Life Motivational Quotes in Gujarati | New Motivational Quotes in Gujarati
Life Motivational Quotes in Gujarati

” પીઠ હમેંશા મજબુત રાખવી સાહેબ ,
કેમ કે શાબાશી અને દગો હમેંશા ત્યાં જ મળે છે “

” પ્રગતિ ત્યાં સુધી નહીં થાય સાહેબ,
જ્યાં સુધી પારકા પર આશા રાખીને બેસશો “

” સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને
નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે “

” અભિમાન કહે છે કોઈની જરૂર નથી,
અનુભવ કહે છે કે માટીની પણ જરૂર પડે છે “

” ઉદાહરણ આપવું તો સહેલું છે,
પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે “

” તક આવે છે ત્યારે નાની લાગે છે
જતી રહે છે ત્યારે મોટી લાગે છે “

” કહેવાય છે કે કાળો રંગ અશુભ હોય છે પરંતુ
એ જ રંગનું શાળાનું બોર્ડ બહુ બધાની જીંદગી બદલી નાખે છે “

” હાથ ની રેખાઓ પર ક્યારેય વિશ્વાસ ના કરતા સાહેબ કેમ કે,
નસીબ તો એમના પણ હોય છે જેમના હાથ જ નથી હોતા “

” થોડું બોલીને સબ્દોમાં વજન રાખશો ને સાહેબ,
તો કોય ક્યારેય તમારી ડીગ્રી પૂછવાની હિંમત નહિ કરે “

” જિંદગી ની એક ભૂલ માણસ ને ઘણું શીખવી જાય છે પણ,
ઘણું બધું શીખેલા માણસ પણ ભૂલ કરી જાય છે “

” ઊંચું ઉડવા વાળું પક્ષી પણ ઘમંડ નથી કરતુ કારણકે
ખબર છે કે આકાશ માં બેસવાની જગ્યા નથી હોતી “

” પુરી દુનિયા જીતી શકાય છે સંસ્કાર થી અને
જીતેલુ પણ હારી જવાય છે અહંકાર થી “

” જીવન શૂન્ય હોય તો પણ છોડશો નહીં,
કારણ કે તે શૂન્યની સામે કેટલા નંબર લખવા
તે શક્તિ તમારા હાથમાં છે “
New Motivational Quotes in Gujarati

” જીંદગી માં દરેક વ્યક્તિ ને મહત્વ આપો કારણ કે
જે સારા હસે તે સાથ આપશે ને ખરાબ હસે તે શીખ આપશે “

“ધીરજ રાખો, ક્યારેય નિરાશ થશો નહીં,
જેણે તમને બનાવ્યા તે આ બ્રહ્માંડનો સૌથી મહાન લેખક છે “

” ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે,
એ બીજાની પડછાય બનવામાં નહી “

” જિંદગી માં જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી
લોકો ની ટીકા પચાવી શકે એ જ માણસ સફળ થઇ શકે છે “

” ઈર્ષા કરવાથી જિંદગી નથી બદલાતી,
સારા કામો કરવાથી બદલાય છે “

” જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં
વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે “

” જે વઘુ બોલે છે તે કંઇ નથી કરી શકતા,
જે કરી બતાવે છે તે વધારે બોલવામાં નથી માનતા “

” સફળતા સુઘી ૫હોચવા માટે
નિષ્ફળતાના રોડથી ૫સાર થવુ ૫ડે છે “

” સમય બદલવા જિંદગી નથી મળતી,
પણ જિંદગી બદલવા સમય વારંવાર મળે છે “

” પોતાની નિષ્ફળતાનો દોષ નસીબને આપવાનું બંધ કરો,
તમે હમણાં જીવતા છો બસ એ વાતથી ખુશ થયા કરો “

” પોતાની શક્તિઓ પર ભરોસો કરનાર
ક્યારેય નિષ્ફળ નથી જતો “

” મહેનત અને લગન હોય તો,
મંજિલ સુધી પહોંચતા તમને કોઈ રોકી નહીં શકે “