best new gujarati quotes images
gujarati quotes images
પાણી વિના ફૂલ પણ સુકાય છે, શ્વાસ વિના જિંદગી મુરજાય જાય છે, કોઈક વાર અમને પણ યાદ કરો, પછી કહેતા નહીં કે તું તો બહુ રિસાય જાય છે
એ પગલી તુ આજે પાછી એ યાદ આવી રહી છે રહી રહીને મને સતાવી રહી છે
કહેતી હતી એ મને હસતા રહેજો તમે પણ પોતે જ એની યાદથી રડાવી રહી છે મને
ભૂલવા તમને ક્યાં આસાન છે જે ભૂલે તમને એ તો નાદાન છે
આપ તો વસો છો દિલ માં અમારા તમે અમને યાદ રાખો છો એ તો એહસાન છે
ઘણી માનતાઓ મારી જાણે કંઇક આજે ફળી મંઝીલ શોધવા નિકળ્યો ને મંઝીલ રસ્તે મળી
એવુ નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ પણ જો પડ્યાં તો બેઉંને પરવડવું જોઈએ
જો વાયદાઓ ન પાળવાના હોવ તો પછી બહાનુંય સારુ કાઢતા આવડવું જોઇએ
જીતીને દીલ અમારું એ અમને પણ જીત આપી ગયા એ નામથી જીતી જાય છે અમે એના નામથી જ હારી ગયા
गुजराती शायरी फोटो
એક ચેહરો મારા હ્રદય ને સ્પર્શી ગયો વિચારોને મારા બેહદ રીતે ખર્ચી ગયો
એક કવી એને જોઈ બેશક તરસી ગયો એ ચેહરો વર્ષા બની મુજ પર વરસી ગયો
પ્યાર કરો પ્યારની કોઇ હદ નથી હોતી દિલોની વચ્ચે સરહદ નથી હોતી
દિલરુબાને તો બધા જ ચાહે છે પરંતુ બેવફાને ચાહવાની કિસ્મત બધા પાસે નથી હોતી
એને આપેલા ઘા એટલા ઊંડા હતા કે ઈલાજ શું કરું હું ખુદ એટલો ઘાયલ હતો કે જવાબ શું આપું
મૃત્યુ શૈયા પર સુતા પછીય આંખો ખુલ્લી રહી ગયી હવે આનાથી વધુ તો રાહ પણ હું શું જોવું