best gujarati status images

Gujarati Status ,best Gujarati Status for Whatsapp, gujarati status for love , attitude gujarati status in gujarat , attitude gujarati status , whatsapp gujarati status in gujarat , best gujarati status , best gujarati status in gujarati language , whatsapp gujarati status in gujarati words , new gujarati status , gujarati status download , latest gujarati status , gujarati status and quotes , gujarati status and shayari , sad gujarati status , gujarati shayari , gujarati status and shayari for friends , gujarati love shayari with photo

best gujarati status images

best gujarati status images
best gujarati status images

આ લાગણી નાં બંધન પણ કેવાં અનોખાં તમને મળ્યા વિનાં પણ હું ઓળખું છું તમને

images for gujarati status ,
best life thoughts gujarati status and quotes

જે દાદર તમને નીચે લાવે છે તેજ દાદર તમને ઉપર લઈ જાય છે
તમે કઈ દિશા પકડો છો તે મહત્વ નું છે સૌ ફિદા છે પોતપોતાના જ ચહેરા પર અહી
કોણ નીકળે છે ઘરેથી આયનો જોયા વગર

images for gujarati status ,
best life thoughts gujarati status and quotes

જે મનથી મજબૂત હોય એને કોઈ ઝેર મારી ન શકે
અને જે મનથી ભાંગેલા હોય એને કોઈ દવા બચાવી ન શકે
સમય દરેક સમય ને બદલી નાખે છે
ફક્ત સમય ને સમય આપો

latest gujarati status ,
best life thoughts gujarati status and quotes

હજી પણ મારા દિલમાં એ અહેસાસ કાયમનો છે જ્યારે આંખની પાંપણ ઉઠાવી પહેલી વખત તમને જોયા હતા

images for gujarati status ,
best life thoughts gujarati status and quotes

હું પણ મારી લાગણીઓનું અભિયારણ ચાહું છુ

રોજ કોઈ આવી ને શિકાર કરી જાય કેમ પોસાય

latest gujarati status ,
best life thoughts gujarati status and quotes

તને ખબર છે? મારા જીવનની સૌથી સુંદર પળ કંઈ? જયારે તું Online માંથી Is Typing થાય ને એ

images for gujarati status ,
best life thoughts gujarati status and quotes

હિચકી ઉપર હિચકી આવે છે નક્કી એની આંગળીઓ મારા DP પર ફરતી હશે

images for gujarati status ,
best life thoughts gujarati status and quotes

Best Gujarati Status and Gujarati Shayari for Whatsapp

"<yoastmark

જો આખરી શ્વાસ વખતે મને કોઈ આખરી ઈચ્છા પૂછે તો મારા હોઠ પર તારા હોઠ ના ઉજરડા માંગુ

latest gujarati status ,
best life thoughts gujarati status and quotes

લઈ લીધું મેં પ્રેમ ના વહેમ માંથી રાજીનામું સાહેબ વગર પગારમાં આટલું બધું ટેન્શન હવે આપણા થી નઈ પોસાય

images for gujarati status ,
best life thoughts gujarati status and quotes

લોકો કહે છે કે

ખર્ચ કરતા પહેલા કમાઇ જાણો

પરંતુ અનુભવ કહે છે

ખર્ચ કરવા જેટલું કમાઓ ત્યાં જિંદગી ખર્ચાઇ જાય છે

latest gujarati status ,
best life thoughts gujarati status and quotes

કેટલાય રવિવાર અસ્ત થઇ ગયા તારી યાદ એક દિવસ પણ રજા પાડતી નથી

images for gujarati status ,
best life thoughts gujarati status and quotes

સુબહ કી પ્યારી રોનક તો દેખો,
ઈન આંખોમે બસી આપકી તસવીર તો દેખો,
હમને આપકો પ્યારસા ગુડ મોર્નિંગ કિયા હૈ,
એકબાર ઉઠ કર મોબાઇલ તો દેખો

latest gujarati status ,
best life thoughts gujarati status and quotes

કેવા હશે એ મોબાઇલ સ્ક્રીનનાં નસીબ જે રોજ તારા સ્પર્શની મજા માણતો હશે

images for gujarati status ,
best life thoughts gujarati status and quotes

આપઘાત કરવો એ ઈન્ટરવલમાં ફિલ્મ છોડી જવા જેવું છે

સાહેબ એ મુર્ખામી છે

શક્ય છે કે ઈન્ટરવલ પછીની ફિલ્મ રસપ્રદ પણ નીકળે

latest gujarati status ,
best life thoughts gujarati status and quotes

એમની ઉમર પણ સો વર્ષ ની લાગે છે હું યાદ કરું ને એ ઓનલાઇન આવે છે

images for gujarati status ,
best life thoughts gujarati status and quotes

latest gujarati status and quotes

latest gujarati status and quotes
latest gujarati status and quotes

ગમું તો છુ હું બધાને પણ જરૂર હોય ત્યારે જ

latest gujarati status ,
best life thoughts gujarati status and quotes

આ તો કેવો ન્યાય 10 વર્ષ થઇ ગયા ના એને પ્રેમ જાગ્યો ના મારો પ્રેમ ઓછો થયો

latest gujarati status
best life thoughts gujarati status and quotes

આવારાઓ ની બિરાદરી માં સામેલ થયો વધુ એક આજે લો મારો પણ પ્રેમ અધુરો રહી જ ગયો આજે

images for gujarati status ,
best life thoughts gujarati status and quotes

સાહેબ કોઇ એવુ યંત્ર શોધી કાઢોને કે ‘દિલ’ અને ‘ દિમાગ’ ના X-RAY પાડી આપે

મારે જોવુ છે કેના દિલ મા ‘ ઝેર’ અને કોના દિમાગ મા ‘વેર’ છે

latest gujarati status ,
best life thoughts gujarati status and quotes

અડાડીજો હોઠે મને પણ ક્યારેક તારી લીપ્સ્ટીક જેટલોજ હું કોમળ છુ

images for gujarati status ,
best life thoughts gujarati status and quotes

શોધી શકાય તો શોધવી છે
મારાં શમણાંની કબર
દફનાવી દેવાં છે એ શબ્દો મારાં જે નથી કરતાં તારા હદય ને અસર

latest gujarati status ,
best life thoughts gujarati status and quotes

શરમને માર્યે ઝુકી જાય છે નજરો મારી જ્યારે નિષ્પલક નિહાળે મને નજરો તારી

images for gujarati status ,
best life thoughts gujarati status and quotes

શણગાર તો શરીર ને હોય સાહેબ
સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય
કોઇએ પુછયું બંસરી ને કે
તું કેમ કૃષ્ણને વાલી છે
ત્યારે બંસરીએ કહયું કે

latest gujarati status ,
best life thoughts gujarati status and quotes

ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે

images for gujarati status ,
best life thoughts gujarati status and quotes

કેટલાક સંબંધોના નામ નથી હોતા જયારે કેટલાક સંબંધો નામના જ હોય છે

latest gujarati status ,
best life thoughts gujarati status and quotes

દિલ મોટું હશે તો ઘર નું કદ નહી માપવું પડે,
અને, મન ખુલ્લું હશે તો, બીજું કશુંય નહિ ઢાંકવુ પડે.

latest gujarati status ,
best life thoughts gujarati status and quotes

જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી

images for gujarati status ,
best life thoughts gujarati status and quotes

ડાબા હાથે કરી દીધું મેં તો દિલ નું દાન કારણકે જમણા હાથની લકીરો માં નહોતું પ્રેમ નું સ્થાન

latest gujarati status ,
best life thoughts gujarati status and quotes

Gujarati Status

best Gujarati Status for Whatsapp, gujarati status for love , attitude gujarati status in gujarat , attitude gujarati status , whatsapp gujarati status in gujarat , best gujarati status , best gujarati status in gujarati language , whatsapp gujarati status in gujarati words , new gujarati status , gujarati status download , latest gujarati status , gujarati status and quotes , gujarati status and shayari , sad gujarati status , gujarati shayari , gujarati status and shayari for friends , gujarati love shayari with photo