Thoughts in Gujarati, Royal Gujarati Status, Gujarati Shayari Text

Best Thoughts in Gujarati

Thoughts in Gujarati
Thoughts in Gujarati

ચાલ ને આપણે સ્વપ્ન માં જ મળી લઈએ
આ દુનિયા ક્યાં આપણને મળવા દે છે Thoughts in Gujarati

Royal Gujarati Status
Royal Gujarati Status

કપડા સૂકવવા હતા ફક્ત ચાર
અને ઉપર આવી તે દસ વાર
અને હું પાગલ સમજી ન શક્યો

Thoughts in Gujarati
Thoughts in Gujarati

લાખો સવાલ હતા મારા દિલમાં
તને હસતી જોઈને ચૂપ થઈ ગયો

Royal Gujarati Status
Royal Gujarati Status

બસ એમજ બંધ કરી દીધી વાત કરવાની
એને ફુરસત ના મલી કામથી
ને મને નફરત થઈ ગઈ વાતથી

Gujarati Shayari Text
Gujarati Shayari Text

બીજાને હસાવીને
પોતાની તકલીફ છુપાવવી
એ પણ એક કલા છે સાહેબ
Gujarati Shayari 2 Line

Thoughts in Gujarati
Thoughts in Gujarati

એણે હસતા હસતા એમ કહી દીધું
કે મારી પાસે સમય તો છે
પણ તારા માટે નથી
મેં પણ કચાસ ના રાખી
અને કહી જ દીધું
કે હું પણ હવે નવરો નથી

Royal Gujarati Status
Royal Gujarati Status

બહુ મુશ્કેલ કામ આપી દીધું
જિંદગી એ કહે છે
તું બધાનો થઇ ગયો
હવે શોધ એને
જે તારા હોય

Gujarati Shayari Text
Gujarati Shayari Text

ડર એ નથી
કે કોઈ રિસાઈ ને ચાલ્યુ જાય છે
ડર તો એનો છે
કે લોકો હસ્તાં હસ્તાં
બોલવાનું બંધ કરી નાંખે છે

Royal Gujarati Status

Thoughts in Gujarati
Thoughts in Gujarati

મારા સરનેમ ને
તારા નામ નો સહારો જોઈએ છે
સમજી ગયા કે બીજો કોઈ ઈશારો જોઈએ છે

Royal Gujarati Status
Royal Gujarati Status

સંતાડી દો મને તમારા દિલ માં
એમ પણ બહાર ગરમી બવ જ છે
Gujarati Shayari Photo

Gujarati Shayari Text
Gujarati Shayari Text

તું હશે છે ગમે છે, તું જીદ કરે છે ગમે છે, તું વાયડી છે ગમે છે
તું ઝગડે છે ગમે છે, તું માન મંગાવે ગમે છે, તું નથી બોલતી જ્યારે
બસ એ જ નથી ગમતું

Thoughts in Gujarati
Thoughts in Gujarati

કેટલીક વાર એકલામાં રડી પણ લેવું જોઈએ
આંસુ પડવાથી
દુનિયા વધારે ચોખ્ખી દેખાશે

Royal Gujarati Status
Royal Gujarati Status

વર્તન એવું રાખો
કે કોઈ વ્યક્તિ ને સતત જતું કરવું પડે
નહીંતર કયારેક કંટાળીને
એ સંબંધ પણ જતો કરી દેશે

Gujarati Shayari Text
Gujarati Shayari Text

મારી નજીક ના આવો
હું ખુદ કહું છું
અફવા એવી ફેલાઈ છે કે
હું બધાને દગો આપું છું

Thoughts in Gujarati
Thoughts in Gujarati

જીવન માં બધું ફાવી જશે
પણ ખાંડ વગર ની ચા
અને લાગણી વગર ના સબંધ
જરાય નઈ ફાવે સાહેબ
Gujarati Suvichar Photos

Royal Gujarati Status
Royal Gujarati Status

ખાઈ માં પડેલો માનવી ઉપર આવી શકે છે
પણ અદેખાઈ માં પડેલો માનવી
ક્યારેય ઉપર ન આવી શકે

Thoughts in Gujarati

Gujarati Shayari Text
Gujarati Shayari Text

ભગવાન પર વિશ્વાસ કરો
તો એવી રીતે કરો સાહેબ
જ્યારે તમે કોઈ નાના બાળક ને
હવા માં ઉછાળો ત્યારે તે ખુશીથી હસતું હોય છે
એને ખબર હોય છે
તમે તેને નીચે નઇ પડવા દો

Thoughts in Gujarati
Thoughts in Gujarati

ચિંતા કરવાનું હવે છોડી દેવું છે
એક જ નિયમ રાખવો છે
જેવું પાણી હશે એવી હોડી રાખીશ

Royal Gujarati Status
Royal Gujarati Status

ગજબ નો જમાનો આવી ગયો છે
લોકો તારા મો સામે તારા
અને મારા મોં સામે મારા
નો જમાનો આવી ગયો છે

Gujarati Shayari Text
Gujarati Shayari Text

જેની પાસે સમજણ છે તે સુખી છે
બાકી વર્ષો થી વ્રતો કરનાર પણ દુઃખી છે
best gujarati status

Thoughts in Gujarati
Thoughts in Gujarati

હું મહેસુસ કરી શકું છું
આજકલ તારું મહેસુસ નઇ કરવું

Royal Gujarati Status
Royal Gujarati Status

રાહ તો અમે ઘણી જોઈ સાહેબ
પણ જ્યાં સ્વાભિમાન ઘવાયું ને
ત્યાં સબંધ છોડી દીધો

Gujarati Shayari Text
Gujarati Shayari Text

હકીકત તો ઠીક છે
સપના ઓમાં પણ છેલ્લે તે સાથ છોડ્યો છે

Thoughts in Gujarati
Thoughts in Gujarati

કોણ પાથરી રહ્યું છે આ ફૂલ રસ્તામાં
કહી દો એમને
અમેં કંઈ એમ નથી મળવાના રસ્તામાં

Thoughts in Gujarati With Image

Royal Gujarati Status
Royal Gujarati Status

સ્ત્રી સુંદર અને પુરુષ અમીર હોય તો
પ્રેમ થતા વાર નથી લાગતી
gujarati quotes with images

Gujarati Shayari Text
Gujarati Shayari Text

તને યાદ કરી ને રડું છું
રાત આખી જાગી ને
બસ થોડું ઘણું જ સુવ છું
જયારે તું દેખાય છે સપનાઓમાં
ત્યારે તો
મારી ખુશી નો કોઈ પાર નથી રહેતો
અને દુઃખ તો ત્યારે થાય છે
જ્યારે સપનાઓમાં પણ તને ખોય દવ છું

Thoughts in Gujarati
Thoughts in Gujarati

કોઈ ને શોધવાની જરૂર નથી
ખુદ માં જ ખોવાઈ જાવ
કોઈ શોધતુ આવશે જે બસ તમારુ જ હશે

Royal Gujarati Status
Royal Gujarati Status

હાસ્ય પાછળ નું દુઃખ
અને ગુસ્સા પાછળ નો પ્રેમ
દેખાતો નથી એ મહેસુસ કરવો પડે છે

Gujarati Shayari Text
Gujarati Shayari Text

મંજિલ કરતા રસ્તો ઘણો સુંદર છે

Thoughts in Gujarati
Thoughts in Gujarati

પ્રેમ કરવાવાળી
કદાચ આપણે છેલ્લી પેઢી હસુ
હવે આગળ તો કદાચ જીસ્મ ની તલપ રહેશે
Gujarati Shayari Sms

Royal Gujarati Status
Royal Gujarati Status

ખરાબ મારે નથી બનવું પણ
એક વાત કહી દઉં કે જગતમાં
સારા બનવામાં બહુ તકલીફ પડે છે

Gujarati Shayari Text
Gujarati Shayari Text

આપણે એમ નહિ વિચારવું
કે ભગવાન અમારા શુભ ફળ
તરત કેમ નથી આપતા
બલકે ભગવાન નો આભાર માનવો
કે આપણને આપની ભૂલ ની સજા
તરત નથી આપતા

Gujarati Ma Suvichar

Thoughts in Gujarati
Thoughts in Gujarati

બોલાવો નહિ તો ચાલશે સાહેબ
પણ કુવા માં ઉતારી ને દોરડું નો કાપતા

Royal Gujarati Status
Royal Gujarati Status

નારદજી એ શ્રીકૃષ્ણ ને પૂછ્યું
બધા દુઃખી કેમ છે દુનિયા માં
ભગવાને હસી ને કહ્યું
સુખ તો બધા ની પાસે છે
પણ એકનું સુખ જોઈ ને બીજા દુઃખી છે

Gujarati Shayari Text
Gujarati Shayari Text

જિંદગી માં કોઈ ને રડાવીને
હવન પણ કરશો ને તો કઈ ફાયદો નથી
પણ જો રોજ ખાલી એક વ્યક્તિ ને
હસાવી દીધું ને સાહેબ
તો તમારે
અગરબત્તી કરવાની પણ જરૂર નથી
gujarati shayari image

Thoughts in Gujarati
Thoughts in Gujarati

રેત પર મારુ નામ લખી ભૂસ્યા ન કર
આંખ સાચું જ બોલશે
પ્રેમ છુપાવ્યા ન કર

Royal Gujarati Status
Royal Gujarati Status

જેને પણ મળ્યો છે
દુનિયા ના દરિયા માં
ઘણા ઊંડાણ થી મળ્યો છે
પ્રેમ નામનો મોતી
ક્યારેય કિનારે પડેલો નથી મળતો

Gujarati Shayari Text
Gujarati Shayari Text

કયારેક કયારેક ભૂલ કોઈ ની નથી હોતી
બસ અમુક વ્યક્તિ અને સમય
એનું કામ કરી જાય છે

Thoughts in Gujarati
Thoughts in Gujarati

શબ્દો આજે પણ ઓછા પડે છે
જયારે એની યાદ આવે છે
અને શબ્દો શોધવા પડે છે
જયારે જયારે એ સામે આવે છે

Royal Gujarati Status
Royal Gujarati Status

કોઈ એ પૂછ્યું
તમે એના પ્રેમ માં કેવી રીતે પડ્યા?
એને કહ્યું એ સેમ ટુ સેમ
મારા પપ્પા ની જેમ જ જેમ
એ મમ્મી નું ધ્યાન રાખે છે
બસ એમ જ એ મારું ધ્યાન રાખે છે
status in gujarati for facebook

Royal Gujarati Status

Gujarati Shayari Text
Gujarati Shayari Text

રાત ના દોઢ વાગ્યે મેચ જોતા જોતા
સુઈ ગયેલ સંતાન ની ચાદર સરખી કરી
બેડરૂમ માં સુઈ ગયેલ શ્રીમાન નું
લેપટોપ બંધ કરી પંખા નીચે ફરફર ઉડી રહેલ
પેપર એક જગ્યા એ મૂકી
મોબાઈલ માં ૫ :૩૦ નું એલાર્મ સેટ કરી
ચાર કલાક માટે પોઢવાથી
એ મૃગ નયની આંખો ની આસપાસ
જે આછા કુંડાળા દેખાય એ છે
એક સ્ત્રી ની સુંદરતા

Thoughts in Gujarati
Thoughts in Gujarati

માનશો તો બધા સંબધ પોતાના લાગશે પણ
માપસો તો બધા સંબધ પારકા થતા જશે

Royal Gujarati Status
Royal Gujarati Status

મારા સ્વભાવ ની શું વાત કરું સાહેબ તમને
કોઈ એ બુરાઈ કરી મારી
તો એ પણ કદર લાગી મને

Thoughts in Gujarati
Thoughts in Gujarati

કાંટા ખુંચે છે એનું કશું દુઃખ નથી મને
સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે

Thoughts in Gujarati
Thoughts in Gujarati

મિત્ર, પુસ્તક, રસ્તો અને વિચાર
યોગ્ય ના હોય તો ભટકાવી દે છે
અને યોગ્ય હોય તો જીવન બનાવી દે છે
Gujarati Shayari for Whatsapp

Royal Gujarati Status
Royal Gujarati Status

આપણે કેવી રિતે મળીયે છીએ
એના કરતાં કેવી રીતે
છુટા પડીએ છીએ
એમા આપણી સમજણ છતી થતી હોય છે

Gujarati Shayari Text
Gujarati Shayari Text

પ્રેમ તારી સાથે છે
તો ઝગડો બીજે કરવા થોડી જઈશ

Thoughts in Gujarati
Thoughts in Gujarati

છોડી દીધું રાહ જોવાનું એમની
રાત નીકળી જાય છે
તો જિંદગી પણ નીકળી જશે

Gujarati Shayari Text

Thoughts in Gujarati
Thoughts in Gujarati

સારા વ્યક્તિ જરૂર બનો
પણ એ સાબિત કરવામાં
સમય ન બગાડો

Royal Gujarati Status
Royal Gujarati Status

જયારે આખી દુનિયા કહે
કે હાર માની લે
પણ તમને એમ થાય છે
હજુ એક પ્રયાસ કરીલવ
ત્યારે સમજી લેવું કે જીત પાક્કી છે