Best Suvichar in Gujarati, Gujarati Suvichar Image

Best Suvichar in Gujarati

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

જીવન ડોકટરની ગોળી સાથે નહીં
પણ મિત્રોની ટોળી સાથે જીવવાનું હોય છે
Best Suvichar in Gujarati

Best Life Suvichar in Gujarati
Best Life Suvichar in Gujarati

ગૌરી વ્રત તો શું
છોકરીઓ આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરે
તો પણ મારા જેવો છોકરો નઈ મળે

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

મફત માં મળતી આ જિંદગી
જીવવી ઘણી મોંઘી છે

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

કર્મ એજ અસલી ભાગ્ય

Gujrati Pictures Suvichar
Gujrati Pictures Suvichar

તૂટતા સંબધ ની
દોરી દેખાય તો જરાક તપાસી લેજો
કાતર કદાચ પોતાના થી જ તો નથી લાગી ને
ઘણી વાર એવું બનતું હોય છે એ પાછળ હાથ
સામે વાળા નો જ નથી હોતો

Gujarati Shayari
Gujarati Shayari

કાં તો સાવ ઓગળી જવું
કાં તો સાવ ઠરી જવું
પ્રેમ માં વચ્ચેના રસ્તા નથી હોતા

Gujarati Status
Gujarati Status

સંબધ એ નથી
કે તમે કોની પાસે કેટલું સુખ મેળવો છો
સંબધ તો એ છે કે તમે કોના વગર
કેટલી એકલતા અનુભવો છો
Thoughts in Gujarati

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

મેં એને પૂછ્યું કેવી રીતે નીકળી જાય
એક પળ માં જીવ
એને ચાલતા ચાલતા પકડેલો હાથ છોડી દીધો

Gujarati Suvichar Image

Gujarati Quotes
Gujarati Quotes

જેને કઈક ખોવાનો ડર હોય છે ને
તે હંમેશા કઈ પામવા થી પણ ડરતા હોય છે

Gujarati Shayari On Life
Gujarati Shayari On Life

દર્દ વધારે એ માટે થાય છે
કે તમે એમ જ વિચારો છો
કે તે પણ તમને બિલકુલ તમારી જેમ જ ચાહે

Gujarati Shayari On Life
Gujarati Shayari On Life

દુનિયા માં ઘણા ઓછા લોકો હોય છે
એવા જે જેવા દેખાય છે એ એવા જ હોય છે

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

કોઈ પણ વ્યક્તિ ને ઊંધું સમજતા પહેલા
એક વાર એને સિધી રીતે સમજીલો
કદાચ સબંધ સચવાઈ જાય

Love Shayari Gujarati
Love Shayari Gujarati

એક ઇરછા છે મારી
કે હું હંમેશા તારી છેલ્લી ઇરછા બની ને રહું

Gujarati Photo
Gujarati Photo

જો કોઈ ગેરસમજ હોય
તો એકબીજા ને થોડા સવાલો કરી દેજો
કેમ કે ખામોશી માં સંબધ મરી જતા હોય છે
Gujarati Shayari 2 Line

Gujarati Status Download
Gujarati Status

ઉદાસ લોકો ને જયારે ખુશી મળે છે
ત્યારે એમના ચેહરા ની
ચમક જ કંઈ અલગ હોય છે

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

મારી આંખો ને ના પૂછીશ કે દર્દ કેટલું છે
તું પૂછે છે ને ઘડીક માં છલકાઈ જાય છે

Best Gujarati Quotes Images

Love Quotes in Gujarati
Love Quotes in Gujarati

બસ મારા હસવાનું કારણ બની ને રહેજે
ખાલી જિંદગીમાં જ નહિ
પણ જિંદગી બની ને રહેજે

Gujarati Shayari On Life
Gujarati Shayari On Life

કોણ કહે છે
કે નજદિકીઓ થી જ પ્રેમ વધે છે
અહીં તો દુરી ઓ વધતી ગઈ
અનેં પ્રેમ વધતો ગયો

Gujarati Shayri
Gujarati Shayri

કાશ કોઈ તારો તૂટે
અને હું દુઆ માંગી લઉં
જિંદગી ભર તારો સાથ નહિ
પણ જ્યાં સુધી તું સાથે છે
ત્યાં સુધી ની જિંદગી માંગી લઉં

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

એમ તો ઘણી ફરિયાદ છે તારા થી
પણ ભૂલી જવા માટે
તારી એક સ્માઈલ જ કાફી છે

Gujarati Thought
Gujarati Thought

સંબધ માં જો સારી વાતો ગણસો
અને ખરાબ વાતો ને અવગણસો
તો એ કયારેય નહીં તૂટે
Gujarati Shayari Photo

Motivational Quotes in Gujarati
Motivational Quotes in Gujarati

મૂડ સારો હોય
ત્યારે દરેક વ્યક્તિ સારી વાતો કરે છે
વ્યક્તિ ની ઓળખ ત્યારે થાય
જયારે એનો મૂડ ખરાબ હોય છે

Gujarati Quotes Text
Gujarati Quotes Text

પોતાની અસમર્થતા
છતાં કોઈ માટે ગમે એ કરી છૂટવાની
ભાવના અને શક્તિ એટલે લાગણી

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

દરબાર ભરી બેઠી છે મારી લાગણી ઓ
ચર્ચા છે કે તારી ચાહત માં
વધારો કઈ રીતે કરવો

Gujarati Shayari On Life

Good Thoughts in Gujarati
Good Thoughts in Gujarati

એમ જ નથી લખાતાં નામ ઇતિહાસ માં સાહેબ
સારું કામ કરતા
ક્યારેક બદનામી મળે તો સ્વીકારી પણ લેજો

Sad Shayari Gujarati
Sad Shayari Gujarati

જાગતા રહેવાનો વર્ષો જુનો પાસવર્ડ
ચા અને ચાહ

Royal Gujarati Status
Royal Gujarati Status

100 નિષ્ક્રિય અને દેખાડાનાં સબંધો કરતા
એક સક્રિય અને લાગણીનો સબંધ સારો

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

સમય જ્યારે નાચ નચાવે
ત્યારે દરેક વ્યક્તિ કોરિયોગ્રાફર બની જાય
Gujarati Status With Photos

Life Quotes in Gujarati
Life Quotes in Gujarati

તમારી ખુશી ની ચાવી
કયારેય બીજા ના હાથ માં નઈ મુકતા

Gujarati Love Status
Gujarati Love Status

દિલ માં જો હિંમત ન હોય
તો પ્રેમ નથી મળતો
ખાલી બેસી રહેવાથી
આટલો મોટો ખજાનો નથી મળતો

Gujarati Suvakyo
Gujarati Suvakyo

પુરુષ ની આંખો માં બેઠેલું ચોમાસું
સ્ત્રી ના કમોસમી માવઠા કરતા
વધુ ધોધમાર હોય છે

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

જો પગરખાં પગ માં દુઃખ આપતા હોય
તો સમજી લેવું માપના નથી
એમ જે સંબધ દુઃખ આપતા હોય
તો સમજી લેવું આપણા નથી

World Best Suvichar in Gujarati

Latest Suvichar Gujarati
Latest Suvichar Gujarati

રાતે સપનામાં પ્રભુ સાથે મુલાકાત થઈ
બહુ નહીં પણ થોડી વાત તો થઈ
મેં તમારા વિશે પૂછ્યું આ માણસ કેવા છે
પ્રભુ એ કહ્યું સબંધ બનાવી રાખજો
બિલકુલ મારા જેવા છે

Gujarati Whatsapp Status
Gujarati Whatsapp Status

મહેલો ની જરૂર તો ફક્ત રહેવા માટે જ પડે
બાકી વસી જવા માટે
કોઈ ના ખોબા જેવડા દિલ નો
એકાદ ખૂણો જ કાફી છે

Sad Quotes in Gujarati
Sad Quotes in Gujarati

કોઈ કહે દુનિયા પ્રેમ થી ચાલે
કોઈ કહે દુનિયા દોસ્તી થી ચાલે
પણ જયારે અનુભવ થાય
ત્યારે જ ખબર પડે
કે દુનિયા તો ફક્ત ને ફક્ત
મતલબ થી જ ચાલે છે
Gujarati Suvichar Photos

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

લખું તો શબ્દ તું છે
વિચારું તો ખ્યાલ તું છે
માંગુ તો દુઆ તું છે
સાચું કહું તો પ્રેમ તું છે

Royal Gujarati Status
Royal Gujarati Status

મહાન બનવા માટે
પોતાના મગજ પર કાબુ જરૂરી છે

Royal Gujarati Status
Royal Gujarati Status

આ દુનિયા માં
ભગવાન ને યાદ કરવા વાળા કરતા
સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે

Gujarati Shayari Text
Gujarati Shayari Text

ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો
તમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે

Best Suvichar in Gujarati
Best Suvichar in Gujarati

કોઈ પુરુષની આંખો
પોતાના માટે ભીની થતી જોવી
એ એક સ્ત્રી માટે એના પ્રેમની
સૌથી કિમતી અને સુંદર ભેટ છે