two line shayari in gujarati, Gujarati Status Image

Two Line Shayari In Gujarati

latest gujarati shayari with image

two line shayari in gujarati
two line shayari in gujarati

ક્યારેક જીંદગી પણ
જોકરની જેમ જીવવી પડે છે
દિલમાં દર્દ હોય પણ
દુનિયા સામે હસતા રહેવું પડે છે

New Two Line Shayari In Gujarati

latest shayari gujarati
latest shayari gujarati

દુનિયામાં
ખુશી જ એક એવી વસ્તુ છે
જે દરેક અમીર માણસ
ખરીદી નથી શકતો

Latest Two Line Suvichar In Gujarati

Two Line Shayari In Gujarati
Two Line Shayari In Gujarati

જે તમને ભૂલી ગયા છે
એ પણ તમને યાદ કરશે
બસ એને એક વખત
તમારું કામ પડવા દો

Latest Two Line Suvichar In Gujarati

Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life

આ દુનિયા પણ ખુબ જ વિચિત્ર છે
જયારે ચાલતાં નતુ આવડતુ ત્યારે
કોઇ પડવા નતા દેતા અને
આજે જયારે ચાલતા આવડી ગયું છે
ત્યારે લોકો પાડવા મથામણ કરી રહયા છે

Latest Two Line Suvichar In Gujarati

Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life

એ મારા વિના
રહી નથી શકતી
બસ એજ વાત
એ કહી નથી શકતી

Latest Two Line Suvichar In Gujarati

Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life

મન રાઈટ હશે
કોલર ટાઈટ હશે
દુનીયા ગઈ તેલ લેવા
બાકી મારુ દિલ કેશે
એજ રાઈટ હશે

Two Line Shayari In Gujarati

Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life

સંબંધો બગડવાનું
એક કારણ એ પણ છે કે
લોકો સમજે છે ઓછું
અને સમજાવે છે વધારે

Two Line Shayari In Gujarati

Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life

ભાગ્ય
તમારા હાથમાં નથી હોતું
પણ
નિર્ણય તમારા હાથમાં હોય છે
ભાગ્ય તમારો નિર્યણ
નથી બદલી શકતું
પણ તમારો નિર્ણય
ભાગ્ય બદલી શકે છે

Two Line Shayari In Gujarati

Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life

ભુલવાજ માંગું છુ
તેને પણ શું કરુ?
રોજ સપનામાં આવીને કહે છે
મને ભુલી તો નય જાય ને

Two Line Shayari In Gujarati

Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life

માણસ ને બધા લોકો
ઓળખે એ ગમે
પણ કોઈ ઓળખી જાય એ ન ગમે

Two Line Shayari In Gujarati

Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life

ભલે ને કૉઇ ના દીલ માં
હું નૉ ધડકુ
પણ આખૉ માં તૉ
ઘણા ને ખટકુ

Gujarati Shayari Love Romantic Sms

Two Line Shayari Gujarati
Two Line Shayari Gujarati

છોકરી : મારી પાસે રૂપિયા છે
બંગલો છે કાર છે
તારી પાસે શુ છે?
મેં હસીને કીધું
મારી પાસે તારા જેવી બીજી 4 છે

One Line Gujarati Shayri

Two Line Shayari Gujarati
Two Line Shayari Gujarati

માણસ ગુસ્સામાં
ફાલતુ બકવાસ તો કરે જ છે
પણ ક્યારેક ક્યારેક
એના હૃદયની વાત પણ
બોલી જાતો હોય છે

Gujarati Shayri No Khajano

Two Line Shayari Gujarati
Two Line Shayari Gujarati

લાગણીઓનો જમાનો નથી
લોકો કેવા રમી જાય છે
જેને પોતાના માન્યા જિંદગીભર
એને જ બીજા ગમી જાય છેં

Shayari In Gujarati

Two Line Shayari In Gujarati
Two Line Shayari In Gujarati

જીંદગી ચાલે ના ચાલે વાંધો નહીં
પણ જીંદગી માં
એક તારા વગર તો નઈજ ચાલે

Shayari In Gujarati For Life

Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life

પ્રાથના કરો ત્યારે
મને પણ બોલાવી લેજો
બંને મળીને એક-બીજાને માંગી લેશુ

Shayari In Gujarati Sad

Two Line Shayari In Gujarati
Two Line Shayari In Gujarati

જેને જોયા વગર ઉંઘ નહોતી આવતી
તે ચેહરો આજે અંજાન છે
આવે ક્યારેક સપનાંમાં
તોપણ ફકત મહેમાન છે

Gujarati Shayari Status

Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life

ઘણી આવી
ને ઘણી ગઈ પણ
એક એવી આવી ને સાહેબ
જીંદગી પલટાવી ગઈ

Gujarati Suvichar Photos

Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life

ભરોસો કરે તો પણ કોની પર કરે
અહીંયા તો પોતાના કહેવાવાળા પણ
અડધે રસ્તે છોડીને ચાલ્યા જાય છેં

Gujarati Suvichar Download

Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life

તારા ચહેરા પર થી
ક્યારેય હાસ્ય જવા નહી દઉ
બસ તું એકવાર પ્રેમ નહી તો
પ્રેમ નું નાટક તો કરી જો

Suvichar In Gujarati Short

Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life

જિંદગી કેટલી છે
કોને ખબર
કયું પંખી ક્યારે ઉડી જાય કોને ખબર
જીવી લો થોડા પલ પ્રેમ થી
આ શ્વાસ ક્યારે દગો દઈ જાય
એ કોને ખબર

Gujarati Suvichar On Life

Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life

જીંદગીમાં
પાછાં વળવાનું ફાવ્યું જ નહીં
કારણ કે
રસ્તામાં કોઈ આપણું આવ્યું જ નહીં

કયાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો આપણે તો માણસ મર્યા પછી જ બેસવા જઈએ છીએ


કોઇ ના હલાવે લીંબડી કોઇ ના જુલાવૈ પીપળી
આંય ની ઞરમી આકરી ને રોડ પર પણ શેકાય ભાખરી


સુકાવા નાખી એને ઓઢણી લીમડાની ડાળ મીઠી થઇ ગઇ


લે નજર મારી ઉધાર આપું જો પછી દિવાનગીની શું મજા છે


માઁ થી મોટું કોઈ નથી કારણ કે માઁ ની માઁ પણ નાની કેહવાય છે


latest gujarati status

latest gujarati status
latest gujarati status

પરિસ્થિતિ કેવી હશે
તે આપણા હાથમાં નથી
પણ પરિસ્થિતિનો સામનો
કેમ કરવો તે આપણા હાથમાં જ છે

હોઠે કવિતા હાથે કલમ આખોમાં અશ્રુ જામ છે
રહી ગયેલું મારા દિલમાં એક તારુ’જ નામ છે


તુ માત્ર Whatsapp મા Block કરી શકીશ
હ્રદય મા Block કરવાનુ Option નથી


ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ બસ સબંધો સ્વાદિષ્ટ હોવા જોઈએ


એક ગમતું જણ મળ્યું જેની સાથે મન મળ્યું
ખબર પણ ના પડી કયા જનમનું સગપણ મળ્યું


છબી જેવી હોય તેવી પણ સમાવી લે તે ફ્રેમ
વ્યક્તિ જેવી હોય તેવી પણ સંભાળી લે તે પ્રેમ


આ જિંદગી પણ Android System જેવી થઇ ગઇ છે
જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય


નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે
ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે 


મેસેજ માં નહી પણ સ્ટેટસ થી વાત કરે છે
ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ તો કરે જ છે


ખબર છે અશક્ય છે તારો પ્રેમ પામવો
પણ આ દીલની ચાહત તો બસ હજુ તુ જ છે


જરાક કાણું શું પડ્યું ખિસ્સા માં
પૈસા થી વધુ તો સબંધો સરી પડ્યા


જ્યારથી પરીક્ષાની જિંદગી પૂરી થઇ છે
ત્યારથી જિંદગીની પરીક્ષાઓ શરુ થઇ છે


થાકી ને બેઠો છું હારી ને નહીં બાજી ગઈ છે જિંદગી નહીં
એક તારીખ બદલાશે ખાલી આજે જીંદગી તો તારે જાતે બદલવી પડશે


તને જોઈને મારી આંખો DSLR થઇ જાય વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય


હળવાશથી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય


જે પ્રેમ સફળ નથી થતો એ પછી ફક્ત પાસવર્ડ બનીને રહી જાય છે

latest shayari gujarati with photo

two line shayari in gujarati

Follow Me On Instagram

categories

1 thought on “two line shayari in gujarati, Gujarati Status Image”

  1. કોઇ ના હલાવે લીંબડી કોઇ ના જુલાવૈ પીપળી
    આંય ની ઞરમી આકરી ને રોડ પર પણ શેકાય ભાખરી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *