Love Shayari in Gujarati Images – Shayari Center

Love Shayari in Gujarati Images
Love Shayari in Gujarati Images

” સપનું એવું છે કે તું મારી થાય,
નહીંતર પછી આ સપનું તારું થાય “

Heart Touching Love Shayari in Gujarati

” બબીતાની પાછળ પડેલી આ દુનિયામાં,
તું મારી દયા છે “

Romantic Love Shayari in Gujarati

” મને કોઈ ગમ નથી જો તું મારી સાથે ના હોય,
બસ ફિકર છે કે તારા હાથમાં કોઈ ખોટો હાથ ના હોય “

Romantic Love Shayari in Gujarati

” તું આવે તો એક GIFT આપું,
તારા ગાલ પર એક SWEET KISS આપું “

Heart Touching Love Shayari in Gujarati

” બોલ કેવી રીતે માનીશ તું,
KISS કરું કે પછી HUG થી માનીશ તું “

Love Shayari in Gujarati Images
Love Shayari in Gujarati Images

હું નારાજ થઇ જાઉં તો તું મનાવી લેજે,
કશું કહ્યા વગર બસ એક KISS કરી લેજે !!

True Love Shayari in Gujarati

” શરીરમાં મજાનું કંપન થાય,
જયારે પણ કોઈ ખાસ વ્યક્તિ Hug કરે “

Heart Touching Love Shayari in Gujarati

” તારા કરેલા એ Hug ની સુગંધ,
મને હજુ પણ યાદ છે “

Romantic Love Shayari in Gujarati

” આ દુનિયામાં રૂપ જોઇને મરી જવા વાળા તો લાખો છે પણ
મને તો તારા દિલથી પ્રેમ છે “

Heart Touching Love Shayari in Gujarati

” બેશક તું બધા સાથે વાત કર,
પણ હું સૌથી ખાસ રહું એનું ધ્યાન રાખ “

Love Shayari in Gujarati Images
Love Shayari in Gujarati Images

” તું તારું દિલ જો મારા હાથમાં મૂકી દે તો હું
મારી આખી જિંદગી તારા નામે લખી દેવા તૈયાર છું “

True Love Shayari in Gujarati

” જે કહી દીધું એ શબ્દો હતા,
જે ન કહી શક્યો એ લાગણી હતી,
અને જે કહેવું છે છતાં પણ નથી કહી શકતો એ પ્રેમ છે “

Romantic Love Shayari in Gujarati

” જરૂરી નથી કે તું મારા નસીબમાં ના હોય,
એવું પણ બને કે હું તારા નસીબમાં ના હોય “

Love Shayari in Gujarati Images

Heart Touching Love Shayari in Gujarati

” સુંદર હોવું જરૂરી નથી સાહેબ
કોઈના માટે જરૂરી હોવું સુંદર છે “

True Love Shayari in Gujarati

” કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે,
તમે જેને ચાહો એ તમારા ન નિકળે “

Heart Touching Love Shayari in Gujarati

” તું મિનિટનો કાટો બનજે અને હું કલાક નો
સમય સારો આવશે ત્યારે બંને સાથે હશું “

Love Shayari in Gujarati Images
Love Shayari in Gujarati Images

” તારી ને મારી વચ્ચે એક અરીસો મૂક,
જો દેખાય આરપાર તો થોડી પ્રેમથી મારી બાજુ ઝુક “

True Love Shayari in Gujarati

” તારો ચહેરો હસિન ગુલાબો થી મળતો આવે છે,
નશો શરાબ પીવા કરતા તને જોવાથી થી જ ચડી જાય છે “

Heart Touching Love Shayari in Gujarati

” તારી એક નજર જો પામી લઉં,
તો એ છેલ્લો શ્વાસ પણ તને આપી દઉ “

Romantic Love Shayari in Gujarati

” ભલે ના સમજે કોઈ તારી ને મારી વેદના,
ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના “

True Love Shayari in Gujarati

” તારી બોલકી આંખો આગળ મારા હોઠ પાછા પડે,
આ તારા મૌન નિબંધ સામે મારા શબ્દો પાણી ભરે “

Romantic Love Shayari in Gujarati

” મોઢેથી હવે શું ના પાડે છે,
તારી આંખો એ હજાર વાર હા પાડી છે “

Heart Touching Love Shayari in Gujarati

” વરસો પછી પણ એક તારી જ પ્યાસ છે,
એકમાત્ર તું ને તું જ મારો શ્વાસ છે “

Love Shayari in Gujarati Images
Love Shayari in Gujarati Images

” આંગળી મુક તો અનલોક થશે,
તારી ફિંગરપ્રિન્ટને ઓળખે છે મારું હૃદય “

True Love Shayari in Gujarati

” જો તું મારું દિલ બનવા તૈયાર હોય,
તો હું એ દિલની ધડકન બનીને તારી સાથે રહેવા તૈયાર છું “