Gujarati Status | Gujarati Suvichar | Suvichar Images
Gujarati Status Download

છીએ એના કરતાં ઓછા દુઃખી થવાની કળા
એટલે સ્વભાવ નું મેનેજમેન્ટ
Gujarati Status Download

દુનિયા ની સાચી હકીકત
જ્યાં સુધી સાચી વાત ઘર ની બહાર નીકળે
ત્યાં સુધી ખોટી વાતે
અડધી દુનિયા ફરી લીધી હોય છે

રૂહ કી તલબ હો તુમ
કૈસે કહું અલગ હો તુમ

એક સીધી લીટી ફુટપટ્ટી વગર દોરી જોજો
સરળ બનવું ધારીએ એટલું સીધું નથી

સંબધ ઓછા રાખો
પણ જેટલા રાખો એ મજબૂત રાખો
Boys Attitude Status In Hindi

કોરો હતો હું મૂશળધાર વરસાદ માં પણ
કોઈ એ છત્રી આપી ને હું પલળી ગયો
Gujarati Suvichar

24 કલાક રાહ જોઈ હોય
ફક્ત 30 મિનિટ વાત કરવા માટે
અને એમાં પણ વાત ન થઈ હોય
ત્યારે એ સમયે 1 મિનિટ પણ
1 કલાક જેવી બની જાય છે

દિલ ની ધડકન બની ને દિલમાં રહીશ તું
જ્યાં સુધી ચાલે છે મારા શ્વાસ
ત્યાં સુધી સાથે રહીશ તું

ચિંતા દિલ થી થાય છે શબ્દો થી નહીં
અને ગુસ્સો શબ્દો થી થાય છે દિલ થી નહીં

જિંદગી ચાલે ન ચાલે વાંધો નહીં
બસ એક જ ઇરછા છે
કે તું મારી સાથે જિંદગીભર ચાલે
Girls Attitude Status In Hindi

જયારે પણ કઈ મનગમતું
માંગવાની વાત આવે છે
મારા મોઢે બસ તારું જ નામ આવે છે

પ્રેમ થવો એ આત્મા નો સ્વાભાવિક ગુણ છે
વિશ્વાસઘાત ની શોધ તો કરી આ માનવી એ
Suvichar Images

લડી લેવાની ત્રેવડ બધા માં જ હોય છે
અમુક ને જીત વ્હાલી હોય તો અમુક ને સંબંધ

કોઇ ધર્મ માં એમ કહ્યુ નથી કે
કોઈ ધર્મ નું કામ નઈ કરવાનું

સંબંધ માં સાચો નિખાર ત્યારે જ આવશે
જ્યારે તમે
લાગણી થી કોઈ વ્યક્તિ સાથે જોડાયેલા હોવ
માત્ર ફરજ થી નહીં
love feeling quotes hindi

ભલે અત્યારે તને મારી આંખો માં
દર્દ નથી દેખાતું પણ મને વિશ્વાસ છે
કે એક દિવસ મને તારી આંખો માં
પસ્તાવો જરૂર દેખાશે

જે તમને સાચો પ્રેમ કરે છે
તે તમને ક્યારેય નહીં છોડે
કેમકે એ તમને છોડવાના 100 કારણો માંથી
તમારી સાથે રહેવાનું
એક કારણ તો શોધી જ કાઢશે

તકલીફ તો ઘણી છે આ દુનિયામાં
પણ જ્યારે કોઈ પોતાનું
નજર અંદાજ કરે તો સહન નથી થતું
Royal Gujarati Status

નજીક હોય કે દૂર ફરક નથી પડતો
કદર કરવા વાળા
દૂર રહીને પણ પાસે જ હોય છે

સમજદાર લોકો જ છેતરામણી કરે
કયારેય અસ્થિર મગજ ના લોકો ને
દગો કરતા જોયા છે
Zindagi Status in Hindi

જે વ્યક્તિ વગર આપણે જીવી નથી શકતા
એજ વ્યક્તિ આપણને
એકલા જીવતા શીખવાળી દે છે

દરેક લાગણી ને શબ્દ માં લાવવાની જરૂર નથી
કયારેક એને અનુભવી પણ શકાય છે

તમારી હાજરી થી જે લોકો કાંપે છે
એ જ લોકો
તમારી ગેરહાજરી માં તમારી કાપે છે

તમને કોઈ ત્યારે જ સમજી શકે
જયારે તમે એને સમજી શકતા હોવ
Gujarati Love Status Photo

તમે જો પ્રેમ ઇરછતા હોવ
તો પહેલા પ્રેમ કરો
Sad Love Story

જીવવું છે ત્યાં સુધી તકલીફ તો થશે જ
બાકી મર્યા પછી
બળવાનો એહસાસ પણ નહીં થાય

હે ઈશ્વર ભૂલ સુધારવા ભેજું આપજો
અને ભૂલ સ્વીકારવા કલેજુ આપજો

અંગત પાસે થી અપેક્ષા રાખવી એ ગુનો નથી
પણ અપેક્ષા માટે અંગત બનવું એ ગુનો છે

જે વ્યક્તિ ના વિચાર અને નિયત સારી છે
ભગવાન એને કોઈ પણ રૂપ માં
મદદ કરવા હાજર રહે છે

અમુક સબંધો એવી રીતે પણ નિભાવાય છે
એક દિવસ મળવા
મહિનાઓ ઇંતેજાર માં વિતાવાય છે
Picture Jokes in Hindi
Gujarati Quotes On Life With Images

દુનિયા દગો કરી ને અકલમંદ બની ગઈ
અને અમે ભરોસો કરી ગુનેગાર થઈ ગયા

હળવાશથી કહેશો
તો કોઈની જોડે કડવાશ નહિ થાય

જે સંબધ ઇરછા મુજબ ઢળતો બંધ થઈ
સ્વાભિમાન ની વિરુદ્ધ આવી પહોંચે છે
ત્યારે વાત સીધી
મુકેલા વિશ્વાસ પર આવી પહોંચે છે

બસ તું હોય એથી વિશેષ જિંદગી શું હોય

કોઈ વ્યક્તિ સાથે તમે
કેટલા ચોમાસા કાઢ્યા એ મહત્વ નું નથી
એ વ્યક્તિ સાથે તમે
કેટલા ભીંજાયા એ મહત્વ નું છે
New Jokes in Hindi With Images

બધા ની સામે કિધેલા સાચા શબ્દો
અપમાન બને છે
જયારે એકાંત માં કિધેલા એ સલાહ બને છે
Gujarati Status Download

આપણે ફરી મળીશું
જ્યાં કદાચ આપણે નહીં પણ નસીબ ભેગા થશે

જેટલો દર્દ છે એટલી તો યાદો પણ નથી
અને આજે જેટલી દૂરી છે
એટલા તો નજીક પણ ન હતા

મળ્યા એ પહેલાં જ તને ખોવાનો ડર
આટલો પ્રેમ તો મેં ખુદ ને પણ નથી કર્યો

ઊંડા ઉતરો તો ખબર પડે
કોઈના શરીર ને પામી લેવું ફક્ત એજ પ્રેમ નથી