Best Heart Touching Quotes in Gujarati

Best Heart Touching Quotes in Gujarati
Best Heart Touching Quotes in Gujarati

જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ
એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ
Best Heart Touching Quotes in Gujarati

Gujarati Quotes Images
Gujarati Quotes Images

Best Heart Touching Quotes in Gujarati

ગજબ ની છે જિંદગી ની રીત સાહેબ
કામ આપણું સમસ્યા પણ આપણી
અને રસ બીજા લેય છે

Gujarati Quotes Images
Gujarati Quotes Images

રાત દરેક ની સરખી નથી હોતી
ઘણા ને ઘોંઘાટ માં ઊંઘ નથી આવતી
તો ઘણા ને કોઈનું મૌન સુવા નથી દેતું

Gujarati Love Shayari Status
Gujarati Love Shayari Status

મારી તડપ તો કઈ નથી સાહેબ
સાંભળ્યું છે કે એની ઝલક માટે તો
અરીસા પણ રોજ તડપે છે

Gujarati Love Shayari Status
Gujarati Love Shayari Status

જેને પ્રેમ કરો છો
એને તકલીફ છે કોઈક વાત થી
તો પ્રેમ કરવાની રીત બદલો
નઈ કે એ પ્રેમ કરનાર
વ્યક્તિ ને જ બદલી નાખવું

Gujarati Love Shayari Status
Gujarati Love Shayari Status

એવું નથી કે એની જરૂર છે એટલે એ ગમે છે
એ ગમે છે એટલે એમની જરૂર છે

Gujarati Love Shayari Status
Gujarati Love Shayari Status

પ્રેમ એટલે
કોઈ ના વિશ્વાસ ને એક લાંબી ખામોશી થી
નિસ્વાર્થ ભાવે નિભાવવું
Best Suvichar in Gujarati

Gujarati Love Shayari Status
Gujarati Love Shayari Status

આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે
પણ હું કહી દઉં છું આપણા છોકરા તો મારા પર જ જશે

Gujarati Quotes Images

Gujarati Love Shayari Status
Gujarati Love Shayari Status

તું કહે તો ખરી
તને પામવા કયો દરિયો પાર કરું
તું કહેતી હોય તો
સીધી તારા પાપાને વાત કરું

Best Heart Touching Quotes in Gujarati
Best Heart Touching Quotes in Gujarati

તમે ગમે એટલા શુદ્ધ શબ્દો વાંચો કે બોલો
શબ્દ તમારું ભલું ત્યાં સુધી નહીં કરે
જ્યાં સુધી તમે એનો ઉપયોગ નહીં કરો

Gujarati Quotes Images
Gujarati Quotes Images

ઉપર વાળા એ જે વસ્તુ આપી એ વસ્તુ આપના માટે શ્રેષ્ઠ જ હોય છે
બાકી માંગી ને મેળવી હોય એ હેરાન જ કરે

Gujarati Quotes Images
Gujarati Quotes Images

સૂર્ય ગ્રહણ માં એક વાત શીખી
વચ્ચે કોઈ આવી જાય
તો ગ્રહણ લાગી જ જાય છે

Gujarati Love Shayari Status
Gujarati Love Shayari Status

ગુસ્તાખી પણ એમને ગજબ ની કરી
આવી ને મને કહ્યું
ઘરડા થશો મારી સાથે

Gujarati Quotes Images
Gujarati Quotes Images

ઘણાં માર્ગ છે બોલવાના
એમાથી એક માર્ગ છે કંઈ જ ન બોલવું
Thoughts in Gujarati

Gujarati Quotes Images
Gujarati Quotes Images

એમને તો પહોંચી વળીએ
જેમની સાથે પેઢીઓ ના વેર છે
પણ એમને કેમ પહોંચવું
જેમની નજર માં ઝેર છે

Best Heart Touching Quotes in Gujarati
Best Heart Touching Quotes in Gujarati

જીવન નો દરેક નાનો બદલાવ
મોટી સફળતા નો ભાગ હોય છે

Gujarati Love Shayari Status

Gujarati Quotes Images
Gujarati Quotes Images

માણસ ના પતન ની શરૂઆત ત્યારે જ થાય
જયારે પોતાના ઓ ને પછાડવા
એ પારકા ની સલાહ લેતો થાય

Gujarati Quotes Images
Gujarati Quotes Images

જ્યારે જ્યારે જગત ની નજર માં
તમે ખૂંચવા લાગો ને ત્યારે સમજી લેજો
કે ઈશ્વર ની કૃપા વધી રહી છે

Best Heart Touching Quotes in Gujarati
Best Heart Touching Quotes in Gujarati

એક વ્યક્તિ એ શિક્ષક ને સવાલ કર્યો :
શુ કરો છો ?
શિક્ષકે જવાબ આપ્યો :
હીરા ઘસું છું પણ નિશાળ માં

Gujarati Quotes Images
Gujarati Quotes Images

વહાલ, વરસાદ અને વિચાર
જો સમયસર આવે તો જ કામના

Gujarati Quotes Images
Gujarati Quotes Images

જે વસ્તુ મેળવી શકાય એમ હોય
અને તેમ છતાં તમે કોશિશ વગર જ એમ કહો
કે જતું કર્યું એનાથી સારું મળી જશે
તો તમે દુનિયા ની સૌથી શ્રેષ્ઠ વસ્તુ ગુમાવી

Best Heart Touching Quotes in Gujarati
Best Heart Touching Quotes in Gujarati

કોઈ ની બોલતી બંધ કરવા કરતાં
કોઈને બોલતા કરી દઈએ
જીવન માણવા માટે છે આણવા માટે નહીં

Gujarati Quotes Images
Gujarati Quotes Images

ફક્ત દેખાવ કરવા માટે સારા વ્યક્તિ બનવું એ
ખોટા વ્યક્તિ કરતા વધારે ખોટા કહેવાય

Gujarati Love Shayari Status
Gujarati Love Shayari Status

તારા રૂપ ના શૃંગાર માં
હું એક ભાગ થવા માંગુ છું
મારી પ્રિયે હું તારા ગાલ પર
એક તલ થવા માંગુ છું

Gujarati Status Download

Best Heart Touching Quotes in Gujarati
Best Heart Touching Quotes in Gujarati

સંભાળી ને ખર્ચ કરું છું હું આજકાલ ખુદ ને
એક અરીસો છે
જે રોજ સાંજે હિસાબ માંગે છે

Gujarati Quotes Images
Gujarati Quotes Images

ફક્ત જીતવા વાળા જ નહીં
ક્યાં શુ હારવાનું છે
એ જાણનાર પણ સિકંદર જ હોય છે

Gujarati Quotes Images
Gujarati Quotes Images

જો નિભાવવાનો પ્રયત્ન બંને તરફથી હોય
તો દુનિયાનો કોઈ સંબંધ ક્યારેય તુટતો નથી

Best Heart Touching Quotes in Gujarati
Best Heart Touching Quotes in Gujarati

કારણ કોઈ પણ હોય સાહેબ
જો તમે અધવચ્ચેથી છોડી દેશો
તો એ રમત હશે સંબંધ નહીં
Sad Shayari

Gujarati Quotes Images
Gujarati Quotes Images

જિંદગીનું ગણિત છે સાહેબ
જ્યાં વિકલ્પો વધુ હોય
ત્યાં સંબંધોની કિંમત ઘટી જાય છે

Gujarati Quotes Images
Gujarati Quotes Images

મંજીલૅ પહૉચતાં ઍટલું સમજાય ઞયું
જૅ બચાવવાનું હતુ ઍ જ ખર્ચાઇ ગયું

Best Heart Touching Quotes in Gujarati
Best Heart Touching Quotes in Gujarati

હજારો લોકો ની ભીડ માં પણ
તારા સિવાય કોઈ ની સામે જોવાનું મન ન થાય
એ જ મારો પ્રેમ

Gujarati Quotes Images
Gujarati Quotes Images

સારું વિચારવામાં વ્યાજ ક્યાં લાગે છે
તો પણ ખબર નહિ કેમ
લોકો બીજા માટે નબળું જ કેમ વિચારે છે

Heart Touching Quotes in Gujarati

Gujarati Love Shayari Status
Gujarati Love Shayari Status

એને કીધું આજે તો ફેંસલો કરો : ચા કે હું
મેં કીધું : તારા હાથ ની ચા

Best Heart Touching Quotes in Gujarati
Best Heart Touching Quotes in Gujarati

લોકો ની તકલીફ ન સમજી શકો
તો મજાક પણ ન બનાવતા
કેમ કે આ કુદરત છે
કાલે તમને પણ તકલીફ માં નાખી દેશે

Gujarati Quotes Images
Gujarati Quotes Images

સંસ્કાર નમવાનું જરૂર શીખવે છે
પણ કોઈના અભિમાન સામે નહિ
Sad Love Story

Gujarati Love Shayari Status
Gujarati Love Shayari Status

એને કહ્યું હું ઉંમર માં મોટી છું તારાથી
મેં પણ કહી દીધું
તો પ્રેમ થોડો વધારે કરજો મારાથી

Gujarati Quotes Images
Gujarati Quotes Images

એવા વ્યક્તિ ને પસંદ કરો
જે તમને દરેક પરિસ્થિતિ માં પસંદ કરે છે
એવા ને નહિ
જે એના મૂડ પ્રમાણે તમને પસંદ કરે છે

Gujarati Love Shayari Status
Gujarati Love Shayari Status

મોટે ભાગે આપણો પહેલો પ્રેમ
ખોટી વ્યક્તિ સાથે જ થતો હોય છે

Gujarati Quotes Images
Gujarati Quotes Images

પગ નહીં હાથ ખેંચો
કયાંક પોતાનું કોઈક ઉપર આવી જાય

Best Heart Touching Quotes in Gujarati
Best Heart Touching Quotes in Gujarati

જેમને માથા નો મુકુટ સમજ્યા
એ તો પગલૂછણીયા ને પણ લાયક ન નીકળ્યા
આસપાસ તમારી ઘણા એવા પણ છે
જે પોતે બિલાડી જાત છે
પણ સિંહ ના નખ પહેરી ને ગર્જના કર્યા રાખે છે