબ હતા “

” મારા જેવું કોઈ મળે તો મને કહેજો,
હું ખુદ આવીશ એને સલામ કરવા “

” હું કિસ્મત પર નહીં સાહેબ,
મહેનત પર ભરોસો કરું છું “

” બહુ મતલબી બની જઈશ હું,
જયારે વાત મારી ઈજ્જત પર આવશે “

” જે ખોયું એનો કોઈ ગમ નથી,
કેમ કે જે મેળવ્યું એ કંઈ કમ નથી “

” અમે તો ખુલ્લી કિતાબ છીએ સાહેબ,
હવે તમે અભણ હોવ તો અમારો શું વાંક “

” જે લોકો મને ખરાબ કહે છે,
એ લોકોએ દુનિયા હજુ જોઈ જ નથી “

” ખુશ રહું છું એમના માટે,
જેમને મારા ઉદાસ થવાથી ફરક પડતો હોય છે “

” જે બધી તરફ જાય છે,
એને હું ક્યારેય મારા તરફ આવવા નથી દેતો “

” કુતારાઓનું ગમે એટલું મોટું ટોળું હોય,
ક્યારેય સિંહનો શિકાર ના કરી શકે “

” સમયની રાહ જો દોસ્ત,
છેલ્લે તો અમારાથી જ મુલાકાત થશે “
Gujarati Attitude Shayari

” મારી બુરાઈ કરો કે મને બદનામ કરો,
પણ જે કરો એ હિંમત રાખીને કરજો સાહેબ “

” લોકોને અમે તીરની જેમ ખૂંચીએ છીએ,
લાગે છે અમારું નિશાન સાચું અને સારા રસ્તે છે “

” નફરત જ કરો તમે મારાથી,
પ્રેમ કરવાની તમારી ઔકાત નથી “

” તમે કંઈક ખોટું સમજી બેઠા છો સાહેબ,
હસતા રહેવું એ આદત છે અમારી “

” મારા જેવા કરોડો મળશે
પણ હું તો નહીં જ મળું “

” હારી નથી ગયો જીતીને બતાવીશ,
મારો સમય ખરાબ છે હું નહીં “

” હું નમું છું બધાની સામે,
કેમ કે મારે વટ નહીં સંબંધ રાખવો છે “

” સ્વીકારું છું કે હું સરોવર જેટલો મીઠો નથી,
પણ યાદ રાખજો કે દરિયો કયારેય સુકાતો નથી “

” જરાક માથાભારે પણ થવું પડે સાહેબ,
નહિતર આ દુનિયા માથે ચડીને નાચે એવી છે “

” મારી ખામીઓ અને ખૂબીઓ મને જ બતાવવી,
ગામમાં આપણી બીજી કોઈ શાખા નથી “

” મારી પાસે સ્વમાનની બાબતમાં,
ક્યારેય સમાધાન નહીં થાય “

” લોકો કહે છે મારો પણ સમય આવશે,
હું કહું છું કે મારો સમય હું ખુદ લાવીશ “
- Attitude Boy Shayari Gujarati
- Boy Attitude Quotes in Gujarati
- Best Motivational Quotes in Gujarati
- Best Quotes in Gujarati
- Best Suvichar in Gujarati
- Best Love Quotes in Gujarati
- Emotional Love Quotes in Gujarati
- Heart Touching Love Quotes in Gujarati
- Love Quotes Gujarati
- Love Quotes in Gujarati
- Heart Touching Sad Love Quotes in Gujarati